1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

વેલેન્ટાઈન ડે પર દેખાવું છે હેન્ડસમ તો આ ટિપ્સને અપનાવો…

વેલેન્ટાઈન ડે પર તમારી ગર્લફ્રેન્ડ સાથે ડેટ ફિક્સ કરી છે તો હેન્ડસમ દેખાવું જરૂરી છે. જેથી તે પહેલી જ નજરમાં તમારાથી ઈંમ્પ્રેસ થઈ જાય. છોકરીઓ આ ખાસ દિવસે તૈયાર થવા માટે ખૂબ જ એક્સાઈટમેન્ટ હોય છે. પણ છોકરાઓ પણ ઓછા નથી. તેમને એવું પણ લાગે છે કે તેમના પાર્ટનર તેમના હેન્ડસમ લુકથી ઈંમ્પ્રેસ થવો જોઈએ. […]

રોઝ ડેની શરૂઆત કઈ રીતે થઈ? આ દિવસે ગુલાબ કેમ આપવામાં આવે છે

એવું માનવામાં આવે છે કે ગુલાબ ગિફ્ટ આપવાની શરૂઆત તે સમયથી થઈ હતી જ્યારે ગુલાબને પ્રેમ અને રોમાંસનું પ્રતીક માનવામાં આવતું હતું. ગુલાબની સુગંધ અને સુંદરતાએ તેને એક આદર્શ ફૂલ બનાવ્યું છે અને લોકો તેને પ્રેમની ભાવનાઓ વ્યક્ત કરવા માટે પસંદ કરે છે. એવું કહેવાય છે કે રાણી વિક્ટોરિયાએ પણ પોતાના પતિ પ્રિન્સ આલ્બર્ટને પ્રેમ […]

તમારે સાડીમાં ટ્રેડિશનલ, ગ્રેસફુલ અને પરફેક્ટ લુક જોઈતો હોય તો આ સ્ટેપ ફોલો કરો

સાડી એ એક એવો પોશાક છે જે આપણે ક્યારે પણ પહેરી શકીએ છીએ. રેગ્યુલર વિયરથી લઈને ઓફિસ, પાર્ટીમાં અને લગ્નમાં પહેરી શકો છો. ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે સાડીને ડ્રેપ કરીએ ત્યારે સાડીને સરખી રીતે ડ્રેપ કરવામાં નથી આવતી જેના ફિગર સારૂ લાગતુ નથી. જ્યારે આપણે સેલેબ્રિટીઓની સાડીની સ્ટાઈલ જોઈએ તો એ […]

કોફીની મદદથી માથાના વાળ ચમકદાર બનવાની સાથે લાંબા પણ થશે

ચા-કોફી પીવાનું કોને ન ગમે? પરંતુ શું તમે જાણો છો કે કોફી તમારા સ્વાસ્થ્યની સાથે સુંદરતામાં પણ વધારો કરી શકે છે. હા, તમે કોફીનો ઉપયોગ કરીને તમારા વાળને લાંબા, જાડા અને ચમકદાર બનાવી શકો છો. આજના સમયમાં ખરાબ ખાનપાન અને ખોટી જીવનશૈલીના કારણે વાળ સંબંધિત સમસ્યાઓ ઘણી જોવા મળે છે. જો તમે પણ તમારા વાળ […]

રાત્રે વાળ ધોવાનું કેમ ટાળવું જોઈએ, જાણો

તમને રાત્રે વાળ ધોવાની આદત હોય તો એક્સપર્ટો મુજબ આ આદત ઘણી બીમારીઓને આનંત્રણ આપે છે. જાણીએ કે રાત્રે વાળ ધોવા કેવી રીતે નુકસાનકારક હોઈ શકે છે. જ્યારે આપણે વાળ ધોઈએ ત્યારે તે ભીના થઈ જાય છે. ભીના વાળ ખૂબ ભારે હોય છે. જો આપણે આવા ભીના વાળને ઓશીકા કે પલંગ પર આરામ કરીને સૂઈએ […]

કેસર શરીરની સાથે ત્વચા માટે પણ ગુણકારી, ત્વચાની ચમક વધારવા કેસરનો નિયમિત કરો ઉપયોગ

શરીરને આંતરિક રીતે મજબૂત બનાવવા માટે ડોક્ટર્સ કેસર મિશ્રિત દૂધ પીવાની સલાહ આપે છે. કેસર વયસ્કોની સાથે સાથે બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જેમ કેસરનો ઉપયોગ શરીરને સ્વસ્થ બનાવે છે, તેવી જ રીતે કેસરનો ઉપયોગ ચહેરાની ચમક જાળવી રાખવા માટે પણ કરવામાં આવે છે. કેસરમાં સારી માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જેના કારણે તેનો […]

એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ડાર્ક ચોલકેટની મદદથી ત્વચાને ચમકદાર બનાવો…

ડાર્ક ચોકલેટ ખાવાના ફાયદા તો દરેક જણ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે તેને ચહેરા પર લગાવવાથી પણ ઘણા ફાયદા થાય છે. ડાર્ક ચોકલેટમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ફ્રી રેડિકલ સામે લડીને આપણી ત્વચાને સ્વસ્થ રાખે છે. તે ત્વચાના રંગને પણ સુધારે છે અને તેને ચમકદાર બનાવે છે. આ ઉપરાંત, […]

શિયાળામાં કુદતી સૌંદર્યને માણવાનું હોય તો આ શહેરોનો એકવાર પ્રવાસ કરવો જોઈએ…

દેશના દિલ્હી સહિતના શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેના કારણે શ્વાસ લેવામાં પણ સમસ્યા ઉભી થઈ રહી છે પરંતુ ભારતના કેટલાક શહેરો એવા પણ છે જ્યાંની હવા એકદમ શુદ્ધ છે. એટલું જ નહીં આ શહેરો પ્રાકૃતિક સંદરતાને કારણે પણ જાણીતા છે. આ શહેરોમાં પ્રદુષણને ઘટાડવા અને હવાને શુદ્ધ રાખવા માટે સઘન પ્રયાસ કરવામાં […]

50 વર્ષની ઉંમરે સ્વસ્થ રહેવા માગો છો, તો દરરોજ આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરો

મહિલાઓ જેમ-જેમ 50 વર્ષની ઉંમરે પહોંચે છે. તેમ તેમ શરીરમાં ઘણા ફેરફાર જોવા મળે છે. આવા સમયમાં મહિલાઓના શરીરને પોષક તત્વોની જરૂર હોય છે. આ ઉંમરમાં જો મહિલાઓ તેમના ખાનપાન અને પોષણનું ધ્યાન રાખે તો ભવિષ્યમાં તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. સાથે જ તે એક એક્ટિવ લાઈફ જીવી શકે છે. 50 વર્ષની મહિલાઓ […]

લાંબા અને સુંદરવાળ માટે ઘરે જ બનાવો હેરઓઇલ, જાણો તેના ફાયદા….

કોઈ માને કે ના માને, લાંબા અને સુંદર વાળ આપણા આત્મવિશ્વાસનું સ્તર વધારે છે. કોઈપણ રીતે, આજકાલ દરેકને ચમકદાર અને ઉછાળાવાળા વાળ જોઈએ છે. પરંતુ ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે લોકો વાળ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેની અસર ખાસ કરીને વાળના વિકાસ પર પડે છે. ઘણા ઉપાયો અજમાવવા છતાં પણ વાળ ઉગતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code