1. Home
  2. ગુજરાતી
  3. જીવનશૈલી

જીવનશૈલી

લાંબા સમય સુધી ખરશી પર બેસીને કામ કરનાર થઈ જાવ સાવધાન..

ઘણા લોકો એવા હોય છે જે 8 થી 10 કે ક્યારેક 12 કલાક સુધી ખુરશી પર બેસીને કામ કરે છે, પણ શું તમે જાણો છો, યોગ્ય રીતે યોગ્ય ખુરશી પર નહીં બેસો તો તમને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ખુરશી પર બેસો અને કોઈ […]

શરીરમાં વિટામિન K ની ઉણપને કારણે શું થાય છે ? જાણો….

આપણા શરીરને સ્વસ્થ રાખવામાં વિટામિન્સનું ખૂબ મહત્વ છે. સંતુલિત આહારથી આપણે આપણી રોજિંદી વિટામિનની જરૂરિયાતોને પૂરી કરી શકીએ છીએ. જો શરીરમાં વિટામીનની ઉણપ હોય તો આપણને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વિટામીન પૈકી, વિટામીન K એક એવું વિટામીન છે જેના પર લોકો ઘણી વાર બહુ ઓછું ધ્યાન આપે છે. શરૂઆતમાં, આ વિટામિનની ઉણપ […]

ઈ-વાહનો ઉપરની સબસીડી નાબુદ કરવાની સરકારની વિચારણા

નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં આપ્યાં સંકેત ઈ-વાહનોની માંગ સાથે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો નવી દિલ્હીઃ ઈલેક્ટ્રીક વાહનો ઉપરની સબસીડી ખતમ કરવાનો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સકેત આપતા જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીક વાહનો પર સબસીડી ખતમ કરવાની જરુર છે, હવે વપરાશકારો વધારે જાગૃત બન્યાં છે અને જાતે જ ઈવી અને સીએનજી વાહન પસંદ કરી રહ્યાં છે. […]

ભારતનું બ્યુટી અને પર્સનલ કેર માર્કેટ અન્ય દેશ કરતા ઝડપથી આગળ વધશે

2028 સુધીમાં ભારતનું સૌંદર્ય અને પર્સનલ કેર માર્કેટ વાર્ષિક 10 થી 11 ટકાના દરે વધીને $34 બિલિયન થશે ઈ-કોમર્સ માર્કેટ બ્યુટી અને પર્સનલ કેર માર્કેટના વિકાસમાં સૌથી મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે નવી દિલ્હીઃ ભારતનું બ્યુટી અને પર્સનલ કેર માર્કેટ ચીન, જાપાન અને સાઉથ કોરિયા કરતા વધુ ઝડપથી વધશે.ભારતનું સૌંદર્ય અને પર્સનલ કેર માર્કેટ વિશ્વના […]

ગુજરાતઃ 8 સપ્ટેમ્બર સુધી ઉજવાશે 39મું ચક્ષુદાન પખવાડીયું

મોતિયાના ઓપરેશનમાં રાજ્ય અગ્રેસર ચક્ષુદાન અને કીકી પ્રત્યારોપણમાં પણ ગુજરાત આગેકૂચ અમદાવાદઃ ગુજરાત સરકારે ફેબ્રુઆરી 2022મા ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને વધુ વેગ આપી મહાઅભિયાન બનાવ્યું છે અને આ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય છે. “મોતિયા અંધત્વ બેકલોગ મુક્ત ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૨ જાન્યુઆરીમાં રાજ્યમાં કાર્યરત 1,476 પ્રાથમિક, 333 અર્બન, 347 જેટલા સામુહિક […]

રોટલી અને ચોખા ખાવાથી વજન વધે છે કેમ જાણો….

રોટલી અને ભાત બંને આપણા આહારના મુખ્ય ઘટકો છે, પરંતુ જ્યારે વજન વધવાની અથવા ઘટાડવાની વાત આવે છે, ત્યારે શું પસંદ કરવું જોઈએ? આ પ્રશ્ન ઘણીવાર લોકોના મગજમાં આવે છે, ખાસ કરીને જ્યારે તેઓ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય. રોટલી અને ભાત બંનેમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, પરંતુ તેમના પોષણ અને કેલરીમાં તફાવત હોય છે. […]

અમદાવાદઃ INIFD ના સ્ટુડન્ટ દ્વારા ફેશન ડિઝાઇન શોનું આયોજન કરાયું

ક્રિએટિવ આઉટ ફિટ્સ ડિઝાઇનના વસ્ત્રો તૈયાર કરીને રેમ્બો કરવામાં આવ્યું હતું સ્ટુડન્ટ્સ દ્વારા હરિયાળી પ્રકૃતિ અને ગાર્ડનની થીમ પર આઉટ ફીટ તૈયાર કર્યા અમદાવાદઃ અમદાવાદ શહેરની ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટયૂટ INIFD ના સ્ટુડન્ટ દ્વારા ફેશન ડિઝાઇન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના 25 વર્ષ પુરા થતા તેના ઉપક્રમે સ્ટુડન્ટ દ્વારા આ ખાસ ફેશન ડિઝાઇન ઇવેન્ટ […]

વાહન હંકારતા શું બ્રેક સાથે ક્લચ દબાવવું જોઈએ? જાણો..

દેશભરમાં ચોમાસુ ચાલી રહ્યું છે. ઘણા લોકો આ સિઝનમાં બાઇક પર મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે વરસાદમાં બાઇક ચલાવતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડે છે. જો તમે ભૂલથી બાઇકની બ્રેક ખોટા સમયે દબાવો છો, તો બાઇક સ્લિપ થઈ શકે છે. વરસાદની મોસમમાં રસ્તાઓ ભીના હોય છે, તેથી […]

કાચી બ્રોકલી આરોગવી આરોગ્ય માટે ખુબ ફાયદાકારક, જાણો કેવી રીતે…

બ્રોકલી સ્વાસ્થ્ય માટે સુપરફૂડ કહેવાય છે, અને તેને ખાવાના ઘણા ફાયદા છે. લોકો કહે છે કે બ્રોકોલી ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે, બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે. પણ શું આ બધી વાતો સાચી છે? શું બ્રોકલી ખરેખર ફાયદાકારક છે, અથવા તેના વિશે કેટલીક વસ્તુઓ અતિશયોક્તિ છે? ચાલો જાણીએ […]

ડેન્ગ્યુથી બચવું હોય તો ઘરની અંદર કે બહાર આ બાબતોનું ધ્યાન રાખો

ચોમાસા દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ ઝડપથી વધે છે. કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્રના શહેરોમાં ડેન્ગ્યુનો પ્રકોપ વધી રહ્યો છે. પરંતુ જો આપણે સજાગ રહીએ તો આ રોગને કાબુમાં લઈ શકીશું. ડેન્ગ્યુમાં અચાનક તાવ, ગંભીર માથાનો દુખાવો, આંખો પાછળ દુખાવો, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો, ઉબકા, ઉલટી, ગ્રંથીઓમાં સોજો અને ફોલ્લીઓ જોવા મળે છે. આ સામાન્ય રીતે મચ્છર કરડવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code