ખુરશીમાંથી ઉભા થતા અચનાક ચક્કર આવે તો ડોકટરનો તાત્કાલિક કરો સંપર્ક
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લાંબા સમય સુધી સૂઈને કે બેઠા રહ્યા પછી અચાનક ઉભા થતાં જ ચક્કર આવવા લાગે છે. આ ઉપરાંત, જો આંખો સામે ઝાંખપ આવે અથવા નબળાઈ અનુભવાવા લાગે, તો તેને હળવાશથી ન લેવી જોઈએ. નિષ્ણાતો તેને લો બ્લડ પ્રેશરનો એક પ્રકાર માને છે, જેને તબીબી ભાષામાં ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન અથવા […]


