1. Home
  2. Agency News

Agency News

Video: ભાજપ ઇતિહાસમાંથી નેહરુનું નામ ભૂંસી નાખવા માગે છેઃ સોનિયા ગાંધી

નવી દિલ્હી, 6 ડિસેમ્બર, 2025  Sonia Gandhi કોંગ્રેસના સાંસદ અને સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપની આગેવાની હેઠળની સરકારની આકરી ટીકા કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જવાહરલાલ નેહરુને બદનામ કરવાનો અને તેમના વારસાને નબળો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જવાહર ભવનમાં નેહરુ સેન્ટર ઈન્ડિયાના લોકાર્પણ પ્રસંગે બોલતા, તેમણે ચેતવણી આપી હતી કે ભારતના પ્રથમ […]

નમાઝ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ આવશ્યક નથીઃ હાઈકોર્ટે મસ્જિદની અરજી ફગાવી

નાગપુર, 5 ડિસેમ્બર, 2025ઃ Use of loudspeakers not necessary for Namaz બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે તાજેતરમાં એક મસ્જિદ વતી કરવામાં આવેલી અપીલને ફગાવી દેતા ઠરાવવામાં આવ્યું હતું કે, લાઉડસ્પીકરનો ઉપયોગ એ ધર્મનો અનિવાર્ય ભાગ નથી. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકતા હાઈકોર્ટે કહ્યું કે, રોજેરોજ ઊંચા અવાજે લાઉડસ્પીકર વગાડીને બીજાને ખલેલ પહોંચાડી શકાય નહીં. મસ્જિદ ઉપર […]

Breaking: પાયલટોનો અઠવાડિક રજા અંગેનો નિયમ DGCA દ્વારા તત્કાળ અસરથી પાછો ખેંચાયો

નવી દિલ્હી, 5 ડિસેમ્બર, 2025 Breaking: DGCA withdraws weekly leave rule for pilots વિવિધ એરપોર્ટ પર ઈન્ડિયો ફ્લાઇટ રદ થવાને કારણે સર્જાયેલી અંધાધૂંધી બાદ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે પાઇલટ્સ માટે સાપ્તાહિક આરામ અંગેના નવા સાપ્તાહિક રોસ્ટર ધોરણને પાછો ખેંચી લીધો. છેલ્લા ચાર દિવસમાં ઇન્ડિગોની 1,000થી વધુ ફ્લાઇટ્સ રદ થયા બાદ ડીજીસીએ […]

પ્રમુખ પુતિન ઉડી રહ્યા હતા ત્યારે જમીન પરથી 20,000 લોકો તેમના પ્લેનને ટ્રેક કરી રહ્યા હતા! જાણો શું છે ઘટના?

નવી દિલ્હી, 5 ડિસેમ્બર, 2025ઃ  people were tracking while President Putin’s plane! રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિ નિષ્ણાતો, સર્વોચ્ચ રાજકીય નેતાઓની નજર હાલ નવી દિલ્હી ઉપર છે. અમેરિકાથી માંડીને ઉત્તર કોરિયા અને ચીનથી માંડીને ચેકોસ્લોવાકિયાના રાજકીય રડાર દિલ્હી તરફ વળેલા છે ત્યારે ચોંકાવનારી એક અસાધારણ ઘટના બની છે. મીડિયા અહેવાલ અનુસાર ગઈકાલે 4 ડિસેમ્બરને ગુરુવારે રશિયન પ્રમુખ […]

ભારતીયો સાવધાનઃ એચવન-બી/એચ-4 વિઝા માટે અરજી કરવી હશે તો આ કામ ફરજિયાત કરવું પડશે

વૉશિંગ્ટન ડીસી, 5 ડિસેમ્બર, 2025: New norm for H1-B/H-4 visa applicants અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની નીતિઓ ઉપર હજુ પણ આક્રમક છે. ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનાં પગલાં અને દુનિયાના દેશો ઉપર ટેરિફ લાદવા જેવા આક્રમક વલણ બાદ પ્રમુખ ટ્રમ્પે હવે નવું ગતકડું કાઢ્યું છે. ટ્રમ્પની સરકારે હવે H-1B વિઝા અરજદારો અને તેમના H-4 આશ્રિતો માટે ચકાસણી […]

