1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

શું તમારા વાળમાં સફેદ ફંગલ થઈ છે,તો ચિંતા છોડો અને હવે આ ઉપાયને કરો ફોલો

ઠંડીમાં બચો ફંગલ ઈન્ફેક્શનથી વાળની રાખો ઘરે રહીને પણ ખાસ કાળજી શિયાળામાં આપણે આપણા વાળની કાળજી લેવી પણ જરુરી છે.વરસાદની ઋતુ ક્યારેક વાળ ખરાબ સાબિત છે. આ સમયે ક્યારેક વાળમાં બિનજરૂરી ભેજ થાય  છે જે ખૂબ જ ગંભીર સમસ્યારૂપ છે. જેના કારણે વાળ ખરવા, માથાની ચામડીમાં ખંજવાળ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધી […]

જો બાળક ઊંઘતું નથી તો નારિયેળ તેલથી કરો માલિશ,Sleeping Pattern સુધરશે

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકો સ્વસ્થ રહે અને તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય.ખાસ કરીને જો બાળક નાનું હોય તો તેને ખાસ કાળજીની જરૂર હોય છે.બાળકના સારા વિકાસ માટે પોષણની સાથે સાથે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે.પરંતુ ઘણી વખત માતા-પિતા ચિંતિત હોય છે કે,બાળકો રાત્રે સારી રીતે ઉંઘી શકતા નથી અને […]

સ્કિન કેન્સર શું છે? તેના લક્ષણો અને નિવારક પગલાં જાણો

કેન્સર એક એવો જીવલેણ રોગ છે જેની સાથે આજે ઘણા લોકો સંઘર્ષ કરી રહ્યા છે.આંકડા અનુસાર, વિશ્વમાં દર વર્ષે 9 મિલિયનથી વધુ લોકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે.વધતું વાયુ પ્રદૂષણ, ખરાબ ખાવાની આદતો, શારીરિક તંદુરસ્તીનો અભાવ અને કેમિકલયુક્ત પદાર્થોના કારણે કેન્સરનું જોખમ વધી રહ્યું છે.કેન્સરના ઘણા પ્રકાર છે, જેમાંથી આજે આપણે ત્વચાના કેન્સર વિશે વાત […]

મેરેજ કે ફંકશનમાં સ્ટ્રેટ વાળ કર્યા બાદ તેની આ રીતે રાખો કાળજી, વાળ નહી થાય ખરાબ

સામાન્ય રીતે આપણે વાળને સ્ટ્રેટ કરવા માટે સ્ટ્રેટનરનો ઉપયોગ કરીે છીએ વાળ સ્ટ્રેટ કર્યા પછી તરત વળવા લાગે છે તેનું કારણ એ છે કે તમારી કાળજી બરાબર હોતી નથી, જો તમે ટાઈમ પરવારી વાળ સ્ટ્રેટ કરાવો છો તો તમારે કેટલીક બાબતોની ખાસ કાળજી લેવી જોઈએ, તોચાલો જાણીએ વાળને લોંગ ટાઈ કંઈ રીતે સ્ટ્રેટ રાખઈ શકાય […]

લવિંગ દૂર કરશે વાળની સમસ્યાઓ,આ રીતે કરો ઉપયોગ

ભારતીય રસોડામાં આવા ઘણા મસાલા છે જે સ્વાદની સાથે ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.લવિંગ આ મસાલાઓમાંથી એક છે.લવિંગમાં વિટામિન, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, મેંગેનીઝ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.તમે તેનો ઉપયોગ વાળની મજબૂતાઈ અને લંબાઈ વધારવા માટે કરી શકો છો.આ રીતે લવિંગનો ઉપયોગ કરવાથી […]

