1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

યુવતીઓની હેર સ્ટાઈલ સજાવવામાં રિયલ ફ્લાવરનો વધતો ટ્રેન્ડ -દરેક ઓકેશનમાં સુંદર લાગશે આ ફ્લાવર લૂક હેરસ્ટાઈલ

હેરસ્ટાઈલને સજાવવા માટે સાચા ફૂલોનો ટ્રેન્ડ ખુલ્લા હેરમાં પણ રિયલ ફ્લાવર  બને છે આકર્ષણ ભારતની માનુનીઓ હરહંમેશ સુંદર દેખાડવા અવનવા પરિધાનથી લઈને ખાસ કરીને પોતાની હેર સ્ટાઈલની ખૂબ જ કાળશજી લે છે, ત્યારે આજ કાલ તો સુંદર દેખાવ માટે અનેક પ્રસંગમાં હેરસ્ટાઈલને સાચા ફુલોથી શુશોભીત કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેનાથી આકર્ષક લૂક મળે છે. […]

સ્લીમ દેખાવા માટે કપડાંના કલરની પસંદગીને રાખો ધ્યાનમાં, જાણો કેવા કલરના કપડાંની કરશો પસંદગી

દરેક લોકોને સ્લિમ અને સ્માર્ટ દેખાવાનું પસંદ હોય છે. સ્લિમ દેખાવા માટે લોકો જીમમાં કલાકો સુધી પરસેવો પણ પાડે છે. જો કે, કપડાંના કલર પણ આપને સ્લિમ દેખાવવામાં મદદ કરે છે. જેથી કપડાંની પસંદગી લખતે તેના કલરને ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. કલર આપને કોમ્પલેક્સન જ નહીં પરંતુ આપના શરીરને કોમ્પ્લીમેન્ટ પણ કરે છે. કપડાની પસંદગી […]

તમારી મહેંદી સેરેમનીને શાનદાર બનાવા માંગો છો તો અપનાવો આ સ્ટાલિશ પરિધાન ,જે તમારી સુંદરતામાં કરશે વધારો

મેંહદીના પ્રસંગને બનાવો ખાસ સ્ટાલીશ દેખાવો અપનાવો આ કપડા તમારા કપડા તમારી મેંહદી સેરેમનીને બનાવશે ટહકે આજકાલના સમયમાં વેડિંગ પ્રસંગને શાનદાર બનાવવા માટે અવનવી થીમ ,અવનવા પોષાક અને અવનવા ફુલોથી ગુલ્હા દુલ્હન સજતા-ઢજતા હોઈ છે, ત્યારે દરેકની ઈચ્છા હોય છે કે તે પોતે પોતાના વેડિંગમાં સુંદર ય્ને આરક્ષિત દેખાઈ તે માટેના તમામ બનતા પ્રયત્નો સૌ […]

સ્વતંત્રતા દિવસ પર આ ડ્રેસીસ પહેરશો તો આઝાદીના રંગમાં ડૂબેલા જોવા મળશો

આજે સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણી સ્વતંત્રતા દિવસ પર પહેરો આ ડ્રેસીસ આઝાદીના રંગમાં ડૂબેલા જોવા મળશો આજે ભારતનો 75મો સ્વાતંત્ર્ય દિવસ છે.ત્યારે સ્વાતંત્ર્ય દિવસ પર આ ડ્રેસીસ પહેરશો તો આઝાદીના રંગમાં ડૂબેલા જોવા મળશો. સાડી પરંપરાગત પોશાક છે. સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર તમે તિરંગાની સાડી પહેરી શકો છો. આ સિવાય તમે સાડી પર તિરંગાની […]

શું તમને સફેદ મહેંદી વિશે ખબર છે? તેનાથી પણ વધે છે હાથની સુંદરતા

સફેદ મહેંદી તમને આપશે અલગ દેખાવ આ દિવસે મહિલાઓ મુકે છે હાથમાં સફેદ મહેંદી મહિલાઓની સુંદરતામાં લાગે છે ચારચાંદ જ્યારે પણ વાત આવે મહેંદીની તો લોકોને બે જ પ્રકારની મહેંદી યાદ આવે, એક છે માથામાં નાખવાની મહેંદી અને બીજી છે કોઈ સારા પ્રસંગ પર હાથમાં મુકવાની મહેંદી, પણ આ વાત જાણીને ચોંકી જવાશે કે ક્યારેક […]

યુવતીઓ અને મહિલાઓની પ્રથમ પસંદગી બન્યાં આ પ્રકારના કપડા અને ફુટવેર

અમુક સમય બાદ ફેશન બદલાતી હોય છે. પરંતુ આપણા કપડા અને હાલ-ભાવથી ખિસ્સામાં રહેતા નાણા ઉપર નિર્ભર કરે છે. તેમજ સામેની વ્યક્તિના કપડા ઉપરથી તેના વિશે અંદાજ લગાવવામાં આવે છે. જો કે, મહિલાઓના કપડા સહિતની અન્ય વસ્તુઓ એવી છે જે આઉટડેટ થતી નથી. કુર્તી-જીન્સ કુર્તી-જીન્સ આજકાલની મહિલાઓની પ્રથમ પસંદ બની ચુકી છે. જીન્સ સાથે કોઈ […]

ગર્લ્સના કપડાને ફ્રેન્સી લૂક આપે છે બેલ્ટઃ તમારા જૂના કપડા પર ફ્રેન્સી બેલ્ટ તમને બનાવે છે સ્ટાઈલિશ

બેલ્ટથી જૂના કપડાને બનાવો નવા જૂના કપડા સ્ટાઈલિશ બને છે બેલ્ટની મદદથી યુવતીઓ પોતાને સ્ટાઈલિશ લૂક આપવા અવનવા અખતરાઓ કરે છે, ક્યારેક કપડા સ્ટાઈલિશ પહેરે છે તો ક્યારે ક કપડા સાથે શૂઝ મેચિંગ કરે છે, તો વળી કેટલીક યુવતીઓ કપડાને કોી નવી સ્ટાઈલથી પહેરીને સાદા સિમ્પલ કપડામાં નવો લૂક આપી દે છે, આ રીતે જો […]

તમારા ઘરની શોભા વધારવા ઈન્ટિરિયર ડેકોરેશનમાં સમાવેશ કરો આ ફ્રેન્સી હિંચકો

સાહિન મુલતાની-  હિંચકાથી તમારા ઘરની સુંદરતામાં વધારો થાય છે સિંગલ હિંચકો તને લીવિંગ રુમની શોભા વધારે છે દરેકનું એક સ્વપન હોય કે તે પોતાના ઘરને પોતાના સપનાનું ઘર બનાવે, ઘરની સુંદરતા વધારવા માટે સૌ કોઈ અવનવા ઈન્ટિરિઅર અપનાવતા હોય છે, જૂદી જૂદ એન્ટિક વસ્તુઓ થકી પોતાના ઘરને શુશોભીત કરતા હોય છે, ત્યારે આજ કાલ ઘરમાં […]

જૂના દાયકાની હેર પીનની ફેશન ફરી થઈ જીવંતઃપીનની અવનવી વેરાયટીથી હેરસ્ટાઈલ બને છે આકર્ષક

યુવતીઓમાં ખુલ્લા વાળ રાખીને હેરપીન લગાવાનો ક્રેઝ અનેક પ્રકારની હેરપીન હેરસ્ટાઈલને બનાવે છે સુંદર યુવતીઓ આજકાલ પોતાની હેરસ્ટાઈલને લઈને ઘણી સજાગ બની છે, જેવા કપડા પહેર્યા હોય તેની સાથે શૂટેબલ હેર બેન્ડ કે હેર પીન અપનાવે છએ, ખાસ કરીને કોલેજ કરતી યુવતીઓમાં આ હેર પીનની ફએશને રંગ જમાવ્યો છે, આ સાથે જ લગ્ન પ્રસંગ કે […]

વરસાદ પડે તો પણ તમારી સ્ટાઈલ બગડશે નહી,બસ ફોલો કરો આ ટિપ્સ

વરસાદમાં ફોલો કરો આ ટિપ્સ સ્ટાઈલ અને ફેશન બગડશે નહી કપડાની સ્ટાઈલ પણ કરશે ઈમ્પ્રેસ વરસાદની ઋતુમાં જો સૌથી વધુ કોઈ વસ્તુની ચિંતા હોય તો તે છે સ્ટાઈલ અને ફેશનની. કારણ છે કે વરસાદમાં કપડાના મેલા થવાની સંભાવના વધારે રહેલી હોય છે. વરસાદની ઋતુમાં એવા કપડાં પસંદ કરવા જોઈએ કે જો તમે પહેરીને ભીના થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code