1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રશિયામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, વેગનર ગ્રૂપના વડા પ્રિગોઝિન સહીત 10ના મોત,જેણે રાષ્ટ્રપતિ પુતિન સામે છેડી હતી જંગ

દિલ્હીઃ- રશિયામાં વેગનર ગ્રુપના ચીફ પ્રિગોઝિનનું વિમાન દુર્ઘટનામાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે. તેમનું નામ થોડા સમય પહેલા ખૂબ ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેમણે  રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે બળવો કર્યો હતો. રશિયાના મોસ્કોના ઉત્તરમાં એક ખાનગી જેટ ક્રેશ થતા દસ લોકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ક્રેશ થયેલા પ્લેનમાં સવાર મુસાફરોની યાદીમાં વેગનર […]

શા માટે બ્લૂ બેરીનું સેવન ગુણકારી ગણાય છે,જાણો તેના સેવનથી આરોગ્યને થતા અનેક ફાયદાઓ વિશે

આમ તો દરેક ફળો સ્વાસ્થ્ય માટે ફાયદા કારક ગણાય છે. ફળોમાં રહેલા તત્વો ઘણી રીતે શરીરને ફાયદો કરે છે જેમાંથી જરુરી પોષક તત્વો શરીરને મળી રહે છે.બ્લુબેરીની જો વાત કરીએ તો તે એક વાદળી રંગનું ફળ છે જે ગોળ અને આકારમાં નાનું હોય છે. આ ફળ સ્વાદમાં ખાટાં મીઠાં હોય છે. બ્લૂબેરીમાં ઘણા ઔષધીય ગુણો જોવા […]

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: 8 મનપામાં સરકારી-સાર્વજનિક સ્થળોએ માહિતી આપતા લખાણોમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત

જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત જેવા લોકપ્રિય ગુજરાતી કાવ્ય આપનાર ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે ‘નર્મદ’ની સ્મૃતિમાં તેમના જન્મદિવસે એટલે કે ૨૪ ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં ચાલતો ગુજરાતી એસબીએસ રેડિયો હોય કે પછી જુદા જુદા રાજ્યો અને વિદેશોમાં ચાલતા […]

રાજકોટમાં ત્રણ દિવસમાં અકસ્માતના 4 બનાવો, પોલીસે નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યુ

રાજકોટ:  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં નબીરાઓ બેફામ ઝડપે કાર કે એસયુવી ચલાવીને અકસ્માતો સર્જતા હોય છે. છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતના આવા ચાર બનાવો બન્યા છે. અમદાવાદમાં તથ્ય પટેલના અકસ્માતકાંડ બાદ તમામ મહાનગરોમાં ટ્રાફિક પોલીસ પૂર ઝડપે વાહનો ચલાવનારા સામે પગલાં લઈ રહી છે. ત્યારે રાજકોટમાં હજુ પણ નબીરાઓ બોફામ ઝડપે વાહનો […]

ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખોના વાર્ષિક પ્રવાસ ભથ્થામાં કરાયો તોતિંગ વધારો

અમદાવાદઃ ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખોને પણ હવે મોંઘવારી નડી રહી છે. કારણ કે ઘણા વખતથી કેટલાક જિલ્લા પંચાયતોના પ્રમુખોએ પોતાને મળતા માનદ ભથ્થામાં વધારો કરવાની માગ કરી હતી. જિલ્લાના કાર્યક્રમોમાં મુખ્યમંત્રીને પણ આ સંદર્ભે રજુઆતો કરવામાં આવતી હતી. આખરે રાજ્ય સરકારે જિલ્લા પંચાયતોના પ્રમુખો તેમજ તાલુકા પંચાયતોના પ્રમુખોના પ્રવાસ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય […]

આણંદ કલેકટર હનીટ્રેપકાંડ, પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ અને મામલતદારને સસ્પેન્ડ કરાયા

અમદાવાદઃ  આણંદનાં કલેકટરને હનીટ્રેપમાં ફસાવીને ફાઈલો કલીયર કરાવવાનાં ચકચારભર્યા કેસમાં પોલીસ દ્વારા તત્કાલિન એડિશનલ કલેકટર કેતકી વ્યાસ, અને  નાયબ મામલતદાર જેડી પટેલ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી પોલીસ કસ્ટડીમાં હોવાના કારણે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે કેતકી વ્યાસ તેમજ નાયબ મામલતદાર જે ડી પટેલને સસ્પેન્ડ કરાયા છે. આણંદ કલેકટરના વિડીઓ પ્રકરણમાં આરોપીઓના […]

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી નહીં યોજાતા ઉગ્ર આંદોલનની ચીમકી

વડોદરાઃ  શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની માંગ સાથે વિવિધ  વિદ્યાર્થી સંગઠનોએ યુનિવર્સિટીની મુખ્ય વહિવટી કચેરી સામે  દેખાવો કર્યાં હતા અને કૂલપતિને આવેદનપત્ર આપવાની માગ સાથે  વિદ્યાર્થીઓ ધરણા પર બેસી ગયા હતા. અને તાત્કાલિક વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની માંગણી કરી હતી અને આ અંગે જલ્દી જ નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની […]

દાંતા તાલુકા પંચાયત કચેરીનું મકાન જર્જરિત, વરસાદને લીધે રેકોર્ડ-ફાઈલો પણ પલળી ગઈ

પાલનપુરઃ ગુજરાતમાં જિલ્લા અને તાલુકાઓમાં ઘણીબધી સરકારી ઈમારતો જર્જરિત બની ગઈ છે. જેમાં બનાસકાંઠાના પછાત ગણાતા દાંતા તાલુકાના તાલુકા પંચાયત કચેરીનું મકાન જર્જરિત હાલતમાં છે, મકાનના છતના સળિયા દેખાવા લાગ્યા છે. દીવાલોમાં તિરાડો પડી ગઈ છે. તાજેતરમાં સામાન્ય વરસાદમાં છત પરથી પાણી પડતા રેકર્ડ-ફાઈલો પલળી ગઈ હતી. તાલુકા પંચાયતની કચેરીમાં કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ […]

ગ્રાન્ટેડ શાળાઓમાં હવે પરિણામને આધારે ગ્રાન્ટ નહીં કપાય, હવે શાળાઓને સોએ સો ટકા ગ્રાન્ટ મળશે

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, શિક્ષકો અને કર્માચારીઓ વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જેમાં ધેરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષામાં ગ્રાન્ટેડ શાળાનું ઓછુ પરિમાણ આવે તો શાળાની ગ્રાન્ટ કાપી લેવામાં આવતી હતી. કોરોના કાળને લીધે તો ધણીબધી ગ્રાન્ટેડ શાળાઓના ઓછા પરિણામને લીધે શાળાની ગ્રાન્ટો કાપી લેવામાં આવી હતી, […]

ચંદ્રયાન-3નું સફળ ઐતિહાસિક લેન્ડિંગ મુખ્યમંત્રીએ ઈસરો, અમદાવાદ ખાતેથી લાઇવ નિહાળ્યું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ચંદ્રયાન-3ના સફળ અને ઐતિહાસિક લેન્ડિંગ ઇસરો, અમદાવાદ ખાતેથી નિહાળ્યું હતું અને ઇસરોના વિજ્ઞાનીઓ અને અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડી ભારતમાતાનું ગૌરવગાન કરતાં કહ્યું કે, વિશ્વ ગગન મેં ફિર સે ગુંજે – ભારત મા કી જય જય જય, મુખ્યમંત્રીએ ચંદ્રયાન-3ના લેન્ડરના ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટલેન્ડિંગ પછી સૌને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code