1. Home
  2. ગુજરાતી
  3. હોલીવુડ

હોલીવુડ

‘અવતાર’ ફિલ્મની સિક્વલના ટાઈટલનું થયું એલાન – ‘અવતાર-ઘ વે ઓફ વોટર’નું આવતા મહિને ટિઝર થશે રિલીઝ

અવતાર ફિલ્મના ટાઈટલનું થયું એલાન આવતા મહિને ટિઝર થશે રિલીઝ મુંબઈઃ- હોલિવૂડની ફિલ્મ અવતાર સો કોઈની ફેવરિટ ફિલ્મ હતી,’અવતાર’ હોલીવુડની એક એવી સ્ટોરી છે, જે સિમ્પલ હોવા છતાં તેની વિઝ્યુઅલ ઈફેક્ટના આધારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવો રેકોર્ડ બનાવવામાં સફળ રહી હતી.આ ફિલ્મ ખૂબ લોકપ્રિય બની છે.ત્યારે હવે દર્શકો તેની સિક્વલની આતૂરતાથી રાહત જોઈ રહ્યા હતા. આ […]

પ્રિયંકા ચોપડાની હોલીવુડ ફિલ્મ ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ આ દિવસે થશે રિલીઝ

પ્રિયંકા ચોપડા અને સેમ હ્યુગન સાથે જોવા મળશે ફિલ્મ ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ માં સાથે જોવા મળશે ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023 ના રોજ સિનેમાઘરમાં થશે રિલીઝ મુંબઈ:દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપડાએ પોતાની એક્ટિંગના જોરે બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે.આજે તેને કોઈ પરિચયની જરૂર નથી.તેણે હોલીવુડમાં પણ સારી […]

Robert Pattinson સ્ટારર ‘ The Batman ‘ નું ટ્રેલર થયું રિલીઝ  

રોબર્ટ પેટીનસનની ફિલ્મ ‘ધ બેટમેન’ નું ટ્રેલર રિલીઝ વોર્નર બ્રધર્સની યુટ્યુબ ચેનલ પર ટ્રેલર થયું રિલીઝ 4 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ મુંબઈ:હોલિવુડની સૌથી લોકપ્રિય સુપરહીરો ફિલ્મ સિરીઝ બેટમેનનું નવું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ વખતેના ટ્રેલરમાં ફિલ્મની વાર્તાની ઝલક મળી રહી છે. આ સાથે ફિલ્મમાં દેખાતા નવા બેટમેન રોબર્ટ પેટીનસનનું પાત્ર પણ વધુ […]

હોલીવુડ:પ્રિયંકા ચોપડાની ફિલ્મ The Matrix Resurrections આ દિવસે થશે રિલીઝ

પ્રિયંકા ચોપડાની ફિલ્મ The Matrix Resurrections ટીઝર વીડિયોમાં પ્રિયંકા ચોપડાનો અદભૂત લુક 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે આ ફિલ્મ મુંબઈ:પ્રિયંકા ચોપડા હવે બોલિવૂડની દુનિયામાંથી બહાર આવીને હોલીવુડનો હિસ્સો બની ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રિયંકાએ બોલિવૂડમાં ઘણી ઓછી ફિલ્મો કરી છે, જ્યારે આ દરમિયાન તેણે હોલીવુડમાં પણ એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણા […]

અમેરિકન ફેશન ડિઝાઇનર Virgil Abloh નું 41 વર્ષની વયે નિધન, બોલિવૂડ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ

અમેરિકન ફેશન ડિઝાઇનર Virgil Abloh નું નિધન કેન્સરના કારણે 41 વર્ષની વયે થયું નિધન બોલિવૂડ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ મુંબઈ:અમેરિકાના પ્રખ્યાત ફેશન ડિઝાઈનર Virgil Abloh નું કેન્સરને કારણે રવિવારે નિધન થયું હતું.અમેરિકન ફેશન ડિઝાઇનર 41 વર્ષની ઉંમરે આ ગંભીર બીમારીથી હારી ગયા.તેમના નિધનથી સમગ્ર ફેશન અને ફિલ્મ જગતમાં શોકનો માહોલ છે. ફેશન જગત માટે રવિવાર ખરાબ […]

