1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતમાં ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે મોકડ્રીલ શુક્રવારે યોજાશે

SEOC-ગાંધીનગર ખાતે ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ, મોકડ્રીલને સફળ બનાવવા સંલગ્ન વિભાગો-સંસ્થાઓને માર્ગદર્શન અપાયુ, દરેક આપત્તિઓ માટે સજ્જ રહેવું ખૂબ જ અનિવાર્ય: રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા, ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં તેલ અને રાસાયણિક આપત્તિ […]

સુરત નજીક ડુમસ બીચનો 175 કરોડના ખર્ચે વિકાસ, લોકો ગોવા જેવા બીચનો નજારો માણી શકશે

લોકો બીચ પર સાઇકલટ્રેક, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકશે, હાલ ડુમસના બાચ પર પેકેજ-1 અને પેકેજ-2 નું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, 15 ડિસેમ્બર આસપાસ ડુમસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી દેવાશે, સુરતઃ  શહેર નજીક ડુમસ દરિયાઈ બીચને વધુ આકર્ષક બનાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બીચનો પ્રવાસન તરીકે વિકાસ કરવા માટે  સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડુમસ સી ફેઝ […]

કોલ કરીને નાકરી અને લોનની લાલચ આપીને લોકોને ઠગતી ગેન્ગનો પડદાફાશ

સુરત પોલીસે દરોડા પાડીને ગેન્ગના માસ્ટરમાઈન્ડને ઝડપી લીધો, કોલ સેન્ટરના માધ્યમથી નોકરી અને લોનની લાલચ આપી 1200 લોકોની છેતરપિંડી કરી, લોન મંજૂર થઈ ગયાનું કહીને આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો મેળવતા હતા, સુરતઃ શહેરમાં ગેરકાયદે કોલ સેન્ટરો ચલાવીને લોકોને નોકરી અને લોનની લાલચ આપીને છેતરપિંડી કરતી ગેન્ગના બે શખસોને પોલીસે દબોચી લીધા છે. […]

નાગરિકોને હવે મોબાઈલમાં નેવિગેશન સાથે રિયલ-ટાઈમ ટ્રાફિક એલર્ટ પણ મળશે

રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસની સ્વદેશી એપ મેપલ્સ સાથેMoU, બંધ કરાયેલા રોડ,  તથા રેલીજેવી માહિતી રિયલ ટાઈમ અપડેટ થશે, ગુજરાત પોલીસ મેપમાય ઇન્ડિયાને દૈનિક ધોરણે રીઅલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે ગાંધીનગરઃ ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ […]

સુરતના મહિધરપુરામાં મકાનના ચોથા માળે સિલિન્ડર લિકેજ બાદ લાગી આગ

સિલિન્ડર લિકેજ બાદ આગ લાગી અને ફ્રિઝના ક્રમ્પ્રેસર સુધી પહોંચતા બ્લાસ્ટ થયો, પ્રચંડ ધડાકાના અવાજથી આજુબાજુના લોકો દોડી આવ્યા, એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો સુરતઃ શહેરના મહીધરપુરા વિસ્તારમાં આવેલા રામપુરા મેઇન રોડ પર પાટીદાર ભવન પાસેના ચાર માળના એક મકાનમાં ચોથા માળે બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાનના ચોથા માળે […]

સુરતમાં BLOની કામગીરી કરતા શિક્ષકોને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવા કરાયો આદેશ

શાળાઓમાં અને ઓફિસની કામગીરીમાં રજા ન મળતા શિક્ષકોએ ફરિયાદ કરી હતી, BLOની કામગીરી કરતા શિક્ષકોને સામાજિક પ્રસંગમાં પણ રજા અપાતી ન હોવાની રાવ, મ્યુનિની શાળાઓમાં શિક્ષકોની ઘટ વચ્ચે આ કામગીરી સોંપવામાં આવતા નારાજગી સુરતઃ ગુજરાતભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં બી.એલ.ઓ તરીકે શિક્ષકોને જોતરવામાં આવ્યા છે, ત્યારે સુરત શહેરમાં બી.એલ.ઓ કામગીરીમાં સંકળાયેલ શિક્ષકો-પાલિકા કર્મચારીઓને મતદાર સુધારણા […]

ઉત્તર ગુજરાતમાં 110 કિમીના સ્ટેટ હાઈવેને રૂપિયા 858 કરોડના ખર્ચે હાઈસ્પીડ કોરીડોરમાં ફેરવાશે

મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના સ્ટેટ હાઈવે પહોળા કરાશે, હાઇસ્પીડ કોરીડોરની કામગીરી માટે ટેન્ડર પ્રકિયા હાથ ધરાશે, સ્થાનિક તંત્રને જમીન સંપાદન, ફોરેસ્ટ મંજૂરી સહિતની કામગીરી માટે અપાઈ સુચના અમદાવાદઃ ગુજરાત હાઇસ્પીડ કોરીડોર પ્રોજેક્ટમાં ઉત્તર ગુજરાતના 5 સ્ટેટ હાઇવેને આવરી લેવામા આવ્યા છે. મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કુલ 110.9 કિલોમીટર લાંબા હયાત સ્ટેટ હાઇવેને રૂ.858.39 કરોડના […]

ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ વહન કરતા 7 ડમ્પરો જપ્ત કરાયા

રોયલ્ટી પાસ વિના ખનીજ વહન કરતા 7 ડમ્પર સહિત 10 કરોડનો મુદ્દામાલ જપ્ત, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે સઘન ઝુંબેશ હાથ ધરી, તંત્રની કડક કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ગાંધીનગરઃ ગુજરાતભરમાં ખનીજ માફિયા સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનના દૂષણને ડામવા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક ટ્રક પાછળ એસટી બસ ઘૂંસી ગઈ

ટ્રક સાથે એસટી બસ અથડાતા 19 પ્રવાસીઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા, એસટી બસ વાપીથી ચાણસ્મા જઈ રહી હતી, એસટી બસમાં વાપીથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા 3 વિદ્યાર્થીઓ પણ ઘવાયા વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. વહેલી સવારે વાપીથી ચાણસ્મા જઈ રહેલી […]

સુરત એરપોર્ટ પર 4 કિલો હાઈબ્રિજ ગાંજા સાથે બેંગકોકથી આવેલો પ્રવાસી પકડાયો

સુરત એરપોર્ટ પર પ્રવાસીને ડીસીબી, કસ્ટમ્સ અને CISF દ્વારા ઝડપી લીધો, પ્રવાસીના લગેજમાંથી 055 કિલોના હાઇડ્રોપોનિક વીડના 8 પેકેટ મળી આવ્યા, હાઇબ્રિડ ગાંજાની બજાર કિંમત 41 કરોડથી વધુ છે સુરતઃ શહેરના એરપોર્ટ પર બેંગકોકથી આવેલા એક પ્રવાસીના લગેજમાંથી 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો)ના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,41,92,500 આંકવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code