1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

DRDO અધ્યક્ષનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો

નવી દિલ્હીઃ ભારત સરકારે સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ ડૉ. સમીર વી. કામત અને સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠનના અધ્યક્ષનો કાર્યકાળ 31 મે, 2025 સુધી એક વર્ષ માટે લંબાવ્યો છે. ડૉ. કામત ડીઆરડીઓના અધ્યક્ષ તેમજ સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ છે. ડૉ. સમીર વી. કામતે 26 ઓગસ્ટ, 2022 ના રોજ સંરક્ષણ સંશોધન અને વિકાસ […]

વાઈસ એડમિરલ ગુરચરણ સિંહે નેશનલ ડિફેન્સ એકેડમીના કમાન્ડન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ વાઈસ એડમિરલ ગુરચરણ સિંહે 25 મે 2024ના રોજ વાઇસ એડમિરલ અજય કોચર પાસેથી નેશનલ ડિફેન્સ એકેડમીના કમાન્ડન્ટની નિમણૂક ગ્રહણ કરી. નેશનલ ડિફેન્સ એકેડમી (ખડકવાસલા)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી, તેઓ 01 જુલાઇ 1990ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન થયા હતા. ફ્લેગ ઓફિસરની સમુદ્ર અને કાંઠી ઘણી નિમણૂંકો થઈ છે. ગનરી અને મિસાઇલના નિષ્ણાત તરીકે, તેમણે ભારતીય નૌકાદળના જહાજો રણજીત […]

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ NDAના 146મા કોર્સની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી

નવી દિલ્હીઃ આર્મી ચીફ (COAS) જનરલ મનોજ પાંડેએ આજે ખડકવાસલાના ખેતરપાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેશનલ ડિફેન્સ એકેડમીના 146મા કોર્સની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી. પરેડમાં કુલ 1265 કેડેટ્સે ભાગ લીધો હતો જેમાંથી 337 પાસિંગ આઉટ કોર્સ કેડેટ્સ હતા. આમાં ભૂતાન, તાજિકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, મ્યાનમાર અને માલદીવ્સ સહિતના મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના 19 કેડેટ્સ સહિત 199 આર્મી […]

વડોદરાઃ તાજીયા મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદઃ વડોદરા શહેરમાં 17 જુલાઇના રોજ મુસ્લિમ સમુદાયનો તાજીયા મહોરમનો તહેવાર આવે છે. જેને ધ્યાને લઈને વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે, આ દરમિયાન ટ્રાફિક સરળતાથી ચાલુ રહે તેમજ અન્ય ધર્મના લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને વડોદરા શહેર પોલીસ કમિશ્નરે વિસ્તારમાં તાજીયાની બનાવટમાં અમુક કૃત્યો પર પ્રતિબંધ મૂક્યો છે. […]

આવી ગયા ગુડ ન્યૂઝ, તોફાની તેજીથી આગળ વધશે ભારતની અર્થ વ્યવસ્થા

વિશ્વ બેંકથી લઈને IMF સુધી આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે, ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તેની ઝડપી ગતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આ બધાની વચ્ચે હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પણ તેના પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. મૂડીઝ રેટિંગ્સે મંગળવારે ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 6.6 ટકાના દરે […]

પાકિસ્તાનની ગોળીઓનો જવાબ તોપથી આપશે: અમિત શાહ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે તેલંગાણા કોંગ્રેસ અને પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવાના ડરથી કોંગ્રેસ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર ભારતનું નિયંત્રણ છોડવા માંગે છે. રેલીને સંબોધિત કરતી વખતે અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદન પર વળતો […]

ભારતીય નૌકાદળના પર્સનલ ચીફ તરીકે વાઇસ એડમિરલ AVSM સંજય ભલ્લાએ ચાર્જ સંભાળ્યો

નવી દિલ્હીઃ વાઈસ એડમિરલ સંજય ભલ્લા, AVSM, NM,એ  ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ 1 જાન્યુઆરી 1989ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન્ડ થયા હતા. 35 વર્ષની કારકીર્દિમાં તેમણે જળ અને તટ પર વિશેષજ્ઞ, કર્મચારી અને ઓપરેશનલ એપોઇન્ટમેન્ટના પદો પર કાર્ય કર્યું છે. કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક વોરફેરમાં સ્પેશિયલાઈઝેશન કોર્સ પૂરો કર્યા પછી, તેમણે […]

કચ્છના નાના રણમાં ઘુડખરની ગણતરી આગામી 21 અને 22 મેના રોજ હાથ ધરાશે

અમદાવાદઃ રાજ્ય વનવિભાગ દ્વારા આગામી 21 અને 22 મે ના રોજ ગણતરી હાથ ધરવામાં આવશે. સમગ્ર એશિયામાં ફક્ત કચ્છના નાના રણમાં જ જોવા મળતા ઘુડખરની રાજ્ય વનવિભાગ દ્વારા આગામી 21 અને 22 મે ના રોજ ગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે વન વિભાગના વરિષ્ઠ અધકારી સંદીપકુમાર દ્વારા ગણતરીમાં જોડાયેલા વનવિભાગના કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. […]

સેનાએ શિક્ષણ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય સાથે સર્વગ્રાહી કૌશલ્ય પ્રમાણપત્રની પ્રક્રિયા શરૂ કરીઃ આર્મી ચીફ

અમદાવાદઃ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ નવી દિલ્હીના માણેકશો સેન્ટરમાં આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત સમિટને સંબોધિત કરી હતી. આ દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ દેશની સમૃદ્ધિમાં ભૂતપૂર્વ સૈનિકોના અમૂલ્ય યોગદાન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સૈન્ય જીવનને અલવિદા કહ્યા પછી, રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાઓ સમાપ્ત થતી નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર […]

યુરોપિયન સંઘ અને ભારત વચ્ચે સુરક્ષા તથા સંરક્ષણ પર પરામર્શનો બીજો રાઉન્ડ યોજ્યો

નવી દિલ્હીઃ યુરોપિયન સંઘે અને ભારતે નવી દિલ્હીમાં સુરક્ષા અને સંરક્ષણ પર પરામર્શનો બીજો રાઉન્ડ યોજ્યો, જેમાં આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ફળદાયી ચર્ચાઓ થઈ. યુક્રેન સામે રશિયાના આક્રમણથી લઈને દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વના વિકાસ સુધીના વિષયોની ચર્ચા હતા. પરામર્શ દરમિયાન, બંને પક્ષોએ સુરક્ષા અને સંરક્ષણ નીતિના વિકાસ વિશે વિચાર્યું. યુરોપિયન સંઘે તેના વ્યૂહાત્મક હોકાયંત્રના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code