1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

શિયાળમાં આઈસ્ક્રીમ ખાવાથી હાર્ટ-એટેક આવે છે, હેલ્થ એક્સપર્ટ કેમ ના પાડે છે?

શિયાળો હોય કે ઉનાળો કેટલાક લોકો ગરેક ઋતુમાં વધૂ ઠંડુ પાણી પીવે છે. જો તમને પણ ઠંડુ પાણી પીવાની આદત છે, તો સાવધાન થઈ જાઓ. વધારે ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શિયાળામાં જો તમે ઠંડુ પાણી પીઓ છો તો તે સેવાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઉનાળામાં ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવું […]

શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં લસણ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક, જાણો લસણના ફાયદા…..

શિયાળો પોતાની સાથે અનેક રોગો અને ઈન્ફેક્શન લઈને આવે છે. આવી સ્થિતિમાં લસણની માત્ર 2  કળી જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લસણ માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારું છે. તે એક દવા જેવું છે, જે ફ્લૂ, શરદી અને ઉધરસ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. લસણનું દૈનિક સેવન (ગાર્લિક બેનિફિટ) […]

આ દાળ પ્રોટીનનો ભંડાર છે, તેને ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થશે

શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. તે સ્નાયુઓનું નિર્માણ અને સમારકામ કરવામાં મદદ કરS છે અને શરીરની ઉર્જામાં વધારો કરે છે. તેના સેવનથી હાડકાઓ, સ્વચા, નખ અને વાળનું નિર્માણ થાય છે. જો શરીરમાં પ્રોટીનની કમી હોય તો શરીર નબળું પડી જાય છે. જેને કારણે વાળ ખરવા લાગે છે, નખમાં નબળાઈ […]

હવે શિયાળામાં કોઈ સમસ્યા નહીં થાય…તમારે તમારી બેગમાં આ વસ્તુઓ રાખવી જોઈએ…

વિન્ટર ટિપ્સ: શિયાળાને વધુ ખુશનુમા બનાવવા માટે દરેક મહિલાએ પોતાની બેગમાં આ વસ્તુઓ રાખવી જોઈએ, જે તમારી નાની નાની જરુરીયાતો પુરી કરી શકે છે અને શિયાળમાં થતી સમસ્યાઓથી બચી શકાય છે. • મોઈશ્ચરાઈઝર શિયાળમાં ત્વચા ખૂબજ શુષ્ક થઈ જાય છે, આવી સ્થિતિમાં માત્ર એકવાર મોઈશ્ચરાઈઝર ક્રીમ લગાવવાથી ફાયદો નહીં થાય, તેથી તમારે તમારા બેગમાં એક […]

શિયાળમાં રોગપ્રતિકારક શક્તિને નબડી પાડે છે, આ 4 વસ્તુંઓ

શિયાળાની ઋતુનો સમય એ સમય હોય છે, જ્યારે મોટા ભાગના લોકો બીમાર પડે છે. આ સિઝનમાં લોકોને શરદી, મોસમી બીમારીઓ, ઉધરસ-તાવ થઈ શકે છે. જો કે, આ બીમારીઓ થોડા દિવસોમાં સારી થઈ જાય છે. પરંતુ તમને લાગતુ હોય કે તમે વારવાર બીમાર થાવ છો અથવા બીમારીઓ કે શરદીમાં સાજા થતા વાર લાગે તો તેનો અર્થ […]

સ્વેટરમાં ફેશનેબલ દેખાવા માંગો છો, તો આ રીતે કરો સ્ટાઈલ

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી ચરમસીમાએ છે. જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને ભારે હિમવર્ષા, ઠંડા પવનો અને ધુમ્મસ ભરી સવાર પણ જોવા મળી છે. ઠંડીની આ ઋતુમાં દોસ્તો જોડે કે કોઈ ખાસ માણસ સાથે કોફી ડેટ પર જવા માટે ઠંડા હવામાનને પરફેક્ટ માનવામાં આવે છે. આ શિયાળમાં તમે અલગ-અલગ રીતે સ્ટાઈલિશ દેખાઈ શકો છો. […]

PACS ને જન ઔષધિ કેન્દ્રો ખોલવાની મંજૂરીથી સૌથી નીચલા વર્ગને પણ ફાયદો પહોંચશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય રસાયણ અને ખાતર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ​​”પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર તરીકે PACS” વિષય પર રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી બી.એલ. વર્મા પણ હાજર રહ્યા હતા. સહકાર મંત્રાલયની ચાવીરૂપ પહેલો અને અત્યાર સુધી […]

ધુમ્રપાનનું વ્યસન છોડવામાં સાયટીસિન ખુબ જ મદદગાર…..નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી કરતાં વધુ અસરકારક

ધૂમ્રપાનનું વ્યસન ઘણા લોકોને એટલી હદે લઈ જાય છે કે તેમને ધૂમ્રપાન છોડવા માટે દવાઓ અને થેરાપીની મદદ લેવી પડે છે. આ દિશામાં, સાયટીસિન નામનું છોડ આધારિત સંયોજન, પ્લેસબો કરતા વધુ અસરકારક હોઈ શકે છે. એક અભ્યાસ અનુસાર, સાયટીસિનથી ધૂમ્રપાન છોડવાની તકો 2 ગણી વધારે છે. આ નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી કરતાં વધુ અસરકારક હોઈ શકે […]

ગોળમાં બનાવેલા આ સૂકા મેવા ખાવાથી 1 મહિનામાં ઘટશે 5કિલો વજન, પેટની ચરબી માખણની જેમ ઓગળી જશે

ગોળ ખાવાની સલાહ શિયાળાની ઋતુમાં જરૂર આપવામાં આવે છે, કેમ કે તેમાં જોવા મળતા પોષક તત્વો અને ગુણ તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે, જેનાથી રાગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. આના સેવનથી શરારમાં આયર્નની ઉણપ નથી થતી. તેમજ આ તમારા મેટાબોલિઝમ પણ મજબૂત રાખે છે, પણ શું તમને ખબર છે કે ગોળ તમારું વજન ઘટાડવામાં […]

વજન કંટ્રોલ કરવા માટે સારો વિકલ્પ શોધો છો, તો આ ઓછી કેલેરીવાળા શાકભાજી આહારમાં સોમેલ કરો..

નવી દિલ્હી: ડાયેટિંગ શરૂ કરવાનો એર્થ છે, કેલેરી પર ખાસ ધ્યાન આપવું. કોઈ પણ રીતે ડાયેટિંગ હોય કે ના હોય, આપણે આપણા આહારમાં કેટલીક ખાસ શાકભાજીનો સમાવેસ કરવો જોઈએ. જે ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ હોય છે, અને આપણું વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. લેટીસ આ લેટીસ પત્તા છે. આમાં વિટીમિન એ અને વિટામિન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code