1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો, નવા 529 પોઝિટિવ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં એક દિવસમાં 529 નવા કેસ સામે આવ્યા છે. આમ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 4093 ઉપર પહોંચી છે. દરમિયાન 3 દર્દીઓના મોત થયાં હતા. જેમાં બે કર્ણાટકમાં અને ગુજરાતમાં એક દર્દીનો સમાવેશ થાય છે. દરમિયાન કર્ણાટક […]

મૂળા અને તેના પત્તાને ભોજનમાં સમાવેશ કરો, આરોગ્ય માટે ફાયદા કારક છે મૂળા અને તેના પત્તા

આ લીલા પાંદડાનો રસ તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે, તેને નિયમિત પીવાથી તમારું વજન ઓછું થશે અને તમારું બીપી પણ નિયંત્રણનાં રહેશે. મૂળાના પત્તામાંથી બનાવેલા રસના અનેક ફાયદા છે. આવો જાણીએ તેમના ફાયદા વિશે…. સારા પાચન માટે મૂળા અને તેના પત્તામાં ફાઈબર કંટેંટ સારી માત્રામાં હોય છે. ઠંડીમાં ઘણીવાર ગેસ અને કબજીયાતની તકલિફ […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞના ત્રણ વર્ષ પૂર્ણ, 139 બ્રેઈનડેડ દર્દીઓએ કર્યું અંગદાન

ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલનું અંગદાનનું સેવાકાર્ય આજે ફક્ત ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે. સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ઝઝુમી રહ્યું હતુ, બીજી લહેરની શરૂઆત થવાની હતી આ પરિસ્થિતીઓની વચ્ચે 27 મી ડિસેમ્બર 2020ની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન થયું હતુ. રાજ્ય સરકારના SOTTO(State Organ Tissue And Transplant Organisation) […]

ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાયેલું ઉત્તર ભારત, સેટેલાઈટ ઈમેજમાં નિહાળો અદભૂત નજારો

દિલ્હીઃ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઈ છે. એની સાથે જ ઘાઢ ધુમ્મસ છવાવા લાગી છે. મંગળવારએ દિલ્લી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સાથે દેશના ઘણા રાજ્યોં ધાઢ ધુમ્મસ જોવા મળી હતી. દરમિયાન હવામાન વિભાગ(IMD)એ, આ રાજ્યોની ધાઢ ધુમ્મસવાળી સેટેલાઈટ ઈમેજ પણ મોકલી છે. હવામાન વિભાગ તરફથી આ વિષય પર મોકલાવેલ તસવીરોમાં […]

ઠંડીમાં આ ખાસ સુપરફુડ ખાઓ, વાયરલ રોગો હંમેશા રહેશે દૂર

શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિને સારી રાખવામાં અને શરીરને અંદરથી ગરમ રાખવું ખુબ જરુરી છે. એના માટે ઘણાબધા શારભાજી અને ફળો છે. પણ આ સુપરફુડ ખાવાથી વાયરલ રોગો હંમેશા દૂર રહેશે. ઘી ભારતમાં દરેક ઘરમાં ઉપલબ્ધ સૌથી હેલ્દી ફુડ ઘી છે. ઘણા જાણકારો આને ખાવાની સલાહ આપે છે. ઘી માં વિટામિન એ, વિટામિન કે, વિટામિન ઈ, […]

ભારતીય તબીબી ઉપકરણો ઉદ્યોગ આગામી વર્ષોમાં નવીનતામાં એક શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવવાની શક્તિ ધરાવે છે: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ ” મેડટેક મિત્ર એ એક એવું પ્લેટફોર્મ છે જે દેશની યુવા પ્રતિભાઓનો હાથ પકડીને તેમના સંશોધન, જ્ઞાન, તર્ક વગેરેને અંતિમ સ્વરૂપ આપીને મદદ કરશે. અને તેમને નિયમનકારી મંજૂરી મેળવવામાં મદદ કરશે.” તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. તેમણે વર્ચ્યુઅલ રીતે ‘ MedTech’ મિત્ર ‘ […]

દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા વધીને ચાર હજારને પાર પહોંચી

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેસ ફરી એકવાર ભારતમાં ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. 24 કલાકમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો વધીને 4054 ઉપર પહોંચ્યો છે. એક દિવસ પહેલા એક્ટિવ કેસનો આંકડો 3742 હતો. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાકમાં માત્ર એક જ દર્દીનું કોરોનાને પગલે મોત થયું હતું. મહારાષ્ટ્રના થાણેમાં કોવિડ-19ના નવા સબ વેરિએન્ટ જેએન.1ના પાંચ […]

લાંબુ જીવવા માટે દરરોજ ચાલવુ જરૂરી છે, જાણો તેના ફાયદા વિશે

ચાલવું, પછી ભલે તે ઝડપી હોય કે સામાન્ય ગતિ, આ એવી કસરત છે જે શારીરિક અને માનસિક ઉર્જા બંનેને પ્રોત્સાહન આપીને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે. ચાલવાથી ઘણા સ્વાસ્થ્ય સબંધી લાભ થાય છે. ચાલવાથી સ્નાયુઓની તાકાત, હ્રદય સબંધીત ફિટનેસ અને વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. એના સિવાય ચાલવું એ એવી કસરત છે જે […]

રાષ્ટ્રીય આયુષ મિશનઃ 10 મહિનામાં 6.91 કરોડ લોકોએ આયુષ આરોગ્ય-સુખાકારી કેન્દ્રોનો લાભ લીધો

આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની દૂરંદેશી અને ઉદ્દેશ્યોના અમલીકરણની ફરીથી પુષ્ટિ કરીને વર્ષ 2023માં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન અંકિત કર્યું છે. આ વર્ષ ભારતીય પરંપરાગત દવા સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર અને સ્વીકૃતિનું સાક્ષી રહ્યું છે. આયુષ મંત્રાલય આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિના નવા સ્તરે આગળ વધ્યું છે અને સફળતાનાં ઘણા કાયમી પદચિહ્નો છોડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ સમર્થન […]

GDPમાં ઉત્સર્જનની તીવ્રતાને ઘટાડવાના લક્ષ્યાંકને 2005ના સ્તરથી વધારીને 2030 સુધીમાં 45 ટકા કરાયો

નવી દિલ્હી:  ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ (જીસીપી):  ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવની શરૂઆત માનનીય પ્રધાનમંત્રી દ્વારા સીઓપી 28ની સમાંતરે કરવામાં આવી હતી. તે સરકારોમાં જીવનશૈલી માટે પર્યાવરણ અથવા જીવન ચળવળ માટેની એક પહેલ છે. ગ્રીન ક્રેડિટ રૂલ્સ, 2023, 12 ઓક્ટોબર 2023ના રોજ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે. આ નિયમોએ સ્વૈચ્છિક પર્યાવરણીય હકારાત્મક ક્રિયાઓને પ્રોત્સાહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code