1. Home
  2. Agency News

Agency News

છેવટે દિલ્હીમાં પણ TMCનું નામું નખાઈ ગયું, પક્ષના 20 સાંસદોએ અલગ ચૉકો કર્યો

નવી દિલ્હી/કોલકાતા, 8 જૂન 2026: છેવટે દિલ્હીમાં પણ મમતા બેનરજીનો ભારે આંચકો લાગ્યો છે. તેમના પક્ષ TMCના 20 સાંસદોએ અલગ થઈને સત્તાધારી એનડીએને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. પશ્ચિમ બંગાળમાં ધારાસભ્યોના વિદ્રોહ બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને તેના જ સાંસદોએ પણ મોટો ઝટકો આપ્યો છે. મળતી માહિતી મુજબ, લોકસભાના 20 સાંસદોએ સ્પીકરને એક પત્ર […]

ફિલિપિઈન્સમાં 7.8ની તીવ્રતાનો પ્રચંડ ધરતીકંપ, ભારે નુકસાનઃ જુઓ Video

મનિલા, 8 જૂન 2026: ફિલિપાઈન્સમાં આજે સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો પ્રચંડ ધરતીકંપ આવ્યો હતો. દેશના દક્ષિણ ભાગમાં આવેલા આ ભૂકંપના કારણે ગણતરીની સેકન્ડોમાં જ ઇમારતો હલવા લાગી હતી, દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને કેટલીક જગ્યાએ આખેઆખી બિલ્ડિંગો ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં એક શાળા પણ સામેલ છે. ભૂકંપની તબાહીનાં દૃશ્યો અત્યંત ભયાનક હતાં. એક સ્થાનિક […]

TMC નેતા જહાંગીર ખાન ઉર્ફે પુષ્પા નેપાળ સરહદથી ઝડપાયો

એસટીએફ (STF)એ પકડી પાડ્યો; લૂંટફાટ, બળજબરીથી વસૂલાત અને ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપોનો સામનો કરી રહ્યો છે જહાંગીર ખાન કોલકાતા, 8 જૂન 2026: TMC નેતા જહાંગીર ખાન ઉર્ફે પુષ્પા નેપાળ સરહદથી ઝડપાઈ ગયો છે. પશ્ચિમ બંગાળના ફાલતાથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ઉમેદવાર જહાંગીર ખાનની રાજ્ય પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એસટીએફની ટીમે આજે […]

ખાન સર ઉર્ફે ફૈસલ ખાનનો ભાંડો ફૂટ્યો, જાણો તેના ગામના લોકોએ શું કહ્યું?

પટણા, 6 જૂન 2026: ખાન સર ઉર્ફે ફૈસલ ખાનનો ભાંડો છેવટે ફૂટી ગયો છે. બિહારમાં તેના ગામ દેવરિયાના નાગરિકો જ કહે છે કે, આ માણસ શિક્ષક નથી પરંતુ માફિયા છે. એ સાથે દેવરિયામાં તેણે બનાવેલું મોટું મકાન પણ શંકાના દાયરામાં આવી ગયું છે. પટણાના શિક્ષક ફૈસલ ખાન અર્થાત ખાન સર પર હવે તેમના જ વતનના […]

કોંગ્રેસે પાંચ રાજ્યની સાત રાજ્યસભા બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા

નવી દિલ્હી, 5 જૂન 2026: કોંગ્રેસે પાંચ રાજ્યની સાત રાજ્યસભા બેઠકો માટે મલ્લિકાર્જુન ખડગે સહિત ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે આશ્ચર્યજનક રીતે આ યાદી જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર અને આકરી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસ સમર્થકોનો એક વર્ગ જ્યાં ઉમેદવારોની પસંદગીને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યો છે, ત્યાં જ […]

