ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે નવો રેકોર્ડ, 2024-25માં 43 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ
ભારતમાં પેસેન્જર વાહનોના વેચાણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં, દેશમાં કુલ 43 લાખ યુનિટ વેચાયા હતા, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. SIAM (સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ) ના તાજેતરના અહેવાલમાં આ માહિતી સામે આવી છે. આ વૃદ્ધિનો સૌથી મોટો શ્રેય યુટિલિટી વાહનો (SUV/UV) ને જાય છે, જેના વેચાણમાં જબરદસ્ત ઉછાળો […]


