સાઉથના સુપરસ્ટાર ધનુષની હોલીવુડમાં એન્ટ્રી, આ કલાકરો સાથે ‘ધ ગ્રે મેન’ ફિલ્મમાં જોવા મળશે
સાઉથના સુપરસ્ટાર ધનુષનું હોલીવુડમાં ડેબ્યુ રુસો બ્રધર્સની ફિલ્મ ‘ધ ગ્રે મેન’ માં જોવા મળશે નેટફ્લિક્સે ટવિટર પર આ અંગે આપી માહિતી બેંગ્લોર: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ધનુષ પોતાના હોલીવુડ કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં તે એન્થોની અને રુસોની ફિલ્મ ‘ધ ગ્રે મેન’ માં જોવા મળશે. ‘ધ ગ્રે મેન’ માં રેયાન ગોસ્લિંગ […]