1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

દુનિયામાં ભારતનો દબદબો યથાવત, સૈન્ય શક્તિમાં ચોથા ક્રમે

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: વિશ્વભરમાં હાલ 52 જેટલા સક્રિય સૈન્ય સંઘર્ષો અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ‘ગ્લોબલ ફાયરપાવર’ દ્વારા વર્ષ 2026નું સૈન્ય શક્તિ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 145 દેશોની પરંપરાગત યુદ્ધ ક્ષમતાના વિશ્લેષણ બાદ જાહેર થયેલા આ રિપોર્ટમાં ભારતે ફરી એકવાર વિશ્વમાં પોતાની તાકાત બતાવી છે. ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ચોથા […]

ગુજરાતના તત્કાલિન CM બળવંતરાય મહેતા અને વિજય રૂપાણીનું પણ પ્લેનક્રેશમાં થયું હતું નિધન

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેનક્રેશથી મૃત્યુ થતા રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતે પણ પ્લેન ક્રેશમાં એક સીએમ અને પૂર્વ સીએમ ગુમાવ્યાં છે. સાત મહિના પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેનક્રેશમાં મૃત્યુ થયું હતું. જ્યારે 1965માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ થયું હતું. […]

અજિત પવાર સહિત આ દિગ્ગજ નેતાઓએ વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યા જીવ

મુંબઈ, 28 જાન્યુઆરી 2026 : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બારામતીમાં થયેલા વિમાન અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. આ સમાચારથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે, આંચકાજનક બાબત એ છે કે છેલ્લા સાત મહિનામાં દેશના કોઈ મોટા રાજકીય નેતાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હોય તેવી આ બીજી ઘટના છે. આ પહેલા જૂન 2025માં […]

મહારાષ્ટ્ર:બારામતીમાં પ્લેન ક્રેશ થતાં DyCM અજિત પવારનું નિધન, 5 લોકોના મોત

મુંબઈ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અજિત પવારનું બુધવારે સવારે બારામતીમાં થયેલા એક વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. લેન્ડિંગ સમયે તેમનું ખાનગી ચાર્ટર પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

દૈનિક પંચાંગ તારીખ: 28 જાન્યુઆરી 2026, બુધવાર (બુધ અને ભગવાન ગણેશને અર્પિત દિવસ) સ્થળ: અમદાવાદ, ગુજરાત તિથિ અને સમય તિથિ: માઘ શુક્લ દશમી સાંજના 4:35 વાગ્યા સુધી, ત્યારબાદ એકાદશી શરૂ થાય છે (જયા એકાદશી તિથિ શરૂ). પક્ષ: શુક્લ પક્ષ (વધતો ચંદ્ર) સૂર્ય અને ચંદ્ર સૂર્યોદય: આશરે 7:20 AM | સૂર્યાસ્ત: આશરે 6:24 PM સૂર્ય રાશિ: […]

UGCના શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાના જાહેરનામા ઉપર વિવાદઃ શું છે હકીકત?

[અલકેશ પટેલ] અમદાવાદ, 27 જાન્યુઆરી, 2026 – UGC દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તેનાથી આખા દેશમાં વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે. જોકે આ જાહેનામાનો ઊંડો અભ્યાસ કરવાથી એટલું સ્પષ્ટ છે કે, જે ભય ફેલાવવામાં આવી રહ્યો છે એવી કોઈ ગંભીર સ્થિતિ નથી. વળી, નોંધપાત્ર વાત પણ છે કે, […]

વર્લ્ડ કપ બહિષ્કાર પર પાકિસ્તાન પર લાગી શકે છે કાયમી પ્રતિબંધ

દુબઈ, 26 જાન્યુઆરી 2026: આગામી ટી20 વર્લ્ડ કપના બૉયકોટની ધમકી આપનાર પાકિસ્તાનને ICCએ અત્યાર સુધીની સૌથી આકરી ચેતવણી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો પાકિસ્તાન વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરશે, તો તેને ક્રિકેટની દુનિયામાંથી સંપૂર્ણપણે બાકાત કરવામાં આવી શકે છે. ICCએ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને જણાવી દીધું છે કે વર્લ્ડ કપ ન રમવાનું વલણ તેને અત્યંત […]

આ 5 પ્રકારના રાયતા આપશે ગજબનો સ્વાદ અને ગરમાવો, જાણો રેસિપી

સામાન્ય રીતે લોકો ઉનાળામાં ઠંડક મેળવવા માટે રાયતાનું સેવન કરતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે શિયાળામાં પણ ચોક્કસ પ્રકારના રાયતા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે? શિયાળામાં મળતા શાકભાજી અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવાયેલા રાયતા શરીરને અંદરથી ગરમ રાખવાની સાથે પાચનશક્તિ પણ સુધારે છે. આ સીઝનમાં તમે ડાયેટમાં સામેલ કરી શકો […]

ગૌતમ ગંભીરે માં કામાખ્યા ધામમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ગુવાહાટીના પ્રખ્યાત માં કામાખ્યા ધામની મુલાકાત આવ્યા,જ્યાં તેમણે ધાર્મિક પૂજા કરી અને માં કામાખ્યાના આશીર્વાદ મેળવ્યા. ગૌતમ ગંભીર નીલાચલ પર્વત પર સ્થિત, આ શક્તિપીઠમાં પૂજા અર્ચના કરતા જોવા મળ્યા. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌત્તમ ગંભીર તથા અન્ય ખેલાડીઓેએ તાજેતરમાં જ સુપ્રસિદ્ધ ઉજ્જૈનમાં […]

પ્રજાસત્તાક દિવસ: અમેરિકા સહિતના દેશોએ ભારતને શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: યુનાઇટેડ સ્ટેટ્સે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ પર ભારતને અભિનંદન આપ્યા અને બંને દેશો વચ્ચેના ઊંડા અને મજબૂત સંબંધોની નોંધ લીધી. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત એક ઐતિહાસિક અને મજબૂત બંધન ધરાવે છે, જે સમય જતાં વધુ વ્યાપક અને વધુ પ્રભાવશાળી બન્યો છે. તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code