1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

શિયાળામાં ડ્રાય સ્કિન પર મેકઅપ કરવાનું ટાળો, નહી તો થઈ શકે છે આ આડઅસરો

શિયાળામાં મેકઅપ બને છે સ્કિનની અલર્જીનું કારણ મેકઅપ કરતા વખતે ખાસ બાબતોનું રાખો ધ્યાન શિયાળાની ઋતુમાં મેકઅપ કરવો એટલે સ્કિનને જાણીજોઈને ખરાબ કરવા જેવી  વોત છે પરંતુ લગ્ન પ્રસંગ કે કોઈ અવસર પર દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ અને મેકઅપ કર્યા વગર તો રહી પણ ન શકાય આવી સ્થિતિમાં તમારે મેકઅપ […]

શિયાળામાં તમારા લૂકને આકર્ષક બનાવશે લિપ્સ્ટિકના આ કલર શેડ્સ, તમે પણ કરો ટ્રાય

  લિપ્સ્ટિક દરેક સ્ત્રીઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે , જો તમે પણ સુંદર અને આકર્ષક દેખાવા માંગો છો તો લિપ્સ્ટિકના સરસ મજાના શષેડ્સની પસંગદી કરો જેથી તમારો લૂક સ્ટાઈલિશ શાનદાર લાગશે.ખાસ કરીને લિસ્પ્ટિકને જો વધુ આકર્ષક બનાવી હોય તો પહેલા લીપ લાઈનર કરવાનું ચોક્કસ રાખો. તો ચાલો જોઈએ કયા શેડ્યથી તમારો લૂક હટકે દેખઆશે. […]

ઓનલાઈન કપડાની કરી રહ્યા છો શોપિંગ, તો આટલી બબાતો રાખો ધ્યાનમાં કપડા નહી કરવા પડે રિટર્ન

ઓનલાઈન શોપિંગમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો કપડાનુ સિલેક્શન અને સાઈઝ પર આપો ધ્યાન  આજકાલ ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધ્યો છે, લોકો એટલા વ્યસ્ત બન્યા છે કે સૌ કોઈને ઘરની બહાર ખરીદી કરવાનો ટાઈમ મળવો મુશ્કેલ છે અને જો સમય મળે છે તો તે રવિવાર હોવાથી મોલ્સ કે દુકાનોમાં ભારે ભીડ હોય છે એટલે કે જીવનમાં વ્યસ્ત […]

બ્રાઈડલ કે સાઈડરને પોસાઈ તેવા સરારા, લહેંગા કે ચોલીની શોપિગં કરવી હોય તો દિલ્હીના આ માર્કેટ બેસ્ટ ઓપ્શન

બ્રાઈડલ વેરની શોપિંગ માટે દિલ્હી બેસ્ટ ઓપ્શન અહી તમને તમારા બજેટમાં બ્રાઈડલ વેર મળી શકે છે ઈવન સાઈડર માટે પણ બેસ્ટ કલેક્શ ઓછા બજેટમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે.આજકાલ ફેશનની દુનિયામાં બ્રાઈડલ વેર માટે લાખો રુુપિયા ખર્ચીને ચોલી, સરારા કે લહેંગા બનાવવામાં આવે છો,જો તમે પણ લગ્ન કરી રહ્યા છો અને શોપિંગ કરવી છે […]

પીઠી સેરેમનીમાં દેખાશો સૌથી યુનિક,ટ્રાય કરો આ Yellow Outfits

લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે.એવામાં યુવતીઓ દરેક ફંક્શનમાં પોતાને સુંદર બનાવવાનો કોઈ મોકો છોડવા નથી માંગતી. પીઠી, મહેંદી અને લગ્ન માટે પણ એકદમ યુનિક આઉટફીટની શોધમાં રહે છે.એવામાં જો તમે પણ તમારી બહેનના લગ્ન માટે પીઠીના પોશાકને લઈને મૂંઝવણમાં છો, તો તમે અહીંથી વિચારો લઈ શકો છો.બહેનની પીઠી સેરેમનીમાં તમે આવા અનોખા અને સ્ટાઇલિશ […]

