બીજાની વાતનો સ્વીકાર સંબંધોને વધુ સુવાસિત બનાવી શકે છે
સંકેત એક સરકારી કચેરીમાં વર્ગ-૪નો સેવક. સેવક એટલે સાદી ભાષામાં પટાવાળા. આ ‘પટાવાળા’ શબ્દના ઇતિહાસની લોકવાયકા પણ મજાની છે. બ્રિટીશર્સના જમાનામાં સેવકોના સફેદ દૂધ જેવા ગણવેશમાં કમરે લાઅલ કલરના મોટા પટ્ટા રહેતા. તેથી લોકોમાં ‘પટ્ટાવાળા’ તરીકેની પહેચાન બની અને એ શબ્દ અપભ્રંશ થઇને પટાવાળા તરીકે આજ પર્યંત તંત્રમાં ચાલે છે. આ સંકેતભાઈ જે ઓફિસમાં કામ […]


