1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

યુપી: પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ કુખ્યાત શૂટર પવન ઉર્ફે કલ્લુનું મોત

લખનૌ, 28 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશ એસટીએફની નોઈડા યુનિટ અને આગ્રા પોલીસની સંયુક્ત ટીમે એક મોટી કાર્યવાહીમાં કુખ્યાત ઈનામી બદમાશ પવન ઉર્ફે કલ્લુને ઠાર કર્યો છે. 27 ફેબ્રુઆરી 2026ના રોજ આગ્રાના એકતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી અથડામણ દરમિયાન પવન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક […]

રોહિત શેટ્ટી ફાયરિંગ કેસ: નેપાળથી મળ્યું ફંડિંગ, આંતરરાષ્ટ્રીય કાવતરું આવ્યું

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2026: જાણીતા ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના જુહુ સ્થિત બંગલા પર થયેલા ફાયરિંગના કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં હવે આ ઘટના પાછળ ‘ઇન્ટરનેશનલ કનેક્શન’ સામે આવ્યું છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, શૂટરોને આ હુમલો કરવા માટે પડોશી દેશ નેપાળથી ફંડિંગ પૂરું પાડવામાં આવ્યું હતું. ક્રાઈમ […]

સીએમ યોગીના સંકટમોચક IAS અવનીશ અવસ્થીને ફરી મળ્યું એક્સટેન્શન, 2027 સુધી રહેશે મુખ્ય સલાહકાર

લખનૌ, 28 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે પોતાના સૌથી ભરોસાપાત્ર અને કદાવર પૂર્વ IAS અધિકારી અવનીશ કુમાર અવસ્થી પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મુખ્ય સલાહકાર તરીકે તેમના કાર્યકાળને વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આ નવા આદેશ મુજબ, હવે તેઓ 28 ફેબ્રુઆરી 2027 સુધી આ મહત્વપૂર્ણ પદ […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

🌟 દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય 🌟 શનિવાર, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત ✨ જ્યોતિષીય અને પૌરાણિક મહત્વ 📜 પૌરાણિક મહત્વ: ગોવિંદ દ્વાદશી અને શનિ પ્રદોષ: આજે એક દુર્લભ અને શક્તિશાળી “હરિ-હર” (વિષ્ણુ-શિવ) નો સંયોગ છે. સવારે ગોવિંદ દ્વાદશી (ભગવાન વિષ્ણુની ઊર્જાને સમર્પિત) મનાવવામાં આવે છે, જ્યારે સાંજ શનિ પ્રદોષ (ભગવાન શિવ […]

ભારતીય અર્થતંત્રઃ ઑક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી 7.8 ટકા રહ્યો

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી, 2026 – Indian Economy: GDP નાણાકીય વર્ષ 2025-26ના ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થાએ 7.8 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. આ દર ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં નોંધાયેલા 7.4 ટકા કરતાં વધુ છે, જે આર્થિક ગતિવિધિઓમાં વધારાનો સંકેત આપે છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) એ આજે, શુક્રવારે 2022-23 ને આધાર વર્ષ માનીને રાષ્ટ્રીય […]

દરેક બજેટ મોટા લક્ષ્ય તરફ આગળ વધવા માટેનો એક તબક્કોઃ પીએમ મોદી

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 2026-27 શ્રેણીના પ્રથમ પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કર્યો હતો, જેની થીમ “વિકસિત ભારત માટે ટેકનોલોજી સુધારા અને નાણાં” પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. રાષ્ટ્રીય બજેટ એ ટૂંકા ગાળાના ટ્રેડિંગ દસ્તાવેજને બદલે પોલિસી રોડમેપ છે તે અંગે જણાવતા, મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે સામૂહિક […]

પીએમ મોદી રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે, વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. પીએમ મોદી બે રાજ્યની મુલાકાત દરમિયાન કરોડોના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂહર્ત કરશે. આ ઉપરાંત વિશાન જનમેદનીને સંબોધિત પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી 2026 ના રોજ રાજસ્થાનના અજમેરની મુલાકાત લેશે. સવારે 11:30 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી રૂ. 16,680 કરોડથી વધુના મૂલ્યના વિવિધ […]

પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાં ભૂકંપના જોરદાર આંચકા, કોલકાતામાં લોકોમાં ભારે ગભરાટ

કોલકાતા, 27 ફેબ્રુઆરી 2026: પૂર્વ ભારત અને પાડોશી દેશ બાંગ્લાદેશમાં શુક્રવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતા સામાન્ય જનજીવન હચમચી ગયું હતું. કોલકાતા સહિતના પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. શુક્રવારે બપોરે અંદાજે 1:22 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 થી 5.5 નોંધાઈ હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ ભૂકંપનું […]

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટઃ AI અને મહિલા સશક્તિકરણ પર કેસબુક લોન્ચ કરવામાં આવી

MoWCD દ્વારા સમર્થિત, MeitY અને UN Women દ્વારા સંયુક્ત પહેલ, ગ્લોબલ સાઉથના જેન્ડર રિસ્પોન્સિવ AI ઉકેલો દર્શાવે છે નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી, 2026 – India AI Impact Summit AI અને જેન્ડર એમ્પાવરમેન્ટ પર આધારિત કેસબુકની સત્તાવાર રીતે 17 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 ખાતે લોન્ચ કરવામાં આવી હતી, જે સમાવિષ્ટ અને નૈતિક કૃત્રિમ બુદ્ધિમત્તા […]

જામનગરમાં અર્જુન તેંડુલકરના પ્રિવેડિંગની યાદગાર ક્ષણો, જુઓ વીડિયો

જામનગર, 27 ફેબ્રુઆરી, 2026 – Arjun Tendulkar’s pre-wedding દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુનના લગ્ન 5 માર્ચના રોજ થવાના છે. આ લગ્ન માટે પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ થઈ ગયા છે. ગયા વર્ષે અર્જુનની સગાઈ સોનિયા ચંડોક સાથે થઈ હતી. સચિન તેંડુલકર પોતાની પત્ની અને અર્જુન-સોનિયા સાથે અંબાણી પરિવાર સાથે પ્રી-વેડિંગ માટે જામનગર પહોંચ્યા હતા. આ પ્રસંગનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code