1. Home
  2. Agency News

Agency News

ભારતના નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તથા નૌકાદળના નવા વડાએ પદભાર સંભાળ્યો

નવી દિલ્હી, 1 જૂન 2026: ભારતના નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તથા નૌકાદળના નવા વડાએ પદભાર સંભાળ્યો છે. જનરલ એનએસ રાજા સુબ્રમણીએ રવિવારે ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. તેમણે જનરલ અનિલ ચૌહાણનું સ્થાન લીધું છે. જનરલ અનિલ ચૌહાણ શનિવારે દેશના સર્વોચ્ચ સૈન્ય અધિકારી તરીકેનો પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો […]

TMC સાંસદ અભિષેક બેનરજી ઉપર ઈંડાં ફેંકાયાં, ચોર-ચોરના સૂત્રો પોકારાયા, જુઓ વીડિયો

કોલકાતા, 30 મે 2026 – પશ્ચિમ બંગાળમાં TMC ઉપર હજુ કેટલી નારાજગી છે તેનાં વરવાં દૃશ્યો આજે જોવા મળ્યાં હતાં. TMC સાંસદ અભિષેક બેનરજી ઉપર આજે ઈંડાં ફેંકાયાં હતા અને લોકોએ ચોર-ચોરના સૂત્રો સાથે તેમને ઘેરી લેતાં થોડા સમય માટે સ્થિતિ કફોડી થઈ ગઈ હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પર […]

બંધમાં પાણી ઘટ્યું અને પાંડવકાળના પ્રાચીન મંદિરના દર્શન થયા

ભોર (પુણે), 29 મે 2026: – બંધમાં પાણીનું સ્તર ઘટ્યું અને તે સાથે પાંડવકાળનું પ્રાચીન મંદિર પ્રગટ થયું છે. કોઈ જાણતું નથી કે શિવજીનું મંદિર ખરેખર કેટલી સદી કે કેટલા હજાર વર્ષથી અહીં છે, પરંતુ ઉનાળામાં પાણીનું સ્તર ઘટે ત્યારે મંદિરના દર્શન થાય છે અને ભક્તો ભાવવિભોર થઈ જાય છે. મીડિયા અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રના પુણે […]

ભારતની ટ્રેનોમાં ભોજનનાં વાસણ ટોઈલેટમાં ધોવાય છે? જુઓ વીડિયો

નવી દિલ્હી, 29 મે 2026: શું ભારતની ટ્રેનોમાં ભોજનનાં વાસણ ટોઈલેટમાં ધોવાય છે?  આ પ્રશ્ન ઉપસ્થિત થવાનું કારણ એ છે કે, સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટ્રેનના ટોઈલેટમાં કેટરિંગ સ્ટાફના માણસ દ્વારા ભોજનનાં વાસણ ધોવામાં આવી રહ્યા છે. અહેવાલ મુજબ, ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ ભારતીય રેલવે ખાનપાન […]

તેલંગણામાં કોંગ્રેસ સરકારની ટીકા કરનાર બસ ડ્રાઈવરે નોકરી ગુમાવીઃ હોબાળા બાદ મામલો થાળે પડ્યો

તેલંગાણામાં વિપક્ષના વિરોધ બાદ કોંગ્રેસ અંગે ટિપ્પણી કરનાર બસ ડ્રાઈવરની નોકરી બચી; ટ્રાન્સપોર્ટ મંત્રીએ ડ્રાઈવરને હટાવવાનો આદેશ રદ કરાવ્યો હૈદરાબાદ, 27 મે 2026: તેલંગાણામાં કોંગ્રેસ સરકારની ટીકા કરનાર બસ ડ્રાઈવરે નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે, આ મુદ્દાએ તત્કાળ રાજકીય સ્વરૂપ પકડી લેતા અને ભાજપ સહિત વિરોધ પક્ષોના હોબાળા બાદ ડ્રાઈવરની નોકરી બચી હોવાનું જાણવા […]

પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું, અમારા પૂર્વજ હિન્દુ હતા

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની કબૂલાત; કહ્યું- પાકિસ્તાની બાળકોને ખોટો ઇતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે ઇસ્લામાબાદ, 27 મે 2026: પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પોતાના જ દેશના ઇતિહાસ લેખન પર બહુ મોટો સવાલ ઊભો કરી દીધો છે. તેમણે સાર્વજનિક સ્તરે સ્વીકાર્યું છે કે પાકિસ્તાનમાં બાળકોને સાચો ઇતિહાસ ભણાવવામાં નથી આવી રહ્યો. તેમણે દાવો કર્યો કે […]

અમેરિકામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા, લૂંટારાએ સ્ટોરમાં ઘૂસી ગોળીબાર કર્યો

અમદાવાદ, 26 મે 2026 – અમેરિકામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા થઈ હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર મહેસાણાના મેઘના પટેલ ઉપર સ્ટોરની અંદર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબાર કરનાર શખ્સ લૂંટના ઈરાદે જ આવ્યો હોવાનું CCTV ફૂટેજ પરથી જણાય છે. અમેરિકામાં હત્યાના ઈરાદે કરાયેલા ફાયરિંગની એક ઘટનામાં મહેસાણા જિલ્લાના એક અનિવાસી ગુજરાતી મહિલાની ગોળી […]

TMC નેતા અભિષેક બેનર્જીના ઘરે પોલીસના દરોડા, ગેરકાયદે બાંધકામ અંગે કાર્યવાહી શરૂ

કોલકાતા, 25 મે, 2026: તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના આવાસ પર પોલીસની ટીમે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસની ટીમ અભિષેક બેનર્જીના ઘરેથી કમ્પ્યૂટર મોનિટર સહિત ઘણી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ જપ્ત કરીને પોતાની સાથે લઈ ગઈ છે. અભિષેક બેનર્જીનું આ નિવાસસ્થાન કોલકાતાના 188-A હરીશ મુખર્જી રોડ પર આવેલું […]

721 વર્ષ પછી ભોજશાલામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ધરાવાયો 56 ભોગ

ભોજશાલા મુક્ત થયા બાદ પૂજા કરવા પહોંચ્યા સીએમ મોહન યાદવ; 140 કરોડ દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ ધાર (મધ્ય પ્રદેશ), 25 મે, 2026: – ભોજશાલા મુક્ત થયા બાદ આજે સોમવારે પ્રથમ વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ મા વાગ્દેવીની પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને માતાજીનું પ્રતીક ચિહ્ન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. 721 વર્ષના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code