1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

વધુ પડતું પ્રોટીન લેવું સ્વાસ્થ્ય માટે બની શકે છે જોખમી

આજના સમયમાં ફિટનેસ અને હેલ્ધી લાઈફસ્ટાઈલને લઈને લોકોમાં જાગૃતિ વધી છે. જીમ જવું, ડાયટ પ્લાન ફોલો કરવો અને ખાસ કરીને હાઈ-પ્રોટીન ફૂડ લેવું એક ટ્રેન્ડ બની ગયો છે. મસલ્સ બનાવવા અને વજન ઘટાડવા માટે લોકો પ્રોટીન પાઉડર અને સપ્લીમેન્ટ્સનો આંધળો ઉપયોગ કરી રહ્યા છે. પ્રોટીન શરીર માટે અનિવાર્ય પોષક તત્વ છે, પરંતુ નિષ્ણાતોની સલાહ વગર […]

વારંવાર થતા માથાના દુખાવાને નજરઅંદાજ ન કરો: આ હોઈ શકે છે ગંભીર સંકેત

આજની ભાગદોડભરી જિંદગીમાં માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણીવાર આપણે કામનું દબાણ, વધુ પડતો સ્ક્રીન ટાઈમ અથવા અધૂરી ઊંઘને કારણે થતા દુખાવાને પેનકિલર લઈને દબાવી દઈએ છીએ. પરંતુ જો તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય, તો સાવધાન થઈ જવાની જરૂર છે. ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ એન્ડ સ્ટ્રોક’ના અહેવાલ મુજબ, માથાનો દુખાવો […]

ઓટિઝમ : સામાજિક અવકાશની અંદર સામાજિક મહત્ત્વ

સ્પષ્ટ છે કે મર્યાદા એવાં બાળકોની નથી — મર્યાદા તેમને સમજવા માટે રહેલા આપણા દૃષ્ટિકોણમાં છે વિશ્વભરમાં 2 એપ્રિલ એ ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે. ઓટિઝમ એ ન્યૂરોડેવલપમેન્ટ ડિસઓર્ડર છે. આ એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે જે મગજના ચેતાકોષોમાં કેટલાક ફેરફાર અને તેમની વચ્ચેના જોડાણોના પરિણામે તે ચોક્કસ વર્તણૂકીય સમસ્યાઓનું કારણ બને છે. […]

ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપશે આ 6 અકસીર ચીજો, સ્વાદની સાથે પોષણનો છે ખજાનો

જેમ ઉનાળો આવતા આપણે પહેરવેશ બદલીએ છીએ, તેમ આપણા ખોરાકમાં પણ ફેરફાર કરવો અનિવાર્ય છે. ગરમીમાં ડિહાઈડ્રેશન અને પાચનની સમસ્યાઓથી બચવા માટે પ્રકૃતિએ આપણને એવી ઘણી વસ્તુઓ આપી છે જેની તાસીર ઠંડી હોય છે. અહીં એવી 6 વસ્તુઓ વિશે માહિતી આપવામાં આવી છે જે ઉનાળામાં તમારા પેટને એસી (AC) જેવી ઠંડક આપશે. બિલીનું ફળ (બેલ) […]

ઉનાળામાં ટેનિંગ અને ડાઘ-ધબ્બાથી છુટકારો અપાવશે બટાટાનો રસ: જાણો તેના અદભૂત ફાયદા

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનો આકરો તડકો, લૂ અને ધૂળ-માટી આપણી ત્વચાની દુશ્મન બની જાય છે. ગરમીના કારણે ત્વચા પર સન ટેનિંગ થવું સામાન્ય છે, પરંતુ જો તેને સમયસર દૂર કરવામાં ન આવે તો તે જીદ્દી કાળા ડાઘનું સ્વરૂપ લઈ લે છે. બજારમાં મળતા મોંઘા પ્રોડક્ટ્સને બદલે હવે લોકો ફરીથી ઘરેલુ નુસખા તરફ વળ્યા […]

