1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઘી સાથે આટલી વસ્તુઓનું સેવન તમારા શરીરની ચરબીને કરે છે દૂર

સામાન્ય રીતે દેશી ઘી ખાવાના ફાયદા આપણે સૌ કોઈ જાણીએ છીએ જ્યારે સ્ત્રીની પ્રસુતિ થાય ત્યારે તેને દરેક શાકભાજી ઘીમાં બનાવીને ખવડાવવામાં આવે છે જેના કારણે તેની તાકાત વઘે છે અને જો ટાકા લેવામાં આવ્યા હોય તો જલ્દી રુઝ આવે છે ,પણ કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ઘીનો ઉપયોગ વજન ઓછુ કરવામાં પણ […]

ભારતની આ 3 રેલ્વે લાઇન છે ખૂબ જ સુંદર,યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં પણ સામેલ

ભારતમાં ફરવા માટે ઘણી જગ્યા છે તમે ગમે તેટલી મુસાફરી કરો તો પણ ઘણું બધું ચૂકી શકો છો. આજે આપણે મુસાફરી વિશે વાત કરીશું, તે પણ ટ્રેનમાં મુસાફરી વિશે. જી હા, હકીકતમાં અહીં ઘણી સુંદર રેલ્વે લાઈનો છે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં આવે છે.તમે પણ આમાંથી ઘણા વિશે સાંભળ્યું જ હશે અને તમે પણ […]

આ 5 ભેટ માનવામાં આવે છે ખૂબ જ શુભ, જો તમને મળી જાય તો સમજવું કે તમારા સારા દિવસો શરૂ થઈ ગયા

આજે જાણીએ કોઈને ભેટ આપવા કે ભેટ મેળવવા વિશે. બાળકનો જન્મદિવસ હોય, કોઈની વર્ષગાંઠ હોય કે કોઈને નોકરીમાં પ્રમોશન મળ્યું હોય, લોકો ઘરે કે બહાર ક્યાંક નાની-મોટી પાર્ટીઓનું આયોજન કરે છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે તમે જેમને આમંત્રિત કરો છો અથવા તમારા ઘરે જે મહેમાનો આવે છે તેઓ કોઈને કોઈ ગિફ્ટ લઈને આવે છે […]

ભારતીય સંસ્કૃતિએ વિશ્વને એક પરિવાર માની ‘વસુધૈવ કુટુંબકમ’ વિચારધારા આપી છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટના પ્રારંભ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્‍તુ નિરામયાનો ઉપનિષદ ભાવ ગ્લોબલ સમિટના હેલ્થ એન્ડ વેલબીઈંગ ફોર ઓલના ભાવ સાથે સુસંગત અને ઉપયુક્ત છે. ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનો પ્રારંભ ગાંધીનગરમાં WHOના વડા ડૉ. ટેડ્રોસ અધનોમ ગેબ્રિયેસસ, દેશના આરોગ્ય મંત્રી  મનસુખ માંડવીયા, કેન્દ્રીય આયુષ મંત્રી […]

પોલીસ કર્મચારીઓ સોશ્યલ મીડિયામાં વિડિયો કે રિલ બનાવી અપલોડ કરશે તો પગલાં લેવાશે

અમદાવાદ: ગુજરાતના કેટલાક પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સોશ્યલ મીડિયામાં વધારે વ્યસ્ત જોવા મળતા હોય છે. એટલું જ નહીં પોલીસના યુનિફોર્મમાં વિડિયો કે રિલ બનાવીને અપલોડ કરતા હોય છે. આથી ડીજીપી વિકાસ સહાયએ પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો તેમની સામે પગલા લેવામાં આવશે. પોલીસકર્મી યુનિફોર્મમાં રીલ બનાવશે […]

ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ તલની ધૂમ આવક, સારા ભાવથી ખેડુતોને રાહત

