1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

બેંકિંગથી લઈને ફાસ્ટેગ સુધી… આજથી આ નિયમો બદલાઈ ગયા

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં બજેટ રજૂ કરશે. બજેટની અસર સામાન્ય લોકોથી લઈને ઉચ્ચ વર્ગ સુધી દરેક પર પડશે. જોકે, આજે (1 ફેબ્રુઆરી, 2026) બજેટ પહેલા, ઘણા મોટા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બેંકિંગ અને FASTag સહિત અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. બેંકિંગ ક્ષેત્રમાં મોટા ફેરફારો SBI, HDFC, […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

દૈનિક પંચાંગ – ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ માઘ પૂર્ણિમા | પૂર્ણિમાનો દિવસ | 📅 સંપૂર્ણ પંચાંગ ડેટા તારીખ: ૧ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવાર સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત તિથિ: માઘ શુક્લ પૂર્ણિમા (પૂનમ) પક્ષ: શુક્લ પક્ષ – પૂર્ણિમાની પરાકાષ્ઠા વર્ષ: વિક્રમ સંવત ૨૦૮૨ ☀️ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ તત્વ વિગતો સૂર્યોદય ~૭:૧૧ AM સૂર્યાસ્ત ~૫:૫૭ PM ચંદ્રદય ~૫:૨૬ […]

કેલ્શિયલની કમીને દૂર કરવા માટે પાલકને ભોજનમાં કરો સામેલ, હાડકા થશે મજબૂત

કેલ્શિયમ શરીર માટે એક અત્યંત આવશ્યક મિનરલ છે, જે હાડકાં અને દાંતને મજબૂત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેલ્શિયમ માત્ર હાડકાં માટે જ નહીં, પણ સ્નાયુઓની કામગીરી, નસના સંકેતોને સુચારૂ રાખવા અને હૃદયના ધબકારાને નિયંત્રિત કરવા માટે પણ એટલું જ જરૂરી છે. જો શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય, તો હાડકાં […]

સાંજના ભોજનમાં બનાવો સ્વાદિષ્ટ કાબુલી ચણા પુલાવ, જાણો રેસિપી

રોજ રાત્રે ગૃહિણીઓને એક જ મૂંઝવણ હોય છે કે “આજે ડિનરમાં શું બનાવવું?” જો તમે પણ આ જ વિચારી રહ્યા હોવ, તો હવે ચિંતા છોડો. આજે અમે તમારા માટે લાવ્યા છીએ સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ ધરાવતી ‘કાબુલી ચણા પુલાવ’ની રેસિપી. આ વાનગી માત્ર ટેસ્ટી જ નથી, પણ પોષક તત્વોથી પણ ભરપૂર છે. કાબુલી ચણા પ્રોટીન, […]

અદાણી યુનિવર્સિટી દ્વારા ‘નેશનલ ડ્રોબોટિક્સ કોન્ક્લેવ 2026’નું આયોજન

અમદાવાદ, 31 જાન્યુઆરી, 2026: અદાણી યુનિવર્સિટી દ્વારા તેના અમદાવાદ કેમ્પસ ખાતે 30-31 જાન્યુઆરી, 2026 દરમિયાન રોબોટિક્સ, ડ્રોન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોનોમસ સિસ્ટમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાના ટેકનિકલ સંમેલન ‘ડ્રોબોટિક્સ કોન્ક્લેવ 2026’ (Drobotics Conclave 2026) નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી 279 સહભાગીઓ જોડાયા હતા, જેમાં શિક્ષણવિદો, […]

નરેન્દ્ર મોદીએ આરબ વિદેશ મંત્રીઓના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરબ દેશોના વિદેશ મંત્રીઓ, લીગ ઓફ આરબ સ્ટેટ્સના સેક્રેટરી જનરલ અને આરબ પ્રતિનિધિમંડળના વડાઓ સાથે મુલાકાત કરી હતી, જેઓ બીજી ‘ઈન્ડિયા-આરબ વિદેશ મંત્રીઓની બેઠક’ માટે ભારતમાં છે. પ્રધાનમંત્રીએ ભારત અને આરબ વિશ્વ વચ્ચેના ઊંડા અને ઐતિહાસિક લોકોથી લોકોનાં સંબંધ પર પ્રકાશ પાડ્યો હતો, જે વર્ષોથી આપણા સંબંધોને પ્રેરણા […]

પાકિસ્તાનના ઈસ્લામિક નાટોના સપના પર તુર્કીએ પાણી ફેરવ્યું !

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: ‘ઇસ્લામિક નાટો’ બનાવવાની દિશામાં પ્રયત્નશીલ પાકિસ્તાનને તુર્કીએ આંતરરાષ્ટ્રીય મંચ પર મોટો ઝટકો આપ્યો છે. તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાને સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે તેમનો દેશ કોઈ પણ નવા ભૌગોલિક-રાજકીય જૂથનો હિસ્સો બનશે નહીં. આ નિવેદનથી પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની તે આશાઓ પર પાણી ફરી વળ્યું છે જેમાં તુર્કી સાથે […]

મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: સ્વર્ગસ્થ નેતા અજિત પવારના પત્ની અને એનસીપી વિધાનસભા પક્ષના નેતા સુનેત્રા પવારે લોકભવન ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકભવન ખાતે શપથ લેવડાવ્યા. આ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ […]

T20 વર્લ્ડ કપ: પાકિસ્તાન ક્રિકેટ ટીમનો જર્સી લોન્ચ ઈવેન્ટ રદ કરાયો

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: ટી20૦ વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભાગ લેશે કે કેમ તે અંગેનું રહસ્ય વધુ ઘેરાયું છે. આ અટકળો વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ શનિવારે એક ચોંકાવનારો નિર્ણય લઈને વર્લ્ડ કપ માટેની જર્સી લોન્ચ ઈવેન્ટ રદ કરી દીધી છે. આ જર્સી લોન્ચ કાર્યક્રમ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી20 […]

ઉત્તરપ્રદેશમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં યુવાને ગુમાવ્યો જીવ, VIDEO વાયરલ

લખનૌ, 31 જાન્યુઆરી 2026: છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં વીડિયો રિલ્સનો પ્રભાવ વધ્યો છે એટલું જ નહીં રિલ્સ બનાવવાના ચક્કરમાં અગાઉ અનેક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો જીવ ગુમાવ્યો હતો. બરેલી જિલ્લાના નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિજૌરિયા રેલવે સ્ટેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code