અમદાવાદ સિવિલમાં દર્દીઓના સગા માટે 858 બેડનું આધુનિક રેનબસેરા તૈયાર

અમદાવાદ, 27 માર્ચ, 2026- Ahmedabad Civil Hospital અમદાવાદ સિવિલમાં દર્દીઓના સગા માટે 858 બેડનું આધુનિક રેનબસેરા તૈયાર થઈ ગયું છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં રાજ્યભરમાંથી તેમજ દેશ-વિદેશથી નાગરિકો જટિલ સર્જરી અને વિવિધ રોગોની સારવાર માટે આવે છે. અત્યાર સુધી હોસ્પિટલની નજીકના વિસ્તારોમાં પૂરતી સુવિધાના અભાવે અથવા આર્થિક મર્યાદાના કારણે અનેક પરિવારોએ મોંઘા દરની હોટલોમાં […]

મોંઘા પેડિક્યોરને મારો ગોળી! બ્યુટી પાર્લર ગયા વગર ઘરે જ આ રીતે કરો પગની માવજત

આજની ભાગદોડભરી જિંદગીમાં આપણે આપણા ચહેરાને ચમકાવવા પાછળ હજારો રૂપિયા ખર્ચીએ છીએ, પરંતુ શરીરનો આખો ભાર ઉંચકતા પગની કાળજી લેવાનું સાવ ભૂલી જઈએ છીએ. નિષ્ણાતોના મતે, પગની અવગણના માત્ર સુંદરતા જ નહીં પણ શારીરિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરે છે. જો તમે બ્યુટી પાર્લરના મોંઘા પેડિક્યોરથી બચવા માંગતા હોવ, તો રાત્રે સૂતા પહેલા માત્ર […]

આવા ડૉક્ટરનો જય હો! વાગેલી જગ્યા છોડીને બાકી બધે પ્લાસ્ટર કરી દીધુંઃ જુઓ VIDEO

નવી દિલ્હી, 24 માર્ચ, 2026 – ડૉક્ટરોને ઘણી વાર ઘણા ભાવુક લોકો ઈશ્વર સાથે સરખાવી દેતા હોય છે. ક્યારેક ખરેખર એવું બનતું પણ હોય છે, છતાં એવા ડૉક્ટરોની પણ અછત નથી જેમને ઊંટવૈદ કહેવા પડે. આવો જ એક કિસ્સો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને લોકો […]

વિશ્વ ક્ષય દિવસઃ દ્રૌપદી મુર્મુએ ક્ષયને એક ગંભીર જાહેર આરોગ્ય પડકાર ગણાવ્યો

નવી દિલ્હી, 22 માર્ચ 2026: આજે વિશ્વ ક્ષય દિવસ છે. તેનો ઉદ્દેશ્ય ક્ષય રોગના વિનાશક આરોગ્ય, સામાજિક અને આર્થિક પરિણામો વિશે જાગૃતિ લાવવા અને આ વૈશ્વિક રોગચાળાને સમાપ્ત કરવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવાનો છે. આ દિવસ 1882માં ડૉ. રોબર્ટ કોચ દ્વારા ક્ષય રોગના જીવાણુની શોધની વર્ષગાંઠની યાદમાં ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિ […]

ઘરે જ આ 8 અસરકારક કસરતો દ્વારા ઝડપથી ઘટાડી શકાય છે કેલરી અને વજન

આજની દોડધામ ભરેલી જિંદગીમાં ફિટ રહેવું એ દરેક વ્યક્તિની પ્રાથમિકતા છે, પરંતુ કામના ભારણને કારણે ઘણા લોકો જિમ જઈ શકતા નથી. જોકે, ફિટનેસ નિષ્ણાતોના મતે વજન ઘટાડવા કે કેલરી બર્ન કરવા માટે જિમ જવું જ અનિવાર્ય નથી. તમે તમારા ઘરે જ કેટલીક સરળ પણ અત્યંત અસરકારક કસરતો કરીને તમારા ફિટનેસ ગોલ્સ હાંસલ કરી શકો છો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code