1. Home
  2. ગુજરાતી
  3. ઓટો

ઓટો

FY24માં યાત્રી વાહનોનું વેચાણ રેકોર્ડ ઉંચાઈએ પહોચ્યું, ડિસ્પેચ 42 લાખનો આંકડો વટાવી ગયું

• નાણાકીય વર્ષ 2022-23ના 38.9 લાખ યુનિટ કરતાં 9 ટકા વધુ • સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલનો હિસ્સો નાણાકીય વર્ષ 2022-23માં વધીને 50.4 ટકા થયો • એસયૂવી (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ) સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 28 ટકાનો વધારો નવી દિલ્હીઃ સ્પોટ્સ યૂટીલિટી વાહનોની મજબૂત માંગના દમ પર, ભારતમાં યાત્રી વાહનોના વેચાણ ચાલું વર્ષ 2023-24માં 42 લાખથી વધારે યૂનિટ્સ સાથે […]

વૈશ્વિક માંગમાં ઘટાડા વચ્ચે ભારતમાં EV વેચાણમાં જોવા મળશે ઉછાળો, જાણો તેનું કારણ..

નવી દિલ્હીઃ ઓટોમોટિવ ઉદ્યોગમાં ઇલેક્ટ્રિક વાહનો વિશે જબરદસ્ત ઉત્સાહ હતો. પણ તે 2024માં વેચાણ વૃદ્ધિમાં મંદીનો સામનો કરી રહી છે. જેના કારણે ઉત્પાદકો વચ્ચેની રણનીતિ ફરી એકવાર મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ગ્લોબલ ઈલેક્ટ્રિક-વ્હીકલ માર્કેટમાં આ વર્ષે ઈવીના વેચાણમાં ઘટાડો થવાની ધારણા છે, જેમાં 27.1 ટકાના અંદાજિત વૃદ્ધિ દર સાથે, મીડિયા રિપોર્ટમાં ટાંકવામાં આવ્યો છે. […]

ટાયર પર લખેલા L થી Y સુધીના વિવિધ અક્ષરોનો અર્થ જાણો…

મોટાભાગના લોકો પાસે વાહન છે અને વારંવાર પંચર બાદ વાહનના ટાયર બદલી નાખે છે, પરંતુ શું તમે જાણો છો કે બધા ટાયર સરખા નથી હોતા? કેટલાક ટાયર હાઇ સ્પીડ માટે બનાવવામાં આવે છે. જ્યારે કેટલાક ખૂબ ઊંચી ઝડપે દોડી શકતા નથી અને તૂટી શકે છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે ટાયર ઝડપની દ્રષ્ટિએ […]

દિલ્હી-એનસીઆર અને મુંબઈની મહિલાઓ જૂની ગાડીઓ ખરીદવામાં સૌથી આગળ

સેકેંન્ડ હેન્ડ ગાડી ખરીદવામાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. પ્રી-ઓન્ડ કારો માટેના પ્લેટફોર્મે આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર, કંપનીએ ચાલું વર્ષ24 ના ચોથા ક્વાર્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જે મહિલા ખરીદદારોની સંખ્યામાં વધારો દર્શાવે છે. કંપનીના રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય સ્તરે 46 ટકા મહિલાઓએ જૂની કાર પસંદ કરી હતી. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં આ આંકડો […]

શુ તમે તમારી કાર માટે નવુ ટાયર ખરીદી રહ્યા છો? જાણો થોડીક જરૂરી વાતો

એક કાર ગણા બધા ભાગોની બનેલી હોય છે. તેમાં એક નાના સ્ક્રૂ થી લઈને મેટલના મોટા ટુકડા અનેન ટાયર પણ હોય છે. જ્યારે આપણે ઘણા મહત્વપૂર્ણ વાહન પાર્ટ્સની કાર્યક્ષમતાને તપાસીએ છીએ. પણ રેગ્યુલર નિરિક્ષમ દરમિયાન આપણે કેટલીક મૂળભૂત બોબતો અવગણીએ છીએ. ટાયર એ વાહનના પગ જેવા છે અને વાહનને રસ્તાની સપાટી સાથે જોડતો એકમાત્ર ભાગ […]

અમેરિકા: એક ફોન કૉલ પર નોકરીમાંથી કાઢવામાં આવ્યા કંપનીના 400 કર્મચારીઓ, જાણો ક્યું હતું કારણ?

