CDS અનિલ ચૌહાણ 4થી 7 માર્ચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાત લેશે
નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતે જશે. તેમની યાત્રા 4 માર્ચથી શરૂ થશે અને 7 માર્ચ સુધી ચાલુ રહેશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ ઓસ્ટ્રેલિયન સંરક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને ઓસ્ટ્રેલિયન સંરક્ષણ દળના લશ્કરી નેતૃત્વ સાથે વ્યાપક ચર્ચા કરશે. આ ચર્ચામાં ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ દળના વડા જનરલ એડમિરલ ડેવિડ જોહ્નસ્ટન, તેમના […]


