GST સુધારા પહેલાં ઓટો સેક્રટરમાં વધ્યું વેચાણ
નવી દિલ્હીઃ ઓગસ્ટમાં ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં છૂટક વેચાણ મજબૂત રહ્યું છે. તાજેતરમાં જાહેર કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. HSBC ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચના અહેવાલમાં જણાવાયું છે કે, “ઓગસ્ટમાં કંપનીઓએ વધુ ડિસ્કાઉન્ટ ઓફર કર્યા હતા. આને કારણે, અપેક્ષા મુજબ, તમામ સેગમેન્ટમાં પૂછપરછમાં વધારો થયો હતો.” ઓગસ્ટમાં વેચાણ એવા સમયે વધ્યું છે જ્યારે સરકાર GST […]


