1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાવનગર જિલ્લાની શાળાઓમાં 700ની જિલ્લાફેર બદલી થતાં હવે 1071 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી

ભાવનગરઃ જિલ્લામાં તાજેતરમાં પ્રાથમિક શિક્ષકોનો જિલ્લાફેર બદલી કામ્પ યોજાયો હતો. જેમાં 700 જેટલા શિક્ષકોએ પોતાના વતનમાં જવા માટે જિલ્લાફેર બદલીઓ માગતા તેને મંજુર કરવામાં આવતા 700 શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લા બહાર નોકરી કરતા 100 શિક્ષકો બદલી થઈને આવતા હજુ 1071 જેટલા શિક્ષકોની ઘટ પડી છે. આમ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના અભાવે શિક્ષણ પર […]

શાળાઓના શિક્ષકોને ઘેર ઘેર જઈને 25 રૂપિયામાં તિરંગો ધ્વજ વેચવાની કામગીરી સોંપાતા અસંતોષ

ભાવનગરઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને શિક્ષણ ઉપરાંત અન્ય કામગીરી સોંપવામાં આવતી હોવાથી તેની શિક્ષમ કાર્ય પર અસર પડી રહી છે. થોડા સમય પહેલા ઘેર ઘેર ફરીને નવા મતદારોની નોંધણી કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. તેનો ભારે વિરોધ પણ થયો હતો. ત્યારબાદ હવે શિક્ષકોને ઘેર ઘેર ફરીને તિરંગા ધ્વજના વેચાણ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જેની […]

ગુજરાતમાં મ્યુનિ.ની 30 બેઠકોની પેટાચૂંટણી, ભાજપને 21 અને કોંગ્રેસને 9 બેઠકો, આપ’ની ડિપોઝિટ જપ્ત

અમદાવાદઃ  ગુજરાતમાં મ્યુનિ.કોર્પોરેશનની એક અને નગરપાલિકાની 29 બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં ફરી ભાજપે 21 બેઠકો પર જીક મેળવી હતી. જેમાં સુરતની મ્યુનિ. કોર્પોરેશનની એક બેઠકની યોજાયેલી પેટાચૂંટણી જીતી લીધી છે. વોર્ડ નં.20ની સામાન્ય બેઠક પર ભાજપના રાજેશભાઈ રાણા વિજેતા થયા છે. ભાજપે દાવો કર્યો છે કે કુલ જે 30 બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી તેમાં 21 બેઠક […]

રાજકોટ-ઉદેપુર વચ્ચે 21મી ઓગસ્ટથી ડેઈલી ફ્લાઈટ્સ શરૂ થશે, ફ્લાઈટનું ભાડુ 2800 નક્કી કરાયુ

રાજકોટઃ શહેરમાં 32 કિમી દુર હાઈવે નજીક હીરાસર ગામ પાસે બનાવેલા નવા એરપોર્ટ પરથી  10મી સપ્ટેમ્બરથી ફ્લાઈટ્સ ઉડાન ભરશે. એટલે 8મી સપ્ટેમ્બર સુધી જુના એરપોર્ટ પર અને ત્યારબાદ હીરાસર ગામ નજીક બનાવાયેલા નવા એરપોર્ટ પરથી ફલ્ઈટ્સ ઉડાન ભરશે. ત્યારે નવા રૂટ્સની ફ્લાઈટ્સ શરૂ કરવાની પણ માગ ઊઠી રહી છે. ત્યારે આગામી તા, 21મી ઓગસ્ટથી રાજકોટ-ઉદેપુર […]

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં સતત વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય સાથે પાણીજન્ય રોગોમાં વકર્યો છે. શહેરમાં ઝાડા ઊલટી, ટાઇફોઇડ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. માત્ર 5 દિવસમાં ઝાડા ઊલટીના 255 કેસો, ટાઇફોઇડના 144 અને ડેન્ગ્યુના 83 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 28 કેસો છે. કોલેરાના 8 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 24 કેસો નોંધાયા છે. જ્યારે […]

CA ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ, અમદાવાદમાં 2277માંથી માત્ર 523 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા

અમદાવાદઃ સી.એ. ફાઉન્ડેશનની જૂન મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 24.98 ટકા આવ્યું છે. દેશભરમાં 1,03,517 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 25,680 વિદ્યાર્થી પાસ થયા છે. જેમાં અમદાવાદમાં પરીક્ષા આપનારા 2277 વિદ્યાર્થીમાંથી 523 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થતાં પરિણામ 22.97 ટકા આવ્યું છે. અમદાવાદના અખબારનગરમાં રહેતા હેત પંચાલે 400માંથી 337 માર્ક મેળવ્યા છે, જ્યારે ચિત્રલ પામેચાએ 400માંથી 349 માર્ક […]

અમદાવાદમાં મ્યુનિ.એ કરોડોના ખર્ચે વિવિધ વિસ્તારોમાં 18 વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવ્યા

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા રહેતી હોય છે, તે કેટલાક વિસ્તારમાં પુરા ફોર્સથી પાણી આવતું ન હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. તેમજ મ્યુનિ.માં નવા સમાવેશ થયેલા વિસ્તારોમાં પણ પાણીના સમસ્યા હતી.આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડાના ખર્ચે 18 જેટલા ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવ્યા છે. જેના કારણે નાગરિકોને પૂરતા પ્રમાણમાં તેમજ પ્રેશરથી પાણી મળી રહેશે. શીલજ, […]

ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી T-20માં 7 વિકેટે વિજય, સૂર્યાની 83 રનની ઈનિંગ, કૂલદીપે લીધી 3 વિકેટ

ગુયાનાઃ ભારતને  પ્રથમ બે T- 20 મેચમાં પરાજય મળ્યા બાદ  ભારતે ત્રીજી ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે પરાજય આપી શ્રેણી જીવંત રાખી છે. પાંચ મેચની ટી-20 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2-1થી આગળ છે. ત્રીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે […]

યુવતીઓને પોતાને આકર્ષક દેખાવવા એક જ કપડાને પહેરવા જોઈએ અલગ અલગ સ્ટાઈલથી, જાણો આ માટેની ટિપ્સ

  દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ આ માટે નાર્કેટમાં જે ફેશન ચાલી રહી છે તેને દરેક યુવતીઓએ એનુસરવી જોઈએ કપડાની બાબત હોય કે જ્વેલરી કે ચપ્પલ દરેક ફેશન પર જો ધ્યાન આપશો તો તમારો લૂક શાનદાર બનશે આ માટે આજે કેટલીક ખાસ ટિપ્સ જાણીશું. જાણો તમારી ફએશનને નવી કરવાની આ કેટલીક […]

સાઉથ સુપર સ્ટાર રજનિકાંતનો સાઉથમાં ક્રેઝ – ફિલ્મ ‘જેલર’ રિલીઝના દિવસે આ બે શહેરોમાં ઓફીસમાં રજાઓ અપાઈ

બેંગલુરુઃ- સાઉથ ફિલ્મનો ક્રેઝ હવે બોલિવૂડની જેમ વઘતો જઈ લરહ્યો છે એમા પણ કેટલાક સાઉથના સુપર સ્ટારની મૂવી રિલીઝ થવાની હોય. ત્યારે એક અનેરો ઉત્સાહ જોવા મળએ છે 10 ઓગસ્ટના રોજ સાઉથ  સુપર સ્ટાર થલાઈવા એટલે કે રજનિકાંતની ફિલ્મ જેલર રિલીઝ થવા જઈ સરહી છે ત્યારે આ ફિલ્મને જોવા માટે લોકો ઉત્સુક બન્યા છે. જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code