વોશિંગ્ટન: ઈટાલી અને અમેરિકાની વાહન નિર્માણ કરતી કંપની સ્ટેલેંટિસે અમરિકામાં પોતાના ઈજનેરો, સોફ્ટવેર અને તકનીકી વિભાગમાં કામ કરી રહેલા 400થી વધુ કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. એક રિપોર્ટ મુજબ, કાર નિર્માતા કંપનીએ એક નોટિસમાં કર્મચારીઓને કહ્યું છે કે અમે મહત્વપૂર્ણ બેઠકો આયોજીત કરી રહ્યા છીએ, જેમાં વિશેષ ભાગીદારીની જરૂરત હશે. રિમોટ કોલમાં સામેલ થનારા કર્મચારીઓને જણાવવામાં […]

મોટરસાયકલમાં કેમ નથી વપરાતુ ડીઝલ એન્જીન? ખુબ ખાસ કારણ છે જાણો…

મોટરસાયકલમાં ખાસ કરીને પેટ્રોલ એન્જીન હોય છે. શુ તમે કોઈ દિવસ વિચાર્યુ છે કે તેમાં ડીઝલ એન્જીન કેમ નથી વાપરતા? ખાસ એ માટે કેમ કે ડીઝલ મોટે ભાગે સસ્તુ હોય છે. સ્પીડ પર પડશે અસર ડીઝલ એન્જિન પેટ્રોલ અથવા ઇલેક્ટ્રિક એન્જિન કરતાં ભારે હોય છે. કેમ કે તેમાં વધુ ભાગો હોય છે. કારણ કે તેમને […]

જૂની કારની વધારે રિસેલ વેલ્યુ માટે અપનાવો આ ટીપ્સ, આર્થિક ફાયદો થશે

ભારત સહિત સમગ્ર દુનિયામાં હવે મોટરકાર એક સામાન્ય વાત થઈ ગઈ છે. મોટાભાગના લોકો પાસે પોતાની મોટરકાર છે. જો કે, અનેક લોકો પોતાની મોટરકાર વેચાણ અર્થે જાય છે ત્યારે તેની યોગ્ય કિંમત નહીં મળતી હોવાની ફરિયાદો કરે છે. તેમજ અનેક વાહન માલિકો પોતાના વાહનની રિસેલ વેલ્યુને લઈને ચિંતામાં છે. પરંતુ આપ જો આપના વાહનની યોગ્ય […]

નેશનલ હાઈવે પરના દબાણો દૂર કરાશે, એક્શન પ્લાન તૈયાર કરાયો

નવી દિલ્હીઃ હાઇવે એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ “ફક્ત કાગળ પર” ચલાવવામાં આવે છે, તેવી સુપ્રીમ કોર્ટે ટીકા કર્યા બાદ માર્ગ પરિવહન મંત્રાલય એક્શનમાં આવ્યું છે. મંત્રાલયે તમામ સંબંધિત અધિકારીઓને અતિક્રમણ અને અનધિકૃત કબજાને શોધવા માટે રસ્તાના ભાગોનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. એક નિર્દેશમાં, મંત્રાલયે અધિકારીઓ માટે આવા અતિક્રમણને દૂર કરવા માટે હાઇવે પ્રબંધકોને નિર્દેશ આપવાનું “ફરજિયાત” બનાવ્યું […]

5G યુઝર્સ 4G યુઝર્સની તુલનામાં લગભગ 3.6 ગણું વધું મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે: રિપોર્ટ

નવી દિલ્હીઃ ભારતમાં ઑક્ટોબર 2022માં લૉન્ચિંગ બાદ 5G યુઝર્સ 4G યુઝર્સની તુલનામાં લગભગ 3.6 ગણું વધું મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે. નોકિયાએ ભારતીય બજાર કેન્દ્રિત મોબાઇલ બ્રૉડબેન્ડ ઇન્ડેક્સ નામના જારી કરાયેલા રિપોર્ટમાં દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર, 5G 2023માં કુલ ડેટા ટ્રાફિકમાં 15% યોગદાન આપશે. 24GBનો સરેરાશ ડેટા વપરાશ બુધવારે જારી કરાયેલા મોબાઈલ બેન્ડબેન્ડ ઈન્ડેક્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code