1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

બનાસડેરીએ વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોને રૂપિયા 2909.08 કરોડનો ભાવફેર આપ્યો

બનાસ ડેરીની જાહેરાતથી પશુપાલકોમાં દિવાળીનો માહોલ, બનાસ ડેરી દ્વારા સીધો ₹2131.68 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવશે, દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ₹778.12 કરોડનો ભાવફેર ચૂકવાશે હવે કિલો ફેટના 989ના બદલે 1007 રુપિયા મળશે  પાલનપુરઃ એશિયાની સૌથી મોટી અને ગુજરાતની અગ્રણી એવી બનાસ ડેરી દ્વારા આજે 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ વરસ્યો, 55 ડેમ છલકાયાં

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૮.૯૯ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં ૭૮.૮૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૪.૬૭ ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં ૭૧.૯૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. સાર્વત્રિક વરસાદના […]

ભાદરવી પૂનમનો મેળો: અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે. લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે, મંદિર ટ્રસ્ટ દ્વારા મેળાના સાત દિવસ માટે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અને વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વખતે ભાદરવી પૂનમ (15 સપ્ટેમ્બર)ના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે દર્શનના સમયમાં ખાસ ફેરફાર કરવામાં […]

ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી ‘દેશને અગ્રેસર રાખશે: મુખ્યમંત્રી

ગાંધીનગરમાંસહકાર સે સમૃદ્ધિ અંતર્ગત  સહકારી અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ, છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવામાં સહકારી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા, 2034 સુધીમાં જી.ડી.પી.માં સહકારી ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું લક્ષ્ય ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરીને આવનારા ભવિષ્યમાં કો-ઓપરેટિવ સેક્ટરમાં પણ દેશને અગ્રેસર રાખશે. 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ […]

તાપી નદી પરના ઉકાઈ ડેમના 9 દરવાજા 5 ફુટ ખોલાતા નીચાણાળા વિસ્તારોને એલર્ટ કરાયા

ઉકાઈ ડેમમાં 66 હજાર ક્યુસેક પાણીની આવક, ઉકાઈ ડેમની જળસપાટી 45 ફૂટે પહોંચી, તાપી નદીમાં 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ સુરતઃ તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમમાં હાલ 66 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેના લીધે ડેમની જળસપાટી 334.45 ફુટને વટાવી જતા ડેમના 9 દરવાજા 5 ફુટ ખોલવામાં આવતા તાપી […]

પાટડીના આદરિયાણામાં ITના ફેક અધિકારીઓની ઓળખ આપી તોડ કરનારા 3 શખસો પકડાયા

સોનીના ઘરે ઈન્કટેક્સ અધિકારી હોવાની ઓળખ આપીને રેડ પાડી હતી, નકલી અધિકારીઓએ 6.50 લાખનો તોડ કર્યો હતો, ફરિયાદીના મામાના દીકરાએ જ કરાવી હતી લૂંટ, ત્રણ આરોપી પકડાયા, બે હજુ ફરાર પાટડીઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના આદરિયાણા ગામે રહેતા એક સોની પરિવારના ઘરે થોડા દિવસ પહેલા ઈન્કમટેક્સના નકલી અધિકારીઓએ રેડ પાડીને પરિવારના સભ્યોને ધાક-ધમકી આપીને રૂપિયા […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં 810 નિવૃત કર્મચારીઓને કોન્ટ્રાક્ટથી પુનઃ નોકરી પર રખાયા

શિક્ષિત યુવાનોને નોકરી મળતી નથી, અને નિવૃત કર્મીઓની પુનઃ સેવા લેવામાં આવે છે, નિવૃત કર્મચારીઓને પુનઃ નોકરી પર રાખની 10 વર્ષમાં 10 કરોડ ચૂકવ્યા, ઘણા કર્મચારીઓ નિવૃતિ બાદ આઠ વર્ષથી કોન્ટ્રાકટ ઉપર સેવા આપી રહ્યા છે, અમદાવાદઃ ગુજરાતમાં અનેક શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીઓ મળતી નથી, ત્યારે રાજ્ય સરકારની જેમ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન પણ નિવૃત કર્મચારીઓની પુનઃ […]

લીબડી તાલુકા સેવા સદનના કેમ્પસમાં ઢીંચણસમા ભરાઈ રહેતા વરસાદી પાણી

અરજદારો, અધિકારીઓ, કર્મચારીઓ ઢીંચણ સમાણા પાણી ખૂંદીને કચેરી પહોંચે છે, મામલતદારે માગ્ર અને મકાન વિભાગને લેખિત રજુઆત કરી છતાં પગલાં ન લેવાયા, દર ચોમાસામાં પાણી ભરાય છે. છતાંયે પાણી નિકાલ માટે કાયમી નિરાકરણ કરાતું નથી,  સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી શહેરમાં આવેલા તાલુકા સેવા સદન કચેરીમાં ઢીંચણ સુધીના વરસાદી પાણી ભરાઈ ગયા છે. સેવા સદન કચેરીમાં પ્રાંત, […]

ભાવનગરના કાળિયાકના દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ મુકાયો

કોળિયાકના નિષ્કલંક મહાદેવજી મંદિરમાં ભાદરવી અમાસે મેળો ભરાશે, અસ્થિ પધરાવવા આવતા લોકો દરિયામાં સ્નાન કરતા હોય છે, ભાવનગર પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું ભાવનગરઃ શહેર નજીક કોળિયાકના દરિયા કિનારે આવેલા નિષ્કલંક મહાદેવજીના મંદિર નજીક ભાદરવી અમાસનો બે દિવસીય લોકમેળો તાય 23મી ઓગસ્ટથી ભરાશે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. લોકોમેળા દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓ દરિયામાં […]

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને થપ્પડ મારનારો શખસ રાજકોટનો શ્વાન પ્રેમી નિકળ્યો

દિલ્હીમાં રખડતા શ્વાન અંગે સમાચાર જોઈને આરોપી રાજકોટથી દિલ્હી ગયો હતો, રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતો યુવાન ઘરેથી ઉજ્જેન જવાનું કહીને નિકળ્યો હતો, આરોપી રાજેશ સાકરિયા શ્વાન પર થતા અત્યાચારને જોઈ શકતો નથી રાજકોટઃ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના નિવાસસ્થાને યોજેલા લોક ફરિયાદના કાર્યક્રમમાં એક યુવાને મુખ્યમંત્રીને થપ્પડ મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. સીએમના સિક્યુરિટી સ્ટાફે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code