1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

કાઝીરંગાથી જીમ કોબટ નેશનલ પાર્ક સુધી, ઉનાળામાં દેશના આ પ્રખ્યાત રાષ્ટ્રીય ઉધાનોની મુલાકાત લઈ શકો છો…

ઉનાળાના વેકેશનમાં લોકો પરિવાર સાથે નજીકના ફરવા લાયક સ્થળો ઉપર જાય છે. જ્યારે આ વેકેશનમાં આપ પરિવાર સાથે જાણીતા નેશનલ પાર્કની મુલાકાત લેવાનો પ્લાનિંગ કરી શકો છો. • કાઝીરંગા નેશનલ પાર્ક, આસામ આસામનું કાઝીરંગા નેશનલ પાર્ક પોતાનામાં એકદમ અનોખું છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન દુર્લભ એક શિંગડાવાળા ગેંડાનું ઘર છે જે વિશ્વમાં ગેંડાની સૌથી મોટી પ્રજાતિ […]

ધોની-કોહલી અને રોનાલ્ડો નવી હેરસ્ટાઈલમાં કૂલ લાગે છે, તેમાં શું ખાસ છે જાણો…

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત પહેલા વિરાટ કોહલી નવી હેરસ્ટાઈલમાં જોવા મળ્યો છે. વિરાટ પોતાની નવી હેરસ્ટાઈલમાં પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટ્રેનિંગમાં પહોંચ્યો હતો. વિરાટની નવી હેરકટની તસવીર સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ આલીમ હકીમે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે જેમાં ક્રિકેટર ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીનો નવો લૂક […]

60 વર્ષની ઉંમરે પણ તમે 30 જેવા દેખાશો, આ ચાર આદતો તમને હંમેશા યુવાન રાખશે

દરેક વ્યક્તિ લાંબુ આયુષ્ય ચાહે છે. જવાનીમાં કોઈ વૃદ્ધ થવા માંગતો નથી. જ્યારે કોઈ વૃદ્ધ થાય છે તો તે તેના જવાનીના દિવસોને યાદ કરે છે. ઘણી વાર વ્યક્તિની સારી અને ખરાબ આદતો છે તેને સમય પહેલા વૃદ્ધ કે વધારે ઉંમર થવા છતાં યુવાન રાખે છે. જેથી તમે 60 વર્ષની ઉંમરે પણ 30 દેખાવા માંગતા હોવ […]

એલોવેરા જેલના ફાયદા કરી દેશે તમને હેરાન, સ્કિન માટે છે રામબાણ

એલોવેરા જેલના ઉપયોગથી તમે સરળતાથી ચહેરાના ડાઘ અને પિંપલ્સથી રાહત મેળવી શકો છો. છોકરા હોય કે છોકરી દરેક વ્યક્તિને સુંદર દેખાવા માંગે છે. પણ ચહેરા પરના ડાઘ અને પિમ્પલ્સ લોકોની સુંદરતામાં બાધારૂપ બને છે. આ બધાથી બચવા માટે લોકો ઘણા પ્રયત્નો કરે છે. તમે પણ આ બાબત થી પરેશાન છો તો તમને એક કુદરતી ઉપાય […]

ટેનિંગ તમારા દેખાવને બગાડે છે, તો એલોવેરા જેલ રાહત આપશે

ઉનાળામાં સનસ્ક્રીન અપ્લાય કરવા પર જોર આપવાનો હેતુ સ્કિનને ટેનિંગથી બચાવવાનો હોય છે, પણ ઘણી વાર તે લગાવવાનું યાદ નથી રહેતું અને તડકામાં જતા પહેલા ફેસ અને હાથને સરખી રીતે ઢાંકતા નથી, તો ટેનિંગ ખૂબ જલ્દી થાય છે. ટેનિંગને સીધે સ્કિનટોન અલગ દેખાય છે. તમારી સ્કિન ટેન થઈ છે અને તમે દૂર કરવા માટે ઉપાય […]

ભારતની આ જગ્યાઓ પર ફરવા માટે વધારે પૈસાની જરૂર નહીં પડે, માત્ર રૂ. 5000માં પ્રવાસ કરી શકશો

