1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

જો ખોરાક આ પ્રકારે લેવામાં આવે તો ત્વચામાં આવે છે ગ્લો

ત્વચાને ગ્લો કરવા આ પ્રકારનું કરો ડાયટ ખોરાકમાં આ વસ્તુઓને કરો એડ શરીર પણ રહેશે સ્વસ્થ કેટલીક સ્ત્રીઓ અને સાથે હવે તો પુરુષો પણ પોતાની ચહેરાની ત્વચા માટે અનેક પ્રકારની ટ્રિટમેન્ટ અને સારવાર કરાવતા હોય છે. તમામ લોકોને આજના સમયમાં ચમકતી ત્વચા જોઈએ છે પણ કેટલાક લોકોને તે પ્રકારનું પરિણામ મળતું નથી, હવે આ લોકોએ […]

તમારા પર કેવી હેયરસ્ટાઈલ સારી લાગશે, હવે વાળ કપાવતા પહેલા જ જાણી લો, છોકરીઓ માટે ખાસ

ચહેરા પ્રમાણે સેટ કરે હેયરસ્ટાઈલ તમારા દેખાવને બનાવશે આકર્ષક છોકરીઓ માટે ખાસ ચહેરાને સુંદર અને સ્ટાઇલિશ બનાવવા માટે સારો હેરકટ ખૂબ જ જરૂરી છે.પરંતુ દરેક હેરકટ તમારા ચહેરાને અનુકૂળ છે,તે જરૂરી નથી કારણ કે દરેકના ચહેરાનો શેપ અલગ અલગ હોય છે. ઘણી વખત છોકરીઓ બીજાને જોયા પછી હેરકટ કરાવે છે, પરંતુ તે તેમના ચહેરાને ફિટ […]

સ્કીન ટાઈટ જીન્સ પહેરવાનું ટાળો, નહીં તો થઈ શકે છે આવા ગંભીર રોગ

સ્કીન ટાઈટ જીન્સ ન પહેરો શરીર માટે નથી તે યોગ્ય ગંભીર રોગનું બની શકે છે ઘર કેટલાક લોકો એવા છે કે જેમને લાગે છે કે સ્કીન ટાઈટ જીન્સ પહેરવાથી તેમનો લુક આકર્ષક આવશે, કેટલાક લોકોને સ્કીન ટાઈટ જીન્સ પહેરવા ફેશન લાગતું હોય છે પણ તે લોકોએ હવે ચેતી જવાની જરૂર છે. કારણ કે સ્કીન ટાઈટ […]

લેગિંગ્સને લાંબો સમય સાચવવા આ ટ્રીકનો કરો ઉપયોગ, યુવતીઓ માટે ખાસ

લેગિંગ્સ હવે વધુ સમય ટકશે આ ટ્રીકનો કરો ઉપયોગ યુવતીઓ માટે ખાસ યુવતીઓમાં આ વાત અનેકવાર જોવા મળતી હોય છે કે તેમને કપડાની ખરીદીનો શોખ સૌથી વધારે હોય છે. યુવતીઓ દ્વારા સૌથી વધારે લેગિંગ્સની ખરીદી કરવામાં આવતી હોય છે પણ હવે તેમાંથી યુવતીઓને રાહત મળશે. આ ટ્રીકનો ઉપયોગ કરવાથી લેગિંગ્સ લાંબો સમય ટકશે. લેગિંગ્સને યોગ્ય […]

ચોમાસામાં આ ફેબ્રિક કપડા પહેરવાનું ટાળો, થઇ શકે છે પરેશાની

ચોમાસામાં ન પહેરો આ કપડા થઇ શકે છે તમને પરેશાની   જે રીતે ઋતુઓ બદલાય ત્યારે આપણે આપણી ત્વચા સંભાળની દિનચર્યામાં ફેરફાર કરીએ છીએ, તેવી જ રીતે આપણી કપડાંની શૈલી પણ બદલાય છે. આ સિઝનમાં સોફ્ટ ફેબ્રિકના કપડા પહેરવા જોઈએ.આ સિઝનમાં ભેજ વધારે હોવાને કારણે પરસેવો પણ વધુ આવે છે. ઉનાળા અને ચોમાસામાં સુતરાઉ કપડા પહેરવા […]

