1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

બનાસકાંઠામાં ખીમાણા ટોલ પ્લાઝા સામે 18મી ઓગસ્ટે ખેડૂતો કરશે વિરોધ પ્રદર્શન

ટોલપ્લાઝા આજુબાજુના ખેડૂતોને ટોલમુક્તિની માગ કરી, સરકારના નિયમ મુજબ 20 કિલોમીટરમાં રહેતા લોકોને ટોલ ટેક્સ ભરવાનો હોતો નથી, ટોલ પ્લાઝાના સંચાલકો પ્લાઝા નજીકના ગામોના લોકોને ટોલમાંથી મુક્તિ આપતા નથી પાલનપુરઃ  નેશનલ હાઈવે પર આવેલા ખીમાણા ટોલ પ્લાઝા નજીક આવેલા ગામોના રહેવાસીઓએ ટોલ મુક્તિની માંગ સાથે આંદોલનની તૈયારી શરૂ કરી છે. ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ […]

ચિલોડા સર્કલ પર દબાણોને કારણે ટ્રાફિકની વિકટ સમસ્યાથી વાહનચાલકો પરેશાન

સર્કલ નજીકના દબાણો કાયમી ધોરણે હટાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થશે, ચિલોડા સર્કલ પર સવાર અને સાંજના સમયે સર્જાતો ટ્રાફિકજામ, ચીલોડાના સર્કલને નાનુ કરવાની પણ પણ જરૂરિયાત, ગાંધીનગરઃ  નેશનલ હાઈવે પરના મોટા ચિલોડા સર્કલ ઉપર દબાણોના કારણે ટ્રાફિકની ભયંકર સમસ્યા જોવા મળી રહી છે. સર્કલ આજુબાજુ ભારે દબાણોને લીધે રોડ સાંકડો બનતા ટ્રાફિકજામની સમસ્યા […]

વડોદરા મ્યુનિ.કોર્પોરેશનમાં ભરતી બાદ એક વર્ષમાં 40 કારકૂનોએ રાજીનામાં આપ્યા

વીએમસીમાં હજુ 20 કારકૂનો રાજીનામાં આપવાની તૈયારીમાં, માર્ચ –2024 માં 552 જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવી હતી, વેઈટીંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારોને ચાન્સ અપાશે વડોદરાઃ શહેરની વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે, જેના લીધે મ્યુનિ.કોર્પોરેશનમાં કામનું ભારણ વધતા ગયા વર્ષે એટલે કે માર્ચ -2024 માં 552 જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવી હતી. નિયુક્ત થયેલા જુનિયર […]

અમદાવાદના ચાંદખેડાની 45 સોસાયટીઓમાં તંત્રના વાંકે પીવાના પાણીની સમસ્યા

સોસાયટીના રહિશો છેલ્લા ત્રણ મહિનાથી ટેન્કર પર નિર્ભર, મ્યુનિના અધિકારીઓ ભાજપના કોર્પોરેટરોને પણ ગાંઠતા નથી, ચાંદખેડા વોર્ડમાં શૈલગંગા પાણીની ટાંકીમાં પાણીનો સપ્લાય ખૂબ જ ઓછો આવી રહ્યો છે અમદાવાદઃ  ગાંધીનગર અને અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં પીવાના પાણી માટે ટેન્કરો મંગાવવાની લોકોને ફરજ પડી […]

અમદાવાદના નિકોલમાં ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરોનો લોકોએ ઉધડો લીધો

ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરો રાઉન્ડમાં આવતા જ લોકો ઘેરી વળ્યા, નિકોલ વિસ્તારના પ્રશ્નો હલ થતાં ન હોવાથી આક્રોશ ઠાલવ્યો, નાગરિકો રજુઆત માટે ફોન કરે ત્યારે કોર્પોરેટરો ફોન ઉપાડતા જ નથી અમદાવાદઃ ચૂટાયેલા નેતાઓ સામે પ્રજા હવે જાગૃત બની રહી છે, શહેરના નાકોલ વિસ્તારમાં રાઉન્ડમાં નિકળેલા ભાજપના કોર્પોરેટો અને ધારાસભ્યને સ્થાનિક લોકોએ ઘેરી લઈને આ વિસ્તારના […]

અમદાવાદમાં પૂરફાટ ઝડપે કારે એક્ટિવાને ટક્કર મારતા બે યુવાનોના મોત

શહેરમાં ઝાંસીની રાણી, BRTS બસ સ્ટેન્ડ પાસે સર્જાયો અકસ્માત, સીજી રોડ પર જન્મદિનની ઊજવણી બાદ ત્રણ મિત્રોએ કારની રેસ લગાવી હતી, એક્ટિવા સવાર યુવાનો 100 દૂર ફંગોળાયા અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ઝાંસીની રાણી, બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના નહેરુનગરના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન […]

ભચાઉમાં રાજ્યપાલના હસ્તે દિવ્યાંગજનોને સાધન-સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો

નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાયનું વિતરણ, દિવ્યાંગજનોને ઈલેક્ટ્રીક અને મેન્યુઅલ ટ્રાય-સાયકલ, વ્હીલચેર,  સ્માર્ટફોન અપાયા, સમગ્ર માનવતજાતના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલની અપીલ ભૂજઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છના ભચાઉ ખાતે  નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ  નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના […]

ગુજરાતમાં જિલ્લા-તાલુકાઓમાં પોલીસ-સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પરિસંવાદમાં હર્ષ સંઘવી હાજર રહ્યા, પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવા અનોખા કાર્યક્રમનું આયોજન, પોલીસ અદિકારીઓએ સરપંચો સાથે સીધો સંવાદ કર્યો ગાંધીનગરઃ ગ્રામ્ય પોલીસિંગને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર ગુજરાતમાં પોલીસ અને સરપંચ વચ્ચે ‘પરિસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ પોલીસ મથકના અધિકારીઓ અને ગામના […]

ગુજરાતમાં આંગણવાડીમાં 9800થી વધુ મહિલા કાર્યકરો અને હેલ્પરની ભરતી કરાશે

કુપોષણ ઘટાડવા, બાળ આરોગ્ય સુધારવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ, 30 ઓગસ્ટ સુધીe-HRMS વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે, આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે 18 થી 33 વર્ષની મહિલાઓ અરજી કરી શકશે  ગાંધીનગરઃ વિકસિત ભારતના નિર્માણમાં સમાજને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવામાં મહિલાઓની ભૂમિકા એક અજોડ ઉદાહરણ બની રહી છે. ગુજરાત સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ […]

અમદાવાદમાં USના એવિએશન અને લીગલ એક્સપર્ટએ પ્લેન દૂર્ઘટના સ્થળની મુલાકાત લીધી

પીડિતોના પરિવારોએ ન્યાય માટે અમેરિકા સ્થિત લૉ ફર્મ બસ્લી એલનની નિમણૂક કરી, પીડિત પરિવારોએ બોઈંગ કંપની સામે યુએસની ફેડરલ કોર્ટમાં અરજી પણ કરી છે, માઈક એન્ડ્રુઝે પીડિત પરિવારોની મુલાકાત લીધી અમદાવાદઃ શહેરમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ન્યાયની રાહ જોતાં 65 પીડિત પરિવારે યુએસ ફેડરલ કોર્ટમાં બોઈંગ કંપની સામે અરજી કરી છે. અને ભારત અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code