નવી દિલ્હી: તમને ફરવાના શોખીન છો, પણ બજેટના લીધે પ્લાન અટકી જાય છે તો આજે એવી જગ્યાઓ વિશે જણાવશું જેની મુલાકાત તમે માત્ર 5000 રૂપિયામાં કરી શકશો. ભારતમાં આ જગ્યાઓ સુંદરતામાં પણ ઓછી નથી. ઉનાળાની ઋતુમાં આ જગ્યાઓ ફવા માટે બેસ્ટ છે. • અન્ડરેટ્ટા હિમાચલમાં વસેલું નાનું, પણ ખુબ સુંદર ગામ છે અન્ડરેટ્ટા. જેને Aritstic […]

વાળ પર દરરોજ સ્ટ્રેટનરનો ઉપયોગ કરવો યોગ્ય છે કેમ, જાણો શું થાય છે અસર…

વાળ આપણી સુંદરતામાં મહત્વનો ભાગ ભજવે છે. જાડા અને મજબૂત વાળ દરેકને ગમે છે. ફેશનના કારણે આજકાલ મોટાભાગની છોકરીઓ પોતાના વાળ સ્ટ્રેટ કરે છે. કેટલીક છોકરીઓ એવી હોય છે જેમના વાળ કુદરતી રીતે વાંકડિયા હોય છે. વાંકડિયા વાળની ​​સંભાળ રાખવી થોડી મુશ્કેલ છે, તેથી મોટાભાગની છોકરીઓ તેમના વાળ સીધા કરે છે. કેટલીક છોકરીઓ એવી છે […]

ફેસ વોશનો ઉપયોગ કરવાનો સાચો સમય કયો? જાણો…

સવારે સૌથી પહેલા ફેસ વોશનો ઉપયોગ કરવાથી ત્વચાને તાજગી અને જાગૃત કરવામાં મદદ મળી શકે છે, અશુદ્ધિઓ કે વધારે પડતા તેલ નિકળી જાય છે જે રાતોરાત સંચિત થઈ શકે છે. સવારે તમારા ચહેરો સાફ કરવાથી માત્ર સ્કિનકેર પ્રોડક્ટ માટે સ્કિનને તૈયાર કરવામાં મદદ મળે છે, પણ મેકઅપ લગાવવા માટે સાફ કેનવાસ તૈયાર થાય છે. સવારે […]

પેન્ટ સૂટ સાથે સાડી કેવી રીતે સ્ટાઈલ કરવી? તાપસી પાસે ટ્રિક્સ શીખો

એક્ટ્રેસ તાપસી પન્નૂ તેની સ્ટાઈલિશ લુકને કારણે ફેન્સમાં ખુબ જ પસંદ કરવામાં આવે છે. હવે ફરી એક વાર તેની અતરંગી પણ આઉટ ઓફ ધ બોક્સ ફેશન સાથે થોડીક તસ્વીરો શેર કરવામાં આવી છે. તાપસીનો ઓવરકોટ એલેક્ઝાન્ડર મેક્વિનનો છે અને સિલ્ક સાડી રો મેન્ગોની છે. તેમનો આ લૂક આંતરરાષ્ટ્રીય અને ભારતીય ફેશનનું મિશ્રણ છે. તેના સાથે […]

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ વિયેતનામ પહોંચ્યું, બંદરે કરાશે તૈનાત

નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટ ગાર્ડનું પોલ્યુશન કંટ્રોલ વેસલ (PCV) સમુદ્ર પહેરેદાર એક અભિન્ન હેલિકોપ્ટર સાથે મંગળવારે વિયેતનામના હો ચી મિન્હ બંદરે આસિયાન દેશોમાં તેની ચાલુ વિદેશી તૈનાતીના ભાગરૂપે પહોંચ્યું હતું, ભારતીય કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું. આસિયાન દેશોમાં ICG વિશિષ્ટ જહાજની મુલાકાત એ દરિયાઈ પ્રદૂષણ માટેના ભારતના આસિયાન પહેલના અનુસંધાનમાં છે, જેમ કે વર્ષ 2022 માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code