ખરતા વાળની સમસ્યામાં રામબાણ ઈલાજ છે આ નુસ્ખાઓ, જાણો કઈ રીતે કરવો તેનો ઉપયોગ

  શિયાળો આવતાની સાથે જ વાળની સમસ્યાઓ વધે છે ખાસ કરીને વાળ ખરવાના કારણે જાણ ેએક દિવસ ટાલ થી જાય તેવો એહસાસ થાય છએ જો કે હવે આ માટે તમારે ચિંતા કરવાની જરુર નથી કારમ કે એક એવી વનસ્પતિ છે કે જનાથી તમારી ખરતા વાળની સમસ્યાો દૂર થઈ જશે.આ સાથે જ કેટલાક નુસ્ખાો પણ જે […]

શિયાળામાં લીલી હરદળમાંથી બનાવો નેચરલ પેક- જે ત્વચાને પહોંચાડે છે અઢળક ફાયદાઓ

લીલી હળદર સ્કિન માટે ગુણકારી લીલી હળદરની પેસ્ટથી કાળા દાઢ થાય છે દૂર આ પેસ્ટથી સ્કિન પર ગ્લો આવે છે શિયાળો આવતાની સાથે જ સ્કિનના પ્રોબલેમ થવા લાગે છે, સ્કિન રુસ્ક બનવાથી લઈને સ્કિન પર કાળા ડાઘ પડવા વગેરે જેવી સમસ્યાઓથી સૌ કોઈ પીડાતા હોય છે, આ સાથે જ શિયાળામાં લીલી હળદર માર્કેટમાં ખૂબ આવે […]

વેલેન્ટાઈન-ડે પર ગર્લ્સને સ્ટાઈલિશ અને શાનદાર લૂક આપે છે આ પ્રકારના ક્લોથવેર

વેલેન્ટાઈન્સ ડે પર સ્ટાઈલિશ લૂક મેળવો આ પ્રકારની ડિઝાનના કપડાની કરો પસંદગી સમગ્ર દુનિયામાં 14 ફેબ્રુઆરીના રોજ પ્રેમી પંખીડાઓ આ દિવસની ઉજવણી વેલેન્ટાઈન્સ ડે ના રુપમાં કરતા હોય છે આ દિવસે ખાસ રેડ કલરને મહત્વ અપાી છે જેથી કરીને મોટાભાગના લોકો લાલ રંગના કપડા પહેરે છે જો કે યુવતીઓ ખાસ ઈચ્છે છે કે તે પોતે […]

શિયાળામાં વાળમાં કન્ડિશનરનો વધુ ઉપયોગ પણ કરી શકે છે નુકશાન, જાણો વાળમાં કન્ડિશનર કઈ રીતે કરવું

વાળના હોમમેડ કન્ડિશનર માટે દહીં બેસ્ટ ઓપ્શન છે મધ અને કેળાથી પણ વાળ ખૂબ જ સુંદર સ્મૂખ બને છે શિયાળામાં આપણા વાળ ખૂબ જ રુસ્ક થઈ જતા હોય છે, વાળ મેં મોઢા વાળા બરછડ થઈ જતા હોવાથી જાણે વાળ બેજાન બની જોય છે, છેવટે આપણે વાળ ખુલ્લા રાખતા પહેલા પણ વિચાર કરવો પડેશે, જો વાળની […]

પ્રજાસત્તાક દિવસ પર ટ્રાય કરો યુનિક અને ટ્રેન્ડી નેલ આર્ટ ડિઝાઇન્સ

દેશના મોટા તહેવાર ગણતંત્ર દિવસની તૈયારી મોટાભાગના બાળકો કરી રહ્યા છે.આવી સ્થિતિમાં આજે અમે તમને નેલ્સની ડિઝાઇન વિશે જણાવી રહ્યા છીએ.તમને આ ડિઝાઇન ચોક્કસ ગમશે, જે પણ તમારા આ નખને જોશે તે આશ્ચર્યચકિત થઈ જશે.આ લુક તમે ખૂબ જ સરળતાથી મેળવી શકો છો.જોકે, તમે તમારા ચહેરા પર ઘણી વખત ત્રિરંગો બનાવ્યો હશે,પરંતુ આ વખતે તમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code