કોચિંગ ક્લાસ હિંસા કેસમાં ફૈસલ ખાન ફસાયો, તેના બે ગાર્ડ ઝડપાયા

પટના, 4 જૂન 2026: – પટણામાં કોચિંગ ક્લાસ હિંસા કેસમાં ખાન સરના નામે જાણીતો ફૈસલ ખાન પોતે ફસાયો છે. ગોળીબાર કેસમાં તેના જ બે ગાર્ડ ઝડપાયા બાદ સમગ્ર ઘટનાક્રમ પાછળનું કાવતરું જાહેર થઈ ગયું છે. ઝડપાઈ ગયેલા તેના બંને ગાર્ડે પોલીસ સમક્ષ નિવેદન કર્યું છે કે, ગોળીબારનો આદેશ ખાન સરે પોતે જ આપ્યો હતો. દરમિયાન […]

હવે વિપ્રોમાં ધર્માંતરણ ગેંગનો પર્દાફાશ, હિન્દુ મહિલાએ નોંધાવી ફરિયાદઃ જુઓ વીડિયો

પુણે (મહારાષ્ટ્ર), 4 જૂન 2026: – નાસિકમાં ટીસીએસ (TCS) અને મુંબઈમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના કર્મચારી સાથે જોડાયેલા કિસ્સાઓ બાદ, હવે પુણેની જાણીતી આઈટી (IT) કંપની વિપ્રો (Wipro) માંથી ‘કોર્પોરેટ જેહાદ’ અને ધાર્મિક ઉત્પીડનનો એક અત્યંત ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટના અંગે હિંજવડી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. […]

જાપાનમાં પાકિસ્તાની રાજદૂતે જે મસ્જિદનું ઉદ્દઘાટન કર્યું હતું તેને સરકાર તોડી પાડશે

ટોક્યો, 3 જૂન 2026: જાપાનમાં પાકિસ્તાની રાજદૂતે જે મસ્જિદનું ઉદ્દઘાટન કર્યું હતું તેને જાપાનની સરકારે તોડી પાડવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે. મીડિયા અહેવાલ અનુસાર, પાકિસ્તાને જાપાનમાં એક મસ્જિદનું ઉદ્ઘાટન કર્યું છે, જેને જાપાન સરકારે ગેરકાયદે ગણાવીને તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપ્યો છે. જાપાનમાં ઝડપથી વધી રહેલી મુસ્લિમ વસ્તી, ડેમોગ્રાફી (વસ્તી વિષયક) માં બદલાવ, જાહેર સ્થળો […]

મમતા બેનરજીના પક્ષમાં ભંગાણ! 59 ધારાસભ્યોએ અલગ જૂથની માગણી કરી

કોલકાતા, 3 જૂન 2025 – મમતા બેનરજીના પક્ષમાં ભંગાણ પડવાની સંભાવના દેખાઈ રહી છે. કોલકાતામાં આજે બુધવારે સવારે એકાએક રાજકીય ગતિવિધિ વધી ગઈ છે. ટીએમસીના બે અસંતુષ્ટ ધારાસભ્યો, જેમને મમતા બેનરજીએ પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા તેઓ એકાએક વિધાનસભા પહોંચ્યા હતા. હાલ એવું લાગી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેનામાં ભંગાણ થયું હતું એ જ […]

30 ભારતીય ટ્રક ડ્રાઈવરોની અમેરિકામાં ધરપકડ, જાણો શું છે મામલો અને હવે શું થશે?

ઓપરેશન ચૅકમેટ દરમિયાન 52 ડ્રાઈવરોને ઝડપી લેવામાં આવ્યા, તેમાંથી ગેરકાયદે ઘૂસેલા 36માંથી 30 ભારતીય વોશિંગ્ટન, 2 જૂન 2026: અમેરિકામાં કોમર્શિયલ ટ્રક ડ્રાઈવર તરીકે ગેરકાયદે કામ કરી રહેલા આશરે 30 ભારતીય નાગરિકોની યુએસ (US) બોર્ડર પેટ્રોલ એજન્ટો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ‘ઓપરેશન ચેકમેટ’ (Operation Checkmate) નામના એક ફેડરલ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અભિયાન હેઠળ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code