સુરતના વેડરોડ પરના લૂમ્સના કારખાનામાં લાગી ભીષણ આગ, યુવાનનું રેસ્ક્યુ કરાયુ
ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને ત્રીજા માળે ફસાયેલા યુવકને બચાવ્યો 10 જેટલી ફાયર ગાડીઓએ સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી અસહ્ય ધૂમાડામાં ફાયર ફાયટરો ત્રીજા માળે બારીની ગ્રીલ કાપીને અંદર પ્રવેશ્યા સુરતઃ શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલા પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 4 નંબરના લૂમ્સના કારખાનામાં ભીષણ આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આગના ધૂમાડાનો જોઈને આજુબાજુના […]


