1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગાઝામાં ઇઝરાયલનો સૌથી મોટો હવાઈ હુમલો, 66 લોકો માર્યા ગયા

ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર બોમ્બમારો શરૂ કરી દીધો છે. સોમવારે રાત્રે અને મંગળવારે સવારે ગાઝામાં અનેક વિસ્તારમાં હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 66 લોકો માર્યા ગયા છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, 19 જાન્યુઆરીએ યુદ્ધવિરામ થયા પછી ગાઝામાં ઇઝરાયલના આ સૌથી મોટા હુમલા છે. […]

ટોરેન્ટ ગ્રુપે ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ કરી

અમદાવાદ : આરોગ્યસંભાળ અને ઉર્જા ક્ષેત્રોમાં મજબૂત હાજરી ધરાવતું જૂથ, ટોરેન્ટ ગ્રુપ (“ટોરેન્ટ”) એ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (“BCCI”) સહિત તમામ જરૂરી સંસ્થાઓ પાસેથી મંજૂરી મેળવ્યા બાદ, ઇરેલિયા કંપની પી.ટી.ઈ. લિમિટેડ (“ઇરેલિયા”) પાસેથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝ ગુજરાત ટાઇટન્સ (ઇરેલિયા સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ) માં 67% બહુમતી હિસ્સો હસ્તગત કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી […]

લો બોલો, સાઈબર ઠગ સાથે જ યુવાને કરી છેતરપીંડી

સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં, સ્કેમર્સ ઘણીવાર લોકોને છેતરે છે, પરંતુ કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે છેતરપિંડી કરનારને જ છેતર્યો છે. છેતરપિંડી કરનારે સરકારી અધિકારી તરીકેની ઓખળ આપીને યુવકનો સંપર્ક કર્યો હતો. તેણે ખોટા કેસનો ઉકેલ લાવવા માટે યુવક પાસેથી 16 હજાર રૂપિયાની માંગણી કરી હતી. યુવકે પોતાની હોશિયારી બતાવી અને છેતરપિંડી […]

શરીરમાં આ સંકેત દેખાય તો થઈ જાવ સાવધાન, કીડનીમાં પથરી હોઈ શકે છે

આજકાલ કિડનીમાં પથરીની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આ કિડનીમાં બનેલા કઠણ ખનિજો છે. આવું ત્યારે થાય છે જ્યારે કેલ્શિયમ, ઓક્સાલેટ અને યુરિક એસિડ જેવા ચોક્કસ પદાર્થો પેશાબમાં ખૂબ જ વધારે માત્રામાં એકઠા થાય છે. કિડનીની પથરીનું કદ વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે. આ રેતીના દાણા જેટલા નાના અથવા કાંકરા જેટલા મોટા હોઈ […]

ઉત્તર ગુજરાતમાં બટાકાનું બમ્પર ઉત્પાદન, કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ થયા

ગાંધીનગરઃ ગુજરાતમાં સૌથી વધુ બટાકાની ખેતી ઉત્તર ગુજરાતમાં થાય છે.હાલ ઉત્તર ગુજરાતમાં બટાકાનો પાક તૈયાર થઈ ગયો છે અને કાઢવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ હોળી અને ધુળેટીના કારણે મજૂર મળવા મુશ્કેલ બન્યા છે. બીજી તરફ ગરમી પડી રહી છે. બટાકા બગડી જવાની ચિંતા ખેડૂતોને થઈ રહી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર અને સાબરકાંઠા,બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં […]

સવારે નાસ્તામાં દહીં આરોગવાથી થાય છે અનેક ફાયદા

દહીં તેના પ્રોબાયોટિક તત્વો અને પોષક તત્વોને કારણે પાચન સુધારવામાં મદદ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ ફાયદાકારક છે. જો તમે સવારે નાસ્તામાં દહીંનું સેવન કરો છો તો તમને તેનાથી ઘણા ફાયદા થશે. નાસ્તામાં દહીં ખાવાની પરંપરા સદીઓ જૂની છે. એક વાટકી દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પીણાથી રાખો અંતર, જાણો તેની આડઅસર

ઠંડા પીણાંનું સેવન આપણી દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેનો વપરાશ ઘણો વધી જાય છે. આપણે બધાને એવા પ્રકારના સોફ્ટ ડ્રિંક્સ ગમે છે જે ઠંડા અને સ્વાદિષ્ટ હોય છે. પરંતુ, જો આ આદત તેની મર્યાદા ઓળંગી જાય, તો તેની ઘણી હાનિકારક અસરો થઈ શકે છે. પાચન પર અસરઃ વધુ […]

નારિયેળ તેલ ત્વચા માટે વરદાન સમાન, તેને ચહેરા પર લગાવવાના ફાયદા

શું તમે જાણો છો કે નાળિયેર તેલ તમારા ચહેરાની ત્વચા માટે વરદાન સમાન છે? તેમાં રહેલા ફેટી એસિડ, એન્ટીઑકિસડન્ટ અને બેક્ટેરિયલ ગુણધર્મોને કારણે, આ તેલ તમારી ત્વચાને કુદરતી સુંદરતા પ્રદાન કરે છે. આ તેલ ફક્ત મોઇશ્ચરાઇઝર તરીકે જ કામ કરતું નથી, પરંતુ તે તમારી ત્વચાને બીજા ઘણા ફાયદા પણ પૂરા પાડે છે. તેનો નિયમિત ઉપયોગ […]

ચહેરાના માલિશ માટે આ પાંચ તેલનો કરો ઉપયોગ

ચહેરા પર માલિશ કરવાથી ત્વચામાં રક્ત પરિભ્રમણ સુધરે છે, જેનાથી ત્વચા ચમકતી અને સ્વસ્થ દેખાય છે. પરંતુ યોગ્ય તેલ પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક તેલ એવા છે જે ત્વચાને હાઇડ્રેટ કરવામાં, કરચલીઓ ઘટાડવામાં અને કુદરતી ચમક આપવામાં મદદ કરે છે. તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે, આ 5 ખાસ તેલનો ઉપયોગ કરો, […]

ચા કે કોફીમાંથી કયું પીણું પીવાથી શરીરને થાય છે ફાયદા

દિવસની શરૂઆત કરવા માટે, કેટલાક લોકો ચાને પોતાની પહેલી પસંદગી બનાવે છે, જ્યારે કેટલાક લોકો કોફી વધુ પીવાનું પસંદ કરે છે. ચા અને કોફી બંને ઊર