દિલ્હી બ્લાસ્ટ અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા વિસ્ફોટને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રધાનમંત્રીએ X (પૂર્વે Twitter) પર પોસ્ટ કરી વિસ્ફોટમાં જાન ગુમાવનારાઓ માટે શોક વ્યક્ત કર્યો અને ઘાયલોના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે આશા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “ધમાકાથી પ્રભાવિત લોકોને સહાય આપવા અધિકારીઓ કાર્યરત છે. ગૃહ […]


