1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. એસ્ટ્રો સાયન્સ

એસ્ટ્રો સાયન્સ

હોળીનો દિવસ આ 5 રાશિઓ માટે રહેશે બેહદ શુભ, ચંદ્રગ્રહણના પ્રભાવથી ચમકશે આ રાશિઓના જાતકનું ભાગ્ય

હોલિકા દહન 24 માર્ચે અને ધૂળેટી 25 માર્ચે અથવા તો ઘણાં સ્થાનો પર 26 માર્ચે મનાવવામાં આવશે. કાશીમાં ધૂળેટી 25 માર્ચે છે. જ્યોતિષાચાર્ય પંડિત માર્કંડેય દુબેએ કહ્યુ છે કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. પરંતુ તેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વીના આવવાથી ચંદ્રગ્રહણ થાય છે. આ દરમિયાન પૃથ્વીનો પડછાયો ચંદ્ર […]

વર્ષના પહેલા સૂર્યગ્રહણથી ચાર રાશિઓના જાતકોના જીવનમાં થશે મોટી હલચલ, જીવનમાં આવશે મોટા પરિવર્તન

2024નું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલમાં સોમવતી અમાસના દિવસે 8 એપ્રિલે થવાનું છે. આ હિંદુ પંચાગ પ્રમાણે, ચૈત્ર માસ હશે અને તેના બીજા દિવસથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થશે. મહત્વપૂર્ણ છે કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણ અમેરિકામાં સારી રીતે જોવા મળશે. ભારતમાં આ ગ્રહણ નહીં દેખાવાને કારણે કોઈ પ્રભાવ પણ નહીં હોય અને સૂતક કાળ […]

8 એપ્રિલે 2024ના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શરૂ થશે આ ત્રણ રાશિઓના સારા દિવસો

નવી દિલ્હી: 8 એપ્રિલ, 2024ના રોજ સોમવારે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે. ભારતીય સમય મુજબ, રાત્રે 9 વાગ્યે અને 12 મિનિટે સૂર્યગ્રહણ શરૂ થશે અને મધ્યરાત્રિએ 1 વાગ્યે અને 25 મિનિટે તે સમાપ્ત થશે. આ ગ્રહણ જ દુર્લભ હશે. સૂર્યગ્રહણનું ઘણું વધારે જ્યોતિષિય અને ખગોળીય મહત્વ હોય છે. ગ્રહણનો દેશદુનિયા પર શુભ અને અશુભ એમ બંને […]

25મી માર્ચે લાગનારા ચંદ્રગ્રહણ વખતે આટલું ધ્યાન રાખવું જરૂરી

ભારતીય સંસ્કૃતિમાં ચંદ્રગ્રહણને લઈને વિવિધ માન્યતાઓ છે. આ વર્ષનું પ્રથન ચંદ્રગ્રહણ હોળીના દિવસે એટલે કે 25મી માર્ચના રોજ લાગશે. જેથી ગ્રહણ વખતે લોકોએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે. વિજ્ઞાનમાં આને ખગોળીય ઘટના માનવામાં આવે છે. જ્યારે પૌરાણિક માન્યતાઓમાં તેને […]

તા. 25મી માર્ચના રોજ સવારે 10.24 કલાકે ચંદ્રગ્રહણ લાગશે

નવી દિલ્હીઃ ચાલુ વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ આગામી હોળાના તહેવારો દરમિયાન તા. 25મી માર્ચના રોજ લાગશે. ગ્રહણ સવારે 10.24 કલાકે લાગશે. ગ્રહણ પહેલા તમામ ધાર્મિક સ્થળો બંધ કરી દેવામાં આવશે. જો કે, વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ આગામી દિવસોમાં લાગશે. આ વખતે પ્રથમ ગ્રહણ હોળીના તહેવાર દરમિયાન લાગશે. […]