એન્ગેજમેન્ટ પાર્ટીમાં દેખાશો ખૂબસૂરત,લહેંગા સાથે ટ્રાય કરો આ ચોલી ડિઝાઇન

લગ્નોની સિઝન શરૂ થઈ ગઈ છે.એવામાં,યુવતીઓ આ સમય દરમિયાન પોતાને સુંદર બનાવવાની કોઈ તક છોડવા માંગતી નથી.આઉટફિટથી લઈને જ્વેલરી સુધી, તેઓ ઈચ્છે છે કે બધું જ પરફેક્ટ હોય.જો ચોલી લહેંગા સાથે સ્ટાઇલિશ ન હોય તો આખો લુક ફિક્કો પડી જાય છે.ખાસ કરીને એન્ગેજમેન્ટ પાર્ટીમાં જો તમે પણ પરફેક્ટ ચોલી ટ્રાય કરવાનું વિચારી રહ્યા હોવ તો […]

લિપ્સ્ટિક માત્ર તમારા લિપ્સની જ સુદંરતા નથી વધારતી, તેના સિવાય પણ તેનો થાય છે ઉપયોગ

લિપ્સ્ટિક એટલે કે દરેક સ્ત્રીઓને સજવા માટેના મેકઅપ કિટનો એક ભાગ, દરેક સ્ત્રીઓના પર્સમાં મોટા ભાગે લિપ્સ્ટિક તો જોવા મળે જ છે,લિપ્સની સુંદરતા વધારવા લિપ્સ્ટિક મહત્વનો ભાગ ભજવે છે,લિપ્સ્ટિકથી માત્ર હોઠની જ શોભા વધારી શકાય છે એવું નથી લિપ્સ્ટિકના બીજા ઘણા ઉપયોગ આપણે કરી શકીએ છે,.લિપ્સ્ટિકમાં સેંકડો શેડ્સ આવતા હોય છે જેના થકી આપણે આપણા […]

બ્રાઈડલ લુક માટે Red અથવા Pink નહીં પરંતુ ટ્રાય કરો આ યુનિક અને ટ્રેન્ડી કલર્સ

લગ્નનો દિવસ દરેક યુવતી માટે ખૂબ જ ખાસ હોય છે.દરેક યુવતી આ દિવસે પોતાને સુંદર બનાવવાની કોઈ તક છોડવા માંગતી નથી.દુલ્હનના ખાસ દિવસને વધુ ખાસ બનાવવામાં રંગો મુખ્ય ભૂમિકા ભજવે છે.તમે લગ્નના દિવસે કોઈપણ રંગનો લહેંગા પહેરો છો.તેનાથી તમારા લૂકમાં ચાર-ચાંદ લાગી જાય છે.જોકે, દુલ્હન તેમના લગ્નમાં માત્ર લાલ અને ગુલાબી લહેંગા પહેરે છે.પરંતુ જો […]

લગ્ન પ્રસંગોમાં પહેરાતા સાડી કે શૂટ જેવા સિલ્કના કપડાની આ  રીતે રાખો સંભાળ, તમારા કપડાની આયુ વધશે

સિલ્કના કપડાની આ રીતે રાખો સંભાળ કરચલીઓ પડશે નહી   સિલ્કીની સાડી નામ પડે એટલે પહેતા તો આપણા માઈન્ડમાં સાઉથ ઈન્ડિયા યાદ આવી જાય કારણે કે આ સાડી અહીના લોકોનું પારંપારીક વસ્ત્ર ગણાય છે.અહીયા જ્યારે લોકો ફરવા આવે છે તો ખાસ સિલ્કની સાડી લઈને આવે છે.સિલ્કીની સાડીનો ટ્રેન્ડ હવે સાઉથ ભારત પુરતો રહ્યો નથઈ હવે […]

તમારા સાડી-ચોલી વાળા ટ્રેડિશનલ લૂકને આકર્ષક બનાવા બ્લાઉઝ પર લગાવો લટકણ

લટકણીયા બ્લાઉઝની શોભા વધારે છે સાડી પર આકર્ષક લૂક માટે લગાવો લટકણ આજકાલ લગ્નપ્રસંગે સાડી અને ચોલી પહેરવાનો ક્રેઝ વધ્યો છે ,કારણ કે આ પ્રકારના પ્રસંગોમાં ટ્રેડિશનલ કપડા વધુ શોભે છે, જો કે સાડી અને ચોલીની શોભામાં વધઆરો કરવા માટે અવનવા લટકણ વધુ મહત્વનો ભાગ ભજવે છે. જો લટકણની વાત કરીએ તો તે બ્લાઉઝની પાઠળની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code