1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

લાલુ પ્રસાદ યાદવે પોતાના દ્રષ્ટિકોણથી કર્યુ પીએમ મોદીનું પાત્રાલેખન, કહ્યું જનતા સમક્ષ જુઠ્ઠુ બોલવામાં ઘણો આનંદ અનુભવે છે 

રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ, પૂર્વ રેલ મંત્રી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોતાની દ્રષ્ટિથી પાત્રાલેખન કર્યુ છે. તેમણે તેમના વિશે પાંચ વસ્તુઓ લખી છે.  અત્યાર સુધી આ ચૂંટણીમાં પરિવારવાદ, વસ્તી નિયંત્રણ વગેરેની વાતો થતી હતી, પરંતુ હવે મામલો કંઇક અલગ સ્તરે જોવા મળી રહ્યો છે. જો કે રસપ્રદ વાત […]

ફળો પકવવામાં કેલ્શિયમ કાર્બાઇડના પ્રતિબંધનું પાલન સુનિશ્ચિત કરવા FSSAIએ ફળોના વેપારીઓને ચેતવણી આપી

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ખાસ કરીને કેરીની સીઝન દરમિયાન ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે કેલ્શિયમ કાર્બાઈડ પરના પ્રતિબંધનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે વેપારીઓ/ફળોના હેન્ડલર્સ/ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને પકાવવાની ચેમ્બરનું સંચાલન કરવા ચેતવણી આપી છે. FSSAI એ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના ખાદ્ય સુરક્ષા વિભાગોને પણ સતર્ક રહેવા અને FSS એક્ટ, […]

હાઈબ્રિડ કાર ઉપર GSTમાં ઘટાડો થવાની શક્યતા ટૂંક સમયમાં જ નથી, રિપોર્ટમાં ખુલાસો

GST કાઉન્સિલની આગામી બેઠકમાં સરકાર હાઇબ્રિડ કાર પર ટેક્સ છૂટ અંગે ચર્ચા નહીં કરી શકે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ભારત માટે હાઇબ્રિડ કાર બનાવતી મારુતિ સુઝુકી જેવી કંપનીઓ માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જોકે, આને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ જેવી ઈલેક્ટ્રિક કાર નિર્માતાઓ માટે મોટા પ્રોત્સાહન […]

સ્પેશ્યલ લાઈવ ટ્રેડીંગ સેશન હેઠળ ભારતીય શેરબજાર ખુલ્યું, BSE-NSE લીલા નિશાન ઉપર થયું બંધ

નવી દિલ્હીઃ આગામી સોમવારે મુંબઈ-મહારાષ્ટ્રમાં ચૂંટણીના કારણે શેરબજાર બંધ રહેશે..ત્યારે આજે શનિવારે BSE અને NSE ખાતે સ્પેશ્યલ લાઈવ ટ્રેડીંગ સેશન યોજાયુ હતુ.જેમાં પ્રથમ સેશન સવારે 9.15 કલાકથી 10.00 દરમિયાન યોજાયું હતું. પહેલા સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ કલોઝિંગ થયું હતું.  સેન્સેક્સ 42 પોઈન્ટ વધીને 73 હજાર 959 પર બંધ થયો હતો. તો નિફ્ટી પણ 15 […]

દેશનું વિદેશી મુદ્રા ભંડાર વધીને 644.151 અબજ ડોલર થયું

મુંબઈઃ દેશની વિદેશી મુદ્રા ભંડાર 10 મેના અંતે $2.561 બિલિયન વધીને $644.151 બિલિયન પર પહોંચી ગયું છે. ગયા અઠવાડિયે વિદેશી મુદ્રા ભંડાર 3.67 અબજ ડોલર વધીને 641.59 અબજ ડોલર થયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જાહેર કરેલા ડેટામાં જણાવ્યું હતું કે 10 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, ચલણ ભંડારના મહત્વપૂર્ણ ઘટક ગણાતા વિદેશી ચલણની સંપત્તિ  1.49 […]

ભારતનું કન્ઝ્યુમર માર્કેટ 2031 સુધીમાં બમણું થઈ જશે: નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, વર્ષ 2031 સુધીમાં ભારતના ગ્રાહક બજારનું કદ બમણું થઈ જશે અને આગામી 5 વર્ષમાં વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનું યોગદાન વધીને 18 ટકા થઈ જશે. નાણામંત્રી બિઝનેસ ચેમ્બર CIIની વાર્ષિક બિઝનેસ સમિટ 2024ને સંબોધિત કરતા દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત ભારે બહુમતી […]

વધઘટ પછી ભારતીય શેરબજાર લીલા નિશાન પર બંધ થયું; સેન્સેક્સ 677 પોઈન્ટનો વધારો

મુંબઈઃ ફ્યુચર ટ્રેડિંગના એક્સપાયરી ડે પર સ્થાનિક શેરબજારમાં વધઘટ બાદ લીલા નિશાન પર બંધ રહ્યું હતું. ગુરુવારે, BSE સેન્સેક્સ 676.69 (0.92%) પોઈન્ટના વધારા સાથે 73,663.72 પર બંધ રહ્યું હતું. બીજી તરફ, NSE નિફ્ટી 203.30 (0.92%) પોઈન્ટ વધીને 22,403.85 પર પહોંચ્યું હતું. ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, M&Mના શેરમાં 3%નો વધારો થયો હતો, જ્યારે ઈન્ફોસિસના શેરમાં 2%નો […]

સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસ ઘટાડો, ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો

સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સતત ત્રીજા દિવસે સોનું સસ્તું થયું છે. દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં આજે સોનું 400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. આ ઘટાડાને કારણે આજે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.73 હજારની નીચે આવી ગયો છે. આજે 24 કેરેટ સોનાની કિંમત 72,810 રૂપિયાથી લઈને 72,970 રૂપિયા […]

અમેરિકાઃ ચીની ઉત્પાદનો પર ભારે આયાત ડ્યુટી લગાવવા નિર્ણય

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીનના ઈલેક્ટ્રિક વાહનો, બેટરી, સ્ટીલ, સોલાર સેલ અને એલ્યુમિનિયમ પર ભારે ડ્યૂટી લાદી છે. તેમનું કહેવું છે કે આ સુનિશ્ચિત કરશે કે અમેરિકન કામદારો અન્યાયી વેપાર પ્રથાઓથી પ્રભાવિત ન થાય. જેમાં ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનો પર 100 ટકા ડ્યૂટી, સેમિકન્ડક્ટર પર 50 ટકા ડ્યૂટી અને ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરી પર 25 […]

આવી ગયા ગુડ ન્યૂઝ, તોફાની તેજીથી આગળ વધશે ભારતની અર્થ વ્યવસ્થા

વિશ્વ બેંકથી લઈને IMF સુધી આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે, ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તેની ઝડપી ગતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આ બધાની વચ્ચે હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પણ તેના પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. મૂડીઝ રેટિંગ્સે મંગળવારે ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 6.6 ટકાના દરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code