ભાવનગર:  જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ પાકની પુષ્કળ આવક થઇ રહી છે. મહુવા યાર્ડમાં ગુરૂવારે સફેદ તલના ભાવ વધુ બોલાયા હતા. મહુવા યાર્ડમાં સફેદ તલના એક મણના 3,490 રૂપિયા ભાવ બોલાયા હતા. સફેદ તલના નીચા ભાવ 3,226 રૂપિયા રહ્યા હતા. આ ઉપરાંત સફેદ તલના એક મણના 3,490 રૂપિયા ભાવ રહ્યા હતા અને કાળા તલના એક […]

જામનગરમાં એક કાર્યક્રમમાં સાંસદ સહિત ભાજપના ત્રણ મહિલા નેતાઓ વચ્ચે થઈ શાબ્દિક તડાફડી

જામનગરઃ શહેરમાં યોજાયેલા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં રાજકીય સંગ્રામ જેવી સ્થિતિ જોવા મળી હતી. ભાજપના જ ત્રણ મહિલા નેતા વચ્ચે શાબ્દિક તડાફડી થઈ હતી. ધારાસભ્ય રીવાબા જાડેજા, સાંસદ પુનમબેન માડમ તથા મેયર બિનાબેન કોઠારી વચ્ચે જાહેર કાર્યક્રમમાં સર્જાયેલી શાબ્દીક તડાફડી પાછળનું કારણ શહીદોને ચપ્પલ પહેરીને શ્રધ્ધાંજલી આપવી કે ચપ્પલ ઉતારીને તે મુદ્દો જ હોવાનું […]

રાજસ્થાનથી બનાસકાંઠા તરફ આવી રહેલા તીડના ટોળાં નથી પણ ગ્રાસહોપર છે, ખેડુતોને રાહત

પાલનપુરઃ રાજસ્થાન તરફથી તીડના ટોળાં ગુજરાત ભણી એટલે કે બનાસકાંઠા જિલ્લા કરફ આવી રહ્યા હોવાના વાવડ મળતા જ જિલ્લાનું વહિવટી તંત્ર ઉપરાંત કૃષિ વિભાગે પણ તીડ કૃષિપાકને નુકશાન ન કરે તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અને આ બાબતની રાજસ્થાન સરકારને પણ જાણ કરવામાં આવી હતી. દરમિયાન બનાસકાંઠા વાવના સરહદીયા મિઠાવી ચારણમાં તીડ નહીં પરંતુ […]

ડો, આંબેડકર યુનિવર્સિટીને BBA, BCA, MSW સહિતના કોર્ષ ભણાવવાની મંજુરી ન મળી,

અમદાવાદઃ ડૉ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં BBA, BCA, BBA – AT અને MSW સહિતના કોર્ષ ભણાવવાની નવા શૈક્ષણિક વર્ષથી મંજૂરી ન મળતા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તેવા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હવે BBA, BCA, MSW સહિતના કોર્ષ ભણાવવામાં આવશે નહિ. નિયમ મુજબ દર 5 વર્ષે યુનિવર્સિટીએ મંજૂરી મેળવવાની હોય છે પરંતુ, અપૂરતી વ્યવસ્થાને કારણે […]

અમદાવાદ મ્યુનિ.ના પાર્ટી પ્લોટ્સ, અને હોલના એડવાન્સ બુકિંગમાં હવે પુરતુ વેરિફિકેશન કરાશે,

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનની માલિકીના અનેક પાર્ટી પ્લોટ્સ અને હોલ આવેલા છે. લગ્નોની સીઝનમાં નાગરિકોને સસ્તા ભાડાંમાં હોલ કે પાર્ટી પ્લોટ્સ ફાળવવામાં આવતા હોય છે. કેટલાક લોકો પોતાના ઘરે પ્રસંગ ન હોવા છતાં પણ બુકિંગ કરાવી અને પૈસા કમાતા હોવાની ફરિયાદો ઊઠી હતી. એક સાથે 5થી 7 જગ્યાએ પ્લોટ કે હોલ બુકિંગ કરાવી દેવામાં આવતું હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code