1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

વજન ઘટાડવા માટે ઉપયોગી છે આદુ અને લિંબુનું પાણી, સાથે આ બીજા ફાયદા પણ ખરા

ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જેના માટે લોકો ઘણા ડિટોક્સ પીણાં પીવે છે. મોટાભાગના લોકોને સવારે ઉઠ્યા બાદ લીંબુ પાણી પીવું ગમે છે. પરંતુ જો તમે આદુ અને લીંબુ પાણીનું સેવન કરો છો, તો તે તમારા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉનાળો આવતાની સાથે જ લોકો ઠંડી […]

સફેદવાળની સમસ્યાથી મુક્તિ અપાવશે સરસિયાના તેલથી બનેલી આ કુદરતીય ડાય

સરસિયાના તેલનો ઉપયોગ લોકો માત્ર રસોઈ બનાવવા માટે જ કરે છે, પરંતુ આ તેલ માત્ર રસોઈ પૂરતું મર્યાદિત નથી. બલ્કે આ તેલ શરીરની અનેક નાની-મોટી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદગાર છે. વાસ્તવમાં, આજકાલ લોકો નાની ઉંમરમાં સફેદ વાળની ​​સમસ્યાથી પરેશાન છે. વાળ પર વધુ પડતા કેમિકલ લગાવવાથી વાળ અકાળે સફેદ થઈ જાય છે. લોકો તેમના […]

રાગી અને ચોકલેટથી બનાવો આ સ્વાદિષ્ટ વાનગીઓ, બાળકો ઉત્સાહથી ખાશે

રાગી જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે, જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. જો તમે તેમાં ચોકલેટ મિક્સ કરશો તો સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ વધશે. બાળકોની સાથે મોટેરાઓને પણ ટેસ્ટી ચોકલેટ ઉત્સાહપૂર્વક ખાવાનું પસંદ કરશે.  રાગી ચોકલેટ લાડુ- પોષક તત્વો, વિટામીન અને ફાઈબરથી ભરપૂર સ્વસ્થ અને સ્વાદિષ્ટ લાડુ રાગીના લોટને શેકીને અને ડાર્ક ચોકલેટને માઇક્રોવેવમાં ઓગાળીને બનાવવામાં […]

ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે તરબૂચ? હેલ્થ એકસપર્ટ જોડે જાણો

ડાયાબિટીસની બીમારીમાં ખાનપાન અને લાઈફસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમારે બીમારીને કંટ્રોલમાં રાખવી છે તો ખોરાક વધુ સારો બનાવવો પડશે. ડાયાબિટીસના દર્દીએ પોતાની ડાઈટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાવાની આદતોના લીધે સુગર લેવલ પણ ઝડપથી વધવા કે ઘટવા લાગે છે. બ્લડ સુગર કંટ્રોલમાં રાખવા માટે હેલ્ધી ડાયટ જરૂરી છે. ખોરાકમાં વધારેને વધારે […]

ઉપવાસ વખતે ખવાતી આ વાનગીઓ ફક્ત બટાકાથી જ તૈયાર થાય છે, ટ્રાય કરો

નવરાત્રી દરમિયાન જો તમારે વ્રત છે, તો બટાકાથી તૈયાર થતી ડિશો વિશે જાણો. આલુ ટિક્કી- બાફેલા બટેટાને કોથમીર, ચણા અને મસાલા સાથે મિક્સ કરો. હલ્કા હાથે ગોળાકાર પેટીસમાં બનાવો અને ક્રિસ્પીનેસ માટે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. પોટેટો ચિપ્સ- તમે નાસ્તા માટે કંઈક શોધી રહ્યા છો, તો થોડા બટાકાને કાપીને તેને ડીપ […]

તમે જમ્યા પછી ફળો ખાઓ છો, તો જાણો ફળ ખાવાનો યોગ્ય સમય

ઘણીવાર લોકો આ વાતને લઈને કંન્ફ્યૂઝ રહે છે કે ફળ ખાવાનો યોગ્ય સમય કયો હોય છે.ફળ ક્યારે ખાવું જોઈએ, જમ્યા પહેલા કે જમ્યા પછી. ફળો આપણા શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને સેહતમંદ હોવાનું કહેવાય છે.તેમાંથી આપણને મિનરલ્સ અને વિટામિન્સ તેમજ કેલરી મળે છે હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો જમવાના અડધા એક કલાક પહેલા […]

હળદરના પાણીમાં ચિયા સિડ્સ મિક્સ કરીને રોજ ખાલી પેટ પીવો, મળશે અદ્ભુત ફાયદા..

જો તમે ચિયાના બીજ સાથે હળદરનું પાણી પીશો તો તેનાથી બ્લડ સુગર, સોજો અને વજન સરળતાથી કંટ્રોલ થશે. કાચી હળદરના પાણીમાં ચિયાના બીજ મિક્સ કરીને પીવો. આનાથી ઝડપથી વજન ઘટે છે અને ભૂખ પણ ઓછી લાગે છે. સાથે જ તેમાં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. હળદર એ ભારતીય રસોડાનું જીવન છે. હળદર […]

બ્લડ પ્રેશર અચાનક વધી જાય તો આવુ કરવાથી મિનિટોમાં નિયંત્રણમાં આવશે

હૃદય સંબંધિત બીમારીઓ ઝડપથી ફેલાઈ રહી છે. જેના કારણે લોકો અચાનક હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. હાર્ટ સંબંધિત બીમારીઓ હાઈ બીપીથી શરૂ થાય છે. જ્યારે બીપી વધારે હોય છે, ત્યારે શરીરના સમગ્ર રક્ત પરિભ્રમણ પર ઘણું દબાણ આવે છે. હાઈ બીપી ત્યારે થાય છે જ્યારે ધમનીઓમાં બ્લોકેજ શરૂ થાય છે. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા […]

વધારે વજન ધરાવતા લોકોને સાંજના વર્કઆઉટથી વધારે ફાયદો થાય છે? જાણો શુ કહે છે અભ્યાસ

ખાસ કરીને એવા લોકો જેમનો વજન ખુબ જ વધારે છે. તેમને સાંજના સમયે વર્કઆઉટ કરવું જોઈએ. સાંજે વર્કઆઉટ કરવાથી વધારે ફાયદા થાય છે. આ કરવાથી તેમનું મેટાબોલિઝમ સ્લો અને ઉંઘ સારી રહે છે. સવારનું વર્કઆઉટ સારુ હોય છે પણ જાડા લોકોને માટે સાંજનું વર્કઆઉટ વધારે સારુ હોય છે. એક અભ્યાસ મુજબ સવારથી વધારે સાંજનું વર્કઆઉટ […]

પેટમાં ગરમી વધી છે તો અજમાનો આ રીતે ઉપયોગ કરો, ફાયદો થશે

અપ્રિલ મહિનામાં એટલી ગરમી હોય છે કે હીટ સ્ટ્રોકને કારણે વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડે શકે છે, ગરમીના વધતા સ્વાસ્થ્ય સબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે. ખાસ કરીને ગરમા વધવાના કારણે પેટમાં ગેસ, અપચાની સમસ્યા, ખાટા ઓડકાર, પેટ ફૂલવા જેવી ગંભીર સમસ્યા થાય છે. ભારતીય રસોડામાં તમને સરળતાથી અજમો મળી શકે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code