1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

કોરિયન જેવી ચમકશે તમારી ત્વચા, દરરોજ આટલું કરો…

જો તમે K-ડ્રામાના મોટા પ્રશંસક છો, તો તમે ‘કોરિયન ગ્લાસ સ્કિન’ વિશે સાંભળ્યું જ હશે. કોરિયન જેવી ચમકતી ત્વચા કોને નથી જોઈતી? દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેની ત્વચા અરીસાની જેમ ચમકે અને તેમાં કોઈ ડાઘ કે દાગ ન હોય. અને તે પણ ઈચ્છો છો. સ્ટીમ સેશન ત્વચા માટે સારું છે: જો તમે કોરિયન જેવી […]

વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, એલોવેરા મદદ કરશે

વાળ ખરવા એ આજકાલ સામાન્ય બાબત બની ગઈ છે. બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકના વાળ ખરવા લાગે છે. લોકોના વાળ નાની ઉંમરે જ ખરવા લાગે છે અને વાળ સફેદ પણ થઈ જાય છે. હવે જો વાળ ખરતા હોય તો તે તમારી ઉંમર અને જીનેટિક્સ પર નિર્ભર નથી. હવે મોટાભાગના લોકો વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી […]

બાપ્પાને ઘરે લાવતા પહેલા ગણેશ ચતુર્થીએ શિલ્પા શેટ્ટીનો ટ્રેડિશનલ લુક અજમાવો

જો તમે પણ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાને લઈને જવાના છો, તો તમે શિલ્પા શેટ્ટીના આ આઉટફિટ્સ ટ્રાય કરી શકો છો. આ બધા આઉટફિટ્સ તમારા પર ખૂબ જ સુંદર લાગશે. શિલ્પા શેટ્ટી દરેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગે છે. જો તમે પણ તેના જેવા સુંદર દેખાવા ઈચ્છો છો, તો તમે તેનો આ આઉટફિટ ટ્રાય કરી […]

ગણેશજીને લાવતા પહેલા ઘરે બનાવો ખાસ ડિઝાઈનર રંગોળી

જો તમે પણ ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર તમારા ઘરના આંગણામાં સુંદર રંગોળી બનાવવા માંગો છો, તો આ બધી રંગોળી ડિઝાઇન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે, તેને જરૂર ટ્રાય કરો. ગણેશ ચતુર્થી પર ઘરના આંગણામાં સુંદર રંગોળી બનાવવા માટે આ રંગોળી ડિઝાઇન બેસ્ટ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી ભારતભરમાં ધામધૂમથી ઉજવવામાં […]

શ્યામ રંગ પર શોભે છે આ ૫ કલર્સ, દરેક પ્રસંગ માટે છે પરફેક્ટ

જો તમારી ત્વચા શ્યામ છે તો ચિંતા કરવાની જરૂર નથી, ફેશનની થોડી સમજ તમને પણ સુંદર બનાવી શકે છે અને એમા પણ જો તમને કપડાંમાં કલર પસંદ કરતાં આવડતું હોય તો પછી જોઈએ જ શું ? જાણી લો, આ કલરના કપડાં પહેરશો તો તમે પણ લાગી શકો છો દેખાવડા.. શ્યામ રંગ પર ઉઠાવ આપે તેવા […]

કાળી દ્રાક્ષ ચહેરા માટે વરદાન, જાણો તેનો ઉપયોગ

જો તમે પણ ચહેરા પરના પિંપલ્સ અને દાઘ-ધબ્બાથી પરેશાન છો, તો કાળા કિસમિસનો ઉપયોગ કરી શકો છો. તે સ્વાદિષ્ટ હોવા સાથે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ચહેરાને સુંદર બનાવવા માટે છોકરો હોય કે છોકરી બંન્ને ખૂબ પ્રયત્નો કરે છે, પણ તમે આ નાની વસ્તુંનો ઉપયોગ કરી શકો છો. કાળા કિસમિસ સ્વાદિષ્ટ હોવા સાથે ત્વચા […]

રવીના ટંડનના આ આઉટફિટ્સ તમે પણ ટ્રાય કરી શકો છો, તમારી સુંદરતામાં વધારો કરશે

તમે પણ કોઈ પાર્ટમાં સૌથી અલગ અને સુંદર દેખાવવા માંગો છો તો રવીના ટંડનના આ ખાસ આઉટફિટ ટ્રાય કરી શકો છો, તેને પહેરી તમે પણ હસીનાથી ઓછા નહીં લાગો. રવીના ટંડનના આ આઉટફિટ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે. તેને પહેરીને તમે કોઈપણ પાર્ટીમાં જઈ શકો છો. જો તમે પણ રવીના ટંડડની જેમ સુંદર દેખાવવા […]

પગને સુંદર બનાવવા છે, તો જરૂર અપનાવો આ ટિપ્સ…

જો તમારા પગ પણ કાળા અને ગંદકીથી ભરેલા છે અને હવે તમે તેનાથી પરેશાન છો, તો આજે અમે તમને કેટલીક ખાસ ટિપ્સ જણાવીશું, જેને ફોલો કરીને તમારા પગને ગોરા બનાવી શકો છો. જો તમે તમારા કાળા પગને કારણે હંમેશા શરમ મહેસૂસ કરો છો, તો ચિંતા કરવાની જરૂર નથી. જો તમે પણ તમારા પગને સુંદર બનાવવા […]

ગોલ્ડન બ્લીચ કરવું યોગ્ય છે કે નહીં? જાણો….

જો તમે પણ તમારા ચહેરાને સુંદર બનાવવા માટે ગોલ્ડન બ્લીચનો ઉપયોગ કરો છો તો તમને તેના પ્રભાવ વિશે જાણો. ચહેરાને સુંદર બનાવવા માટે મોટા ભાગે લોકો ગોલ્ડન બ્લીચનો ઉપયોગ કેર છે. પણ શું ગોલ્ડન બ્લીચનો ઉપયોગ કરવું યોગ્ય છે કે નહીં? જો તમારા મનમાં પણ ગોલ્ડન બ્લીચને લઈને કઈ પ્રશ્ન થાય છે તો તમને તેના […]

મૌની રોયના આ ટ્રેડિશનલ આઉટફિટ તમારા લુકને વધારે આકર્ષક બનાવશે

જો તમે પણ કોઈ ફંક્શમાં પહેરવા ટ્રેડિશનલ આઉટફિટ શોધી રહ્યા છો તો તમે મૌની રોયના ટ્રેડિશનલ આઉટફિટ ટ્રાય કરી શકો છો. તેમાં તમે ખૂબ સુંદર લાગશો. મૌની રોય તેના દરેક લુકમાં ખુબ જ સુંદર લાગે છે, પણ તેના આ ટ્રેડિશનલ આઉટફિટ ફેન્સને ખુબ જ પસંદ આવે છે. જો તમે પણ મૌની રોયની જેમ સુંદર દેખાવવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code