ગણેશ ચતુર્થી પર પહેરો આ સ્ટાઇલિશ એથનિક આઉટફિટ, દરેક કરશે પ્રશંસા

આજે ગણેશ ઉત્સવની દેશભરમાં ઉજવણી પહેરો આ સ્ટાઇલિશ એથનિક આઉટફિટ દરેક લોકો કરશે તમારી પ્રશંસા આજે દેશમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે. ગણેશ ઉત્સવ પ્રસંગે લાલ, પીળા કપડા પહેરો. ગણેશ ચતુર્થી પર આ રંગો પહેરવા શુભ માનવામાં આવે છે. તમે આ ખાસ દિવસે લાઈટ વેટ બનારસી, સિલ્ક અને ઓર્ગેન્ઝા સાડી પહેરી શકો […]

પ્રવાસ દરમિયાન હેર સ્ટાઈલ બગડી જાય છે? આટલું કરો અને બનાવો તમારી મુલાકાતને આરામદાયક

મુસાફરી દરમિયાન વાળનું રાખો ધ્યાન સિમ્પલ હેરસ્ટાઈલ મુસાફરીને બનાવશે આરામદાયક વાળ તુટવાની ચિંતાથી પણ મળશે રાહત મુસાફરી કરીએ ત્યારે દરેક વ્યક્તિ માટે સૌથી મોટી સમસ્યા એક જ હોય છે અને તે છે હેર સ્ટાઈલ. મુસાફરી દરમિયાન પવન અને ધૂળ અડતા ક્યારેક વાળ ભુખરા થઈ જાય તો ક્યારેક રફ થઈ જાય, પણ હવે તેનાથી રાહત મળશે. […]

સફેદ કુર્તીની સાથે આ રીતે કરો કોમ્બિનેશન, નવી ફેશન સાથે મળશે આકર્ષક લુક

સફેદ કુર્તીની સાથે કંઇક નવું ટ્રાય કરો નવી ફેશનની સાથે મળશે નવો લુક આકર્ષક દેખાવા માટેના સામાન્ય પગલા ફેશન એક એવી વસ્તું છે કે જેનો ટ્રેન્ડ ક્યારેય જતો નથી, અને ક્યારેય ટકતો પણ નથી. ફેશન રોજ નવી આવે છે અને રોજ બદલાય છે પણ કેટલીક ફેશન એવી છે કે જે હંમેશા સદાબહાર રહે છે. સામાન્ય […]

આજકાલ ‘ફ્રિલ સ્લિવ’નો જોરદાર ચાલી રહેલો ટ્રેન્ડ, વેસ્ટન વેર હોય કે ટ્રેડિશનલ સૌ કોઈની પસંદ બની છે આ સ્લિવ

ફ્રીલ સ્વિલનો વધતો ટ્રેન્ડ એક લેયરથી લઈને 4 લેટરમાં જોવા મળે  છે આ સ્લિવ શોર્ટ-લોંગ બન્ને સ્લિવમાં આ ફ્રીલ ડિઝાઈન આપે છે શાનદાર લૂક યુવતીઓ પોતાને સારો લૂક આપવા માટે અવનવા કપડા અને સાથે સ્લિવ તથા નેકની ડિઝાઈનને પણ ખાસ મહત્વ આપે છે, ત્યારે આજકાલ તમે જોયું હશે કે ઘેર વાળી સ્વિલ અને તેમાં પણ […]

પરફેક્ટ ફેશન માટે કપડાની સાથે સાથે ફૂટવેરનું પણ યોગ્ય હોવું જરૂરી

પરફેક્ટ ફેશન માટે રાખો ધ્યાન કપડાની સાથે ફૂટવેર કોમ્બિનેશન પણ જરૂરી મોજડીનું કોમ્બિનેશન આપશે તમને અલગ દેખાવ દરેક વ્યક્તિને તૈયાર થવું તો ગમતું જ હોય, પણ ક્યારેક યોગ્ય પ્રકારનું કપડાનું મેચીંગ ન હોય એટલે ફેશન બરોબર દેખાતી નથી. આ માટે લોકોએ કેટલીક વાતનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ વ્યક્તિએ ગમે તેટલા ખુબસુરત અને મોંઘા કપડાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code