જવાંમર્દ ઇઝરાયેલી કમાંડો યોનાથનની દિલધડક કહાની
આજકાલ ઇઝરાયેલ જગતભરમાં ચર્ચાની એરણે છે. જો કે ઇઝરાયેલ અને મિડલ ઇસ્ટના ઝગડાઓની વાતો તો સદીઓથી ચાલી આવે છે. ઇઝરાયેલ અને તેના રાષ્ટ્રપ્રમુખ બેનજામિન નેતન્યાહુના મિડલ ઇસ્ટમાં લેવાયેલા પગલાં વિશે જગત જમાદાર અમેરિકાથી માંડીને ટચૂકડા રાષ્ટ્ર ભૂતાનમાં પણ સૌ કોઈ આ જ વાતો કરે છે. પણ આજે બેનજામિન નેતન્યાહુની વાત નથી કરવી. આજે વાત કરવી […]