1. Home
  2. Agency News

Agency News

15 જ દિવસમાં 509 મહિલાઓ અને બાળકો સહિત 800થી વધુ લાપતાઃ પોલીસની નિષ્ક્રિયતાથી લોકોમાં નારાજગી

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી, 2026 – 509 women missing in just 15 days દિલ્હી પોલીસના એક તાજા અહેવાલ અનુસાર દેશની રાજધાનીમાંથી 2026ના પ્રારંભિક 15 દિવસમાં જ 509 મહિલા, 100 કરતાં વધુ બાળકો સહિત 800 કરતાં વધુ લોકો ગાયબ થઈ ગયા છે અથવા તેમનું અપહરણ થયું છે. ગુજરાત અને દિલ્હી સહિત દેશના અનેક મહાનગરોમાંથી રોજેરોજ બાળકો […]

જૈનોને બદનામ કરવાનો એક અમેરિકી યુનિવર્સિટીનો પ્રયાસઃ જાણો શું છે મામલો?

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં નવો વિવાદ: શું વિદ્યાર્થીઓ જમવાના પૈસા બચાવવા ‘જૈન’ હોવાનો દાવો કરી રહ્યા છે? સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાઃ 3 ફેબ્રુઆરી, 2026 – An American university’s attempt to defame Jains અમેરિકામાં કેલિફોર્નિયાના સ્ટેનફોર્ડસ્થિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી હાલ જૈન સમુદાય સંદર્ભે વિવાદનું કેન્દ્ર બની છે. કેમ્પસની એક એવી વાત યુનિવર્સિટીની બહાર સુધી ફેલાઈ છે જેને કારણે વિદ્યાર્થીઓનો વિશ્વાસ, ધાર્મિક […]

લોકસભામાં રાહુલ ગાંધીના વક્તવ્ય મુદ્દે હોબાળો, જાણો શું છે મામલો?

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી, 2026: Uproar over Rahul Gandhi’s speech in Lok Sabha લોકસભામાં આજે સોમવારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચીન-ભારત સંબંધ અંગે હજુ પ્રકાશિત નહીં થયેલા પુસ્તક વિશે બોલવાનો પ્રયાસ કરતાં સત્તાપક્ષ તરફથી ભારે હોબાળો થયો હતો. આ ઊહાપોહ વચ્ચે લોકસભાની બેઠક વારંવરા મુલતવી રાખવાની ફરજ પડી હતી. શું હતો મામલો? બજેટ સત્રના […]

કેન્દ્રીય બજેટ 2026-27: હાઈસ્પીડ રેલવે કોરિડોર તેમજ ફાર્મા ક્ષેત્ર માટે મહત્ત્વની જાહેરાતો

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી, 2026 – નાણાકીય વર્ષ 2026-27ના અંદાજપત્રમાં નાણામંત્રી નિર્મલા સિતારમન દ્વારા વિવિધ નવી યોજનાઓ તેમજ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. આગામી નાણાકીય વર્ષ માટે ભારત સરકારે ફાર્મા ક્ષેત્ર, રેલવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ સહિતના ક્ષેત્રો માટે મહત્ત્વની જાહેરાતો કરી છે. નાણામંત્રી દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી મહત્ત્વની જાહેરાતો આ પ્રમાણે છેઃ બજેટ 2026-27 મુખ્ય દરખાસ્તોઃ […]

VIDEO: બલોચ લડવૈયાઓનો હાહાકારઃ 12 શહેરો ઉપર કબજો કર્યો, પાકિસ્તાની સૈન્યની નાસભાગ

રાવલપિંડી, 31 જાન્યુઆરી, 2026 – Baloch fighters captured 12 cities પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં બલોચ લડવૈયાઓએ હાહાકાર મચાવી દીધો હોવાના અહેવાલ છે. બલોચ લિબરેશન આર્મી (બીએલએ)ના લડવૈયાઓએ બલુચિસ્તાન ક્ષેત્રના ઓછામાં ઓછા 12 શહેરો ઉપર કબજો કરી લીધો હોવાનું કહેવાય છે. વિવિધ મીડિયા અહેવાલ અનુસાર આજે શનિવારે બલોચ લડવૈયાઓએ ઓપરેશન હેરોફ-2 અંતર્ગત મોટાપાયે સુવ્યવસ્થિત હુમલા કરીને અનેક […]

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક વ્યાપાર કરાર, જાણો પૂરી વિગતો

નવી દિલ્હી, 27 જાન્યુઆરી, 2026: India and the European Union ભારત અને યુરોપિયન યુનિયને આજે 27 જાન્યુઆરીને મંગળવારે એક ઐતિહાસિક વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારથી EU દર વર્ષે ડ્યુટીમાં €4 બિલિયન (અંદાજે 36,000 કરોડ રૂપિયા) બચાવશે, કારણ કે ભારત યુરોપથી આયાત કરવામાં આવતા લગભગ 97% સામાન પર ટેરિફ ઘટાડવા અને કેટલાક કિસ્સામાં […]

ભારત પર લાદેલો ટેરિફ ઘટાડી શકે છે ટ્રમ્પ, અમેરિકી મંત્રીએ આપ્યો સંકેત

વૉશિંગ્ટન ડીસી, 24 જાન્યુઆરી, 2026 – Trump may reduce tariffs અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને ઘટાડવા અંગે મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રીએ સંકેત આપ્યો છે કે અમેરિકી સરકાર ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફમાંથી અડધા ટેરિફ (25 ટકા) પાછા ખેંચવા પર વિચાર કરી શકે […]

VIDEO: પંજાબમાં રેલવે લાઈન ઉપર પ્રચંડ વિસ્ફોટ, માલગાડીનો એન્જિન ડ્રાઈવર ઘાયલ

ચંડીગઢ, 24 જાન્યુઆરી, 2026: Huge explosion on railway line in Punjab પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં શનિવારે સવારે રેલવે લાઇન પર જોરદાર ધડાકો થયો હતો, જેને કારણે રેલવે ટ્રેકનો અંદાજે 12 ફૂટ જેટલો હિસ્સો સંપૂર્ણપણે તૂટી ગયો હતો. આ ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક માલગાડી તેની ઝપેટમાં આવી ગઈ હતી, જેના કારણે એન્જિનને ભારે […]

અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિએ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી

જ્યોર્જિયા, 24 જાન્યુઆરી, 2026 – Indian-origin man kills three family members અમેરિકાના જ્યોર્જિયા પ્રાંતમાં ભારતીય મૂળના એક વ્યક્તિએ તેની પત્ની અને ત્રણ સંબંધીઓની ગોળી મારીને હત્યા કરી દીધી છે. જોકે આ શૂટઆઉટ દરમિયાન ત્રણ બાળકોએ કબાટમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. હુમલાખોરની ઓળખ 51 વર્ષીય વિજય કુમાર તરીકે થઈ છે અને તેની પત્નીનું નામ મીમૂ […]

જુઓ VIDEO: યુપીના નાયબ મુખ્યમંત્રી મંચ ઉપર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, શું હતું કારણ?

લખનૌ, 23 જાન્યુઆરી, 2026 – UP Deputy Chief Minister burst into tears ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી એક કાર્યક્રમમાં વક્તવ્ય દરમિયાન ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. તેમની એ ક્ષણનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અહેવાલો મુજબ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતીની પૂર્વ સંધ્યાએ આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી સીએમ (નાયબ મુખ્યમંત્રી) પોતાના ભૂતકાળ અને સંઘર્ષોને યાદ કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code