ઝેલેન્સકી અમેરિકા સાથે રદ કરાયેલા ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ અમેરિકા સાથે રદ કરાયેલા ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર છે. લંડનમાં યુરોપિયન નેતાઓના શિખર સંમેલનમાં યુક્રેનને સમર્થન મળ્યા બાદ ઝેલેન્સકીનું આ નિવેદન આપ્યું છે. આ સમિટ યુક્રેનના ભવિષ્ય અને યુરોપ સાથેના તેના સંબંધો પર કેન્દ્રિત હતી. શિખર સંમેલન પછી, ઝેલેન્સકીએ પત્રકારોને જણાવ્યું હતું કે, જો આપણે ખનિજ કરાર […]