કુંભ રાશિમાં મંગળનો પ્રવેશ, 1 માસ સુધી આ 5 રાશિઓના જાતકોને ફાયદો

મંગળ દેવે મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળને તમામ ગ્રહોના સેનાપતિ ગણવામાં આવે છે. મંગળને ઊર્જા, ભાઈ, શક્તિ, સાહસ, પરાક્રમ, શૌર્યનો કારક ગ્રહણ ગણવામાં આવે છે. મંગળ ગ્રહને મેષ અને વૃશ્ચિક રાશિનું સ્વામિત્વ મળેલું છે. આ મકર રાશિમાં ઉચ્ચ હોય છે, જ્યારે કર્ક તેની નીચ રાશિ છે. આવો જાણીએ, મંગળના કુંભ રાશિમાં પ્રવેશ […]

બુધ દેવની કૃપાથી જાણો કઈ રાશિઓનું ચમકશે ભાગ્ય, 3 એપ્રિલ સુધી કઈ રાશિઓ મનાવશે જશ્ન?

15 માર્ચે બુધ દેવની ચાલ બદલાય ગઈ છે. આ દિવસે બુધ મીન રાશિમાં ઉદય પામ્યો છે.3 એપ્રિલ સુધી બુધ દેવ મીન રાશિમાં ઉદિત જ રહેશે. બુધના મીન રાશિમાં ઉદિત રહેવાથી કેટલીક રાશિઓના જાતકોને ખૂબ લાભ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. બુધ દેવની બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરાઈ અને મિત્રતાના કારક ગ્રહ ગણવામાં […]

4 દિવસ બાદ બનશે મહાલક્ષ્મી યોગ, આગામી 15 દિવસ આ રાશિઓને મળશે મોટો લાભ

કેટલાક દિવસોમાં શક્તિશાળી મંગળ શનિની બીજી રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં પહેલેથી જ ધન દાતા શુક્ર અને શનિ છે. મંગળનું ગોચર કરતા જ કુંભ રાશિમાં શનિ, શુક્ર અને મંગળની યુતિ બનશે. 15 માર્ચે શનિ, શુક્ર અને મંગળની યુતિને કારણે કુંભ રાશિમાં મહાલક્ષ્મી યોગ બનશે. તે 30 માર્ચ સુધી રહેશે. આવો જાણીએ કુંભ રાશિમાં શનિ, મંગળ […]

કેતુની ચાલ કરશે કમાલ, આગામી 9 માસ આ રાશિઓ માટે સાબિત થશે વરદાન

કેતુને માયાવી ગ્રહનો દરજ્જો આપવામાં આવે છે. આ સમય કેતુ કન્યા રાશિમાં વિરાજમાન છે. કેતુ ધીમી ગતિમાં ગોચર કરે છે. ગત વર્ષ 30 ઓક્ટોબરના દિવસે કેતુએ પોતાની વક્રી ચાલમાં કન્યા રાશિમાં ગોચર કર્યું હતું. હવે કેતુ આગામી રાશિ પરિવર્તન 2025માં મે માસમાં સિંહ રાશિમાં થશે. કેતુની આ ચાલ કેટલીક રાશિઓ માટે ઘણી પોઝિટિવ માનવામાં આવે […]

15 માર્ચે સૂર્ય -રાહુ બનાવશે ગ્રહણ યોગ, આ ત્રણ રાશિઓની વધશે મુશ્કેલીઓ

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવ ગ્રહોના રાજા છે. તો રાહુને માયાવી અને પાપી ગ્રહ ગણવામાં આવે છે. સૂર્ય અને રાહુ એકબીજાથી વિપરીત ગ્રહો છે. સૂર્ય ધર્મછે અને રાહુ અધર્મ છે. સૂર્ય ભગવાન છે, તો રાહુ રાક્ષસ છે. માટે કોઈપણ રાશિમાં આ બે ગ્રહોની યુતિને શુભ માનવામાં આવતી નથી. મહત્વપૂર્ણ છે કે 15 માર્ચે સવારે 6 વાગ્યે અને 32 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code