1. Home
  2. ગુજરાતી
  3. 5G નેટવર્કને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો તે જાણકારી
5G નેટવર્કને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો તે જાણકારી

5G નેટવર્કને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો તે જાણકારી

0
Social Share

દિલ્હી:દેશમાં 5જી નેટવર્ક માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, હાલમાં જીઓ તથા કેટલીક કંપનીઓ 4જી સુવિધા તો આપી જ રહી છે. 5જી નેટવર્કને લઈને પણ કેટલીક જાણકારી આવી રહી છે આવામાં વધુ જાણકારી એવી પણ આવી રહી છે કે જો તમે 4G સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યા છો, તો તમારે પહેલા 5G સ્માર્ટફોન લેવો પડશે કારણ કે 5G નેટવર્કનો ઉપયોગ કરતા પહેલા તમારે 5G સ્માર્ટફોનની જરૂર પડશે. Realme 9 5G આવો જ એક સ્માર્ટફોન છે. આ ફોન પર અત્યારે બમ્પર ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. તેની MRP 20,999 રૂપિયા છે અને તમે તેને 35% ડિસ્કાઉન્ટ પછી 13,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ સાથે તેના પર ઘણી બેંક ઑફર્સ પણ ચાલી રહી છે.

Samsung Galaxy F23 5G પણ એક એવો જ શાનદાર સ્માર્ટફોન છે જે 5G નેટવર્કને સપોર્ટ કરે છે. આ સાથે જ તેની ખાસિયત એ છે કે તમને તેમાં 5G સાથે 128GB સ્ટોરેજ પણ મળે છે. આ ફોનની MRP 23,999 રૂપિયા છે અને તમે તેને 43% ડિસ્કાઉન્ટ પછી માત્ર 13,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ સાથે તેના પર ઘણી બેંક ઑફર્સ પણ ચાલી રહી છે. આ ફોનમાં તમને 6.6 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે મળે છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code