મમતા બેનરજીએ બંગાળમાં બાબરી મસ્જિદ બાંધવા માગતા ધારાસભ્યને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા

કોલકાતા, 4 ડિસેમ્બર, 2025ઃ Mamata Banerjee suspends MLA from party મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસે (ટીએમસી) પક્ષના ધારાસભ્ય હુમાયુ કબીરને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. હુમાયુ કબીરે થોડા દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે તે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદ જેવી મસ્જિદ બાંધશે. કબીરે ગયા મહિને મુર્શિદાબાદના બેલદંગા ખાતે બાબરી મસ્જિદની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવાની જાહેરાત કરીને શિલાન્યાસ […]

VIDEO: ઈન્ડિગોની એક સાથે 73 ફ્લાઈટ રદ, વિમાન મથકો ઉપર અરાજકતા અને હોબાળો

નવી દિલ્હી, 4 ડિસેમ્બર, 2025ઃ 73 IndiGo flights cancelled હજુ થોડા દિવસ પહેલાં જ દેશની સૌથી સફળ એરલાઈન તરીકે સમાચારોમાં ચમકેલી ઈન્ડિગો એરલાઈન્સ અચાનક હવે અલગ રીતે સમાચારોમાં છે. એરલાઈન્સે છેલ્લા ત્રણ દિવસથી તેનાં ઉડ્ડયનો રદ કરવાં પડી રહ્યા છે. તેમાં આજે ગુરુવારે 4થી ડિસેમ્બરે એક સાથે 73 ફ્લાઈટ રદ્દ થવાના અહેવાલ મળ્યા છે. મળતા […]

વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેને દંડક્રમ પારાયણમ પૂર્ણ કરવા બદલ પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી, 2 ડિસેમ્બર, 2025ઃ Vedmurti Devvrat Mahesh Rekhe પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેને શુક્લ યજુર્વેદની માધ્યંદિની શાખાના 2000 મંત્રોથી બનેલા દંડકર્મ પારાયણમને કોઈપણ વિક્ષેપ વિના 50 દિવસમાં પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે 19 વર્ષીય વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેએ જે કર્યું છે તે આવનારી પેઢીઓ દ્વારા યાદ […]

ગિફ્ટ સીટીમાં મૂડીરોકાણ માટે વિદેશી રિઈન્સ્યોરન્સ કંપનીઓને વધી રહ્યો છે રસ

ગાંધીનગર, 2 ડિસેમ્બર, 2025ઃ GIFT City રાજ્યની રાજધાની ગાંધીનગર પાસે તૈયાર કરવામાં આવેલા Gujarat International Finance Tec-City (ગિફ્ટ સિટી) પાછળનો ઉદ્દેશ સાકાર થઈ રહ્યો હોય તેમ જણાય છે. સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવેલી રહેલું આ શહેર માત્ર ગુજરાતનું જ નહીં ભારતનું સૌથી અગત્યનું બિઝનેસ હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. Foreign companies આ જ […]

12મા ધોરણના વિદ્યાર્થીએ રોબોટ શિક્ષિકા બનાવીઃ જુઓ વીડિયો

લખનૌ, 29  નવેમ્બર, 2025ઃ 12th standard student makes robot teacher ભારતમાં ટેલેન્ટની કદી કમી હોતી જ નથી. તક મળે તો ભારતની જેન-Z પેઢી કમાલ કરી શકે તેમ છે. કોવિડની એપ્લિકેશન, ઈવીએમ, યુપીઆઈ પેમેન્ટ જેવી એવી અગણિત એવી ટેકનોલોજી ભારતીય યુવાનોએ વિકસાવી છે જે દુનિયાને આશ્ચર્ય પમાડે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તરપ્રદેશના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code