હૈદરાબાદ એરપોર્ટ પર શારજાહથી ફ્લાઈટમાં આવેલા મુસાફર પાસેથી રૂ. 1.55 કરોડનું સોનુ પકડાયું
બેંગ્લોરઃ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની તસ્કરીનો મોટો મામલો સામે આવ્યો છે. શારજાહથી ભારતમાં પરત ફરેલા એક મુસાફરને ગુપ્ત માહિતીના આધારે ડ્રગ્સ અને DRI ના હૈદરાબાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ ઝડપી પાડ્યો હતો. એરપોર્ટ પર મળેલ માહિતીના આધારે અધિકારીઓએ મુસાફરના સામાનની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ લોખંડનુ બોક્સ મળ્યું હતું. તેને […]


