1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

37 IPSની બદલી, નિર્લિપરાયને રાજકોટ રેન્જ અને રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ IG

અમદાવાદ, 06 માર્ચ 2026: 37 IPS officers transferred રાજ્યમાં ઘણા વખતથી આઈપીએસની બદલીઓની રાહ જોવાતી હતી. આખરે રાજ્યના ગૃહ વિભાગે 37 આઈપીએસની સાગમટે બદલીઓ કરી છે. જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. 37 આઈપીએસની બદલીઓ કરવામાં આવી છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ IG તરીકે નવી […]

સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ઉજવાયો

ગુજરાતના ૧૫૦૦ વર્ષના ઇતિહાસને “વિરાસતથી વિકાસ” યાત્રા કાર્યક્રમ દ્વારા ઉજાગર કરાયો “કેળવણીનો આધાર અધ્યાપકોની નિષ્ઠા પર રહેલો છે, વિદ્યાર્થીઓના ભાવ વાંચવાની કુશળતા ધરાવતો વ્યક્તિ જ સાચો અધ્યાપક બની શકે છે” – શંકરસિંહ વાઘેલા ગાંધીનગર, 6 માર્ચ, 2026 – ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજના ૨૮મા વાર્ષિકોત્સવની ઉજવણી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને ગુજરાત રાજ્યના […]

ભવિષ્યની સુરક્ષા અને સંપત્તિ સર્જન, જાણો અને સુરક્ષિત બનો

Future security and wealth creation સુરત શહેર, જેને આપણે ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે ઓળખીએ છીએ, ત્યાંની શાનદાર વી.આઈ.પી. રોડ પર આવેલી એક આધુનિક કાફેમાં ત્રણ પરમ મિત્રોની મહેફિલ જામી હતી. આ ત્રણ મિત્રો એટલે કથન, પ્રણવ અને વરુણ. ત્રણેય બાળપણથી લંગોટિયા મિત્રો હતા. એક જ શાળામાં ભણ્યા, એક જ મેદાનમાં રમ્યા અને આજે સુરત […]

ધર્મનું રક્ષણ ધર્મ પાલન દ્વારા આપણે જ કરવાનું છેઃ મોહન ભાગવતજી

મોહન ભાગવજી જેતલપુર સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ દ્વિશતાબ્દી પાટોત્સવમાં સામેલ થયા જેતલપુર, 5 માર્ચ, 2026 – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવતે આજે 5 માર્ચ 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, જેતલપુર ધામ, ખેડા ખાતે શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ દ્વિશતાબ્દી પાટોત્સવ સહભાગી થઈ દર્શન અને પૂજા અર્ચના કરી હતી. સરસંઘચાલકે […]

સુરતના પાંડેસરામાં 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયો

સુરત, 05 માર્ચ 2026: 1401 kilograms of suspicious cheese seized રાજ્યમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે હવે પોલીસ તંત્ર પણ સક્રિય બન્યુ છે. ત્યારે સુરતના પાંડેસરામાં પોલીસની એસઓજી તથા મ્યુનિની ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત દરોડો પાડીને  પનીર બનાવતા કારખાનામાંથી 1401 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો અને મશીનરી સહિત કુલ 28,44,170 નો મુદ્દામાલ કબજે કર્યો છે. […]

વિવિધ સ્પેશિયાલિટી ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરનાર 26 યુવા ડૉક્ટરોને પુરસ્કાર એનાયત

નવી દિલ્હી, 5 માર્ચ, 2026 – Awards presented to 26 young doctors કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને PMO, કર્મચારી, જાહેર ફરિયાદો, પેન્શન, પરમાણુ ઊર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંઘે આજે દેશભરના 26 યુવા તબીબી વ્યાવસાયિકોને પુરસ્કારો અર્પણ કર્યા હતા, જેમણે ઓન્કોલોજી, પેડિયાટ્રિક્સ, એન્ડોક્રિનોલોજી, ઓર્થોપેડિક્સ, ઇમરજન્સી મેડિસિન વગેરે […]

ગુજરાત સરકારે આવશ્યક દવાઓની યાદીમાં 150નો કર્યો ઉમેરો, 57 દવાઓ યાદીમાંથી રદ

ગાંધીનગર, 05 માર્ચ 2026: Government adds 150 to the list of essential medicines  આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનસેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રે લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટેની આવશ્યક દવાઓની યાદી (EDL)માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ની ૧,૩૮૬ દવાઓની સમીક્ષા કર્યા […]

નિકોલમાં પોલીસની શી ટીમના ડ્રાઈવરે દારૂના નાશામાં જીપ ડિવાઈડ પર ચડાવી દીધી

અમદાવાદ, 05 માર્ચ 2026:  A drunk driver of a police team drove a jeep over a divider  શહેરના નિકોલ પોલીસ સ્ટેશનની શી ટીમની ગાડીના આઉટસોર્સ ડ્રાઇવરે નશાની હાલતમાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પોલીસની જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી હતી. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને લોકોએ જ્યારે તપાસ કરી તો પોલીસની જીપમાંથી […]

ગુજરાતમાં ધૂળેટીના પર્વના દિને ઈમરજન્સીના કેસમાં વધારો, અમદાવાદ અને સુરત મોખરે

અમદાવાદ, 05 માર્ચ 2026:  Increase in emergency cases due to Dhuleti festival  ગુજરાતભરમાં ગઈકાલે ધૂળેટીનું પર્વ ભારે આનંદોલ્લાસથી મનાવવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન ઈમરજન્સીના કેસ વધતા હોય છે. ત્યારે ધૂળેટીના દિને સાંજના 6 વાગ્યા સુધીમાં મળેલા આંકડાઓ મુજબ, રાજ્યભરમાં કુલ 3,796 ઈમરજન્સી કેસો નોંધાયા છે.જેમાં અરવલ્લી અને સુરત શહેર-જિલ્લો મોખરે રહ્યા હતા. 108 ઈમરજન્સીના સૂત્રોના […]

વડોદરામાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની 15 દિવસમાં બીજીવાર મળી ધમકી

વડોદરા, 05 માર્ચ 2026:  Threat to blow up court in Vadodara શહેરના દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલને પખવાડિયામાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દોડી આવી હતી. અને  સાવચેતીના પગલા રૂપે કોર્ટના તમામ એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને વકીલો તેમજ અસીલોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code