પાકિસ્તાન સાથેના તણાવને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક ડોમેસ્ટીક ફ્લાઈટો 10મી મે સુધી રદ કરાઈ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા ભારતમાં ડ્રોન અને મિસાઈલથી હુમલા કરવામાં આવી રહ્યાં છે. જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરહદી રાજ્યોના કેટલાક શહેરોની હવાઈ સેવાને 10મે સુધી રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]


