ગુજકેટના પરીક્ષા ફોર્મ 17મી ડિસેમ્બરથી ઓનલાઇન ભરી શકાશે
ગુજકેટના ફોર્મ તા. 31મી ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે, ધો, 12 સાયન્સ બાદ ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ જરૂરી, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા લેવાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ પરીક્ષાના ફોર્મ તારીખ 17મી, ડિસેમ્બરથી ઓનલાઇન ભરવાનું શરૂ થશે અને 31 ડિસેમ્બર-2024 સુધી ભરી શકાશે. ગુજકેટ પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ […]