હોલીવુડ એક્ટ્રેસ ફ્રીડા પિંટોનો આજે જન્મદિવસ,સ્લમડોગ મિલિયોનેરથી બોલિવૂડમાં કરી એન્ટ્રી

હોલીવુડ એક્ટ્રેસ ફ્રીડા પિંટોનો આજે જન્મદિવસ સ્લમડોગ મિલિયોનેરથી બોલિવૂડમાં કરી એન્ટ્રી ફ્રિડાએ ટીવી શોમાં પણ કર્યું છે કામ મુંબઈ:હોલીવુડ એક્ટ્રેસ ફ્રીડા પિંટો આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. પોતાની એક્ટિંગથી બધાને દીવાના બનાવનાર ફ્રીડાનો જન્મ 18 ઓક્ટોબર 1984 ના રોજ મુંબઈમાં થયો હતો. ફ્રીડાએ ફિલ્મો કરતા પહેલા ચાર વર્ષ મોડેલિંગમાં હાથ અજમાવ્યો હતો. જોકે, ફ્રીડા […]

હોલિવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ બેટમેન’ નું ટ્રેલર રિલીઝ, ધમાકેદાર એક્શનમાં જોવા મળ્યા રોબર્ટ પેટીનસન

મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ બેટમેન’ નું ટ્રેલર રિલીઝ ધમાકેદાર એક્શનમાં જોવા મળ્યા રોબર્ટ પેટીનસન કોરોનાને કારણે ટળી હતી રિલીઝ મુંબઈ :ફિલ્મ હેરી પોટર અને ધ ટ્વાઇલાઇટ જેવી સિરીઝમાં કામ કરી ચૂકેલા હોલિવુડ સ્ટાર રોબર્ટ પેટીનસન ફરી એકવાર તેના ચાહકોના હોશ ઉડાડવા માટે તૈયાર છે. ખરેખર આજે ચાહકો માટે હોલિવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ બેટમેન’ નું […]

જેમ્સ બોન્ડની આગામી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’ માટે સ્ક્રિનિંગ ડેટ જાહેર

‘નો ટાઈમ ટુ ડાઈ’ ના ફેંસ માટે સારા સમાચાર 28 સપ્ટેમ્બરે થશે વર્લ્ડ પ્રીમિયર કાર્યક્રમ લંડનના રોયલ અલ્બર્ટ હોલમાં યોજાશે  મુંબઈ:લાંબા સમયથી હોલીવુડની ફિલ્મોની રાહ જોઈ રહેલા ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, ‘જેમ્સ બોન્ડ’ ની આગામી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’ની સ્ક્રિનિંગ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ મંગળવાર એટલે […]

જો તમને વધુ ઉધરસ આવતી હોય તો અપનાવો આ ઘરેલું નુસ્ખાઓઃ- ચોક્કસ થશે ફાયદા

ખાંસીના ઉપચાર તમારા કિચનમાં અનેક વસ્તુઓથી મટા઼ી શકાય છે ખાંસી હરદળ,મધ,આદુ,લવિંગ અને મરી કારગાર ઈલાજ સામાન્ય રીતે બદલતી ઋતુની સાથે સાથે દરેકને ખાંસીની ફરીયાદ રહેતી હોય છે ,ઘણી વાર કેટલી મોંધી દવાઓ કરાવવા છતા ખાંસી નટવાનું નામ લેતી નથી, ત્યારે આવા સમયે આપણે આપણા કિચનમાં એક નજર કરવાની જરુર છે, જી હા કિચન એટલે કે […]

હોલિવૂડની ‘અવતાર’ વિશ્વમાં સોથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની – ‘એવેન્જર્સ’, ‘જુરાસિક વર્લ્ડ’ જેવી ફિલ્મો પણ વધુ રેકોર્ડબ્રેક કમાણીના લીસ્ટમાં

અવતાર ફિલ્મ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કમાણી કરી ચીનમાં ફરી વખત રિલીઝ કરવામાં આવી આ ફિલ્મ મુંબઈ – હોલીવુ હોય કે  બોલિવૂડ સિનેમા જગતમાંઅનેક ફિલ્મો હનતી હોય છે,દરેક ફિલ્મ દ્વારા સારી કમાણીની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ આમાંથી કેચટલીક જ એવી ફિલ્મો હોય છે જેમણે વિશ્વમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી હોય અને નવો ઐતિહાસિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code