કેટલાક ફળો અને શાકભાજીને એક સાથે રાખવાનું ટાળવું જોઈએ, નહીં તો થશે ભારે નુકશાન
ફળો અને શાકભાજી બંને આપણા રોજિંદા આહારનો ભાગ છે. આ ખાવાથી શરીરને જરૂરી વિટામિન અને ખનિજો મળે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ફળો અને શાકભાજીનો દરરોજ આહારમાં સમાવેશ કરવો જોઈએ. પરંતુ આપણા માટે તે બંનેને યોગ્ય રીતે સંગ્રહિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેટલાક લોકોના ઘરે ફળો અને શાકભાજી ફક્ત એક અઠવાડિયા […]