1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ

બોલિવૂડ

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘અદભૂત’નું 15મી સપ્ટેમ્બરે પ્રીમિયર

મુંબઈઃ નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત ફિલ્મ ‘અદભૂત’ ટેલિવિઝન પર પ્રીમિયર થવા માટે તૈયાર છે. અભિનેતા ફિલ્મમાં તપાસ અધિકારીની ભૂમિકા ભજવતો હોય તેવું લાગે છે. ‘અદભૂત’ 15 સપ્ટેમ્બરે સોની મેક્સ પર રિલીઝ થવાની છે. ફિલ્મનું પ્રીમિયર 15 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગે એક ખાનગી ચેનલ પર પ્રસારીત થશે. આ ફિલ્મનું નિર્દેશન સબ્બીર ખાને કર્યું છે. આ પહેલાં અભિનેતાને […]

રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈની પોલીસે કરી ધરપકડ

પશ્ચિમ બંગાળમાં માર્ગ અકસ્માત મામલે કરાઈ ધરપકડ કાજોલનો પિતરાઈભાઈ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો છે અભિનેતાએ કારથી બાઈકને ટક્કર મારી  કોલકાતાઃ હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રીઓ રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈ અને બંગાળી અભિનેતા સમ્રાટ મુખર્જીની કોલકાતામાં ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે સવારે દક્ષિણ-પશ્ચિમ કોલકાતાના બેહાલા વિસ્તારમાં અકસ્માત બાદ ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેની […]

ધોની પછી હવે યુવરાજ સિંહ પર બની રહી છે બાયોપિક, જાણો કયો એક્ટર નિભાવશે ‘સિક્સર કિંગ’નો રોલ?

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહના ફેન્સ માટે સારા સમાચાર છે. હવે યુવરાજ સિંહનું જીવન મોટા પડદા પર જોવા મળશે. સોશિયલ મીડિયા પર યુવરાજ સિંહની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. આ બાયોપિક ટી-સીરીઝના બેનર હેઠળ બની રહી છે. ભૂષણ કુમાર અને રવિ ભગચાંદકા આ બાયોપિકને મળીને પ્રોડ્યૂસ કરશે. આ બાયોપિકના એલાન થયા પછી સોશિયલ મીડિયા પર […]

70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત, રિષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ

કંતારા માટે રિષભ શેટ્ટીને અપાયો એવોર્ડ માનસી પારેખે ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ‘ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો નવી દિલ્હીઃ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન સાઉથ સ્ટાર યશની ફિલ્મ ‘KGF 2’ અને રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને નેશનલ એવોર્ડ મળ્યા છે. મલયાલમ ફિલ્મ ‘અટ્ટમ’ એ સૌથી વધુ એવોર્ડ જીત્યા છે. જ્યારે ઋષભ શેટ્ટી, […]

વજન ઘટાડવા માંગતા હોય તો અર્જુન કપૂરની આ ફિટનેસ ફોર્મ્યુલા અપનાવો

ફિલ્મોમાં આવતા પહેલા અર્જુન કપૂરનું વજન લગભગ 140 કિલો હતું. તેમને અસ્થમાની સમસ્યા પણ હતી, જેના લીધે તે 10 સેકેન્ડ પણ દોડી શકતા ન હતા. પણ ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યા બાદ અર્જુન કપૂરએ પોતાની ફિટનેસ પર ધ્યાન આપ્યું અને 50 કિલો વજન ઓછું કર્યું. અર્જુને 15 મહિનામાં વધુ વજન ઘટાડ્યું, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર […]

હૃતિક રોશન જેવા 6-પેક એબ્સ ધરાવતું શરીર જોઈએ છે? જાણો તેમની ફિટનેસનું રહસ્ય

એક ઇન્ટરવ્યુમાં, હૃતિક રોશનના પર્સનલ ટ્રેનર ક્રિસ ગેથિને તેની ફિટનેસ રૂટિન અને ડાયેટ પ્લાન વિશે ખુલાસો કર્યો હતો. ક્રિસ ગેથિન છેલ્લા 12 વર્ષથી રિતિકને ટ્રેનિંગ આપી રહ્યો છે અને તેના મુજબ રિતિકની ફિટનેસનું સૌથી મોટું રહસ્ય તેની ડિસિપ્લિન છે. ડિસિપ્લિન્ડ લાઈફસ્ટાઈલ: હૃતિકની ફિટનેસનું સૌથી મોટું સીક્રેટ તેની ડિસિપ્લિન્ડ લાઈફસ્ટાઈલ છે. તે દરરોજ રાત્રે 9 વાગ્યે […]

કાર્તિકે 18 કિલો વજન ઘટાડ્યું, જાણો કેટલા દિવસમાં અને કેવી રીતે? તમે પણ આ ટ્રિક અજમાવી શકો છો

કાર્તિક આર્યનની વજન ઘટાડવાની સફર મહિનાઓથી મીઠાઈ ખાધી નથી કાર્તિકે 14 મહિનામાં 18 કિલો વજન ઘટાડવું પડ્યું, તેથી તેણે સૌથી પહેલું કામ મીઠાઈ ખાવાનું છોડી દીધું. તેણે લગભગ 2 વર્ષથી મીઠાઈ, ચોકલેટ અને આઈસ્ક્રીમ જેવી બધી મીઠી વસ્તુઓ ખાધી નથી. તેણે નો-સુગર ડાયટ ફોલો કર્યું અને પોતાનું વજન કંટ્રોલમાં રાખ્યું. ડાયટમાંથી ક્યારેય બ્રેક લીધો નથી […]

પતિ સાથે ફરવા જવા માંગો છો તો, શ્વેતા તિવારીના બીચ આઉટફિટ્સ જરૂર ટ્રાય કરો

જો તમે પણ તમારા પતિ સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને આઉટફિટ શોધી રહ્યા છો, તો તમે શ્વેતા તિવારીના આ ખાસ આઉટફિટને ટ્રાય કરી શકો છો. જો તમે પણ શ્વેતા તિવારીની જેમ સુંદર દેખાવા માંગો છો, તો તમે તેના આઉટફિટ્સ ટ્રાય કરી શકો છો. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી તેના દરેક આઉટફિટમાં ખૂબ જ […]

ફિલ્મ દિગ્દર્શક શેખર કપૂર IFFI માટે ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે નિયુક્ત

અમદાવાદઃ ‘મિસ્ટર ઈન્ડિયા’ અને ‘બેન્ડિટ ક્વીન’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અને નિર્દેશક શેખર કપૂરને, ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (આઈએફએફઆઈ) માટે ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે, શેખર કપૂર ગોવામાં દર વર્ષે આયોજિત ફેસ્ટિવલની 55મી અને 56મી આવૃત્તિની અધ્યક્ષતા કરશે. કપૂરે 54મી […]

અનંત અંબાણીએ શાહરૂખ ખાન સહિત આ સ્ટાર્સને 18 કેરેટ સોનાની બનેલી ઘડિયાળ ભેટમાં આપી, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન ઘણા કારણોસર ચર્ચામાં હતા. તેની ભવ્યતા અંદરના ફોટા અને વીડિયો પરથી જાણી શકાય છે. જ્યારે ભારત અને વિદેશના VVIP મહેમાનો નવા પરિણીત યુગલને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા, ત્યારે હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે લગ્નમાં બોલિવૂડની અનેક હસ્તીઓને કરોડોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code