ભારતમાં ફરીથી પાકિસ્તાની સેલિબ્રીટીઓના એક્ટિવ થયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પ્રતિબંધ ફરમાવાયો
નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા બગડ્યા છે. પહેલગામ હુમલાને પગલે ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને આતંકવાદીઓના ઠેકાણા ઉપર હુમલા કર્યાં હતા. બીજી તરફ ભારતમાં પાકિસ્તાની સેલિબ્રીટીઓના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જો કે, અચાનક આ પ્રતિબંધ હટ્યો હતો જેના પરિણામે ભારત સરકાર વધી એક્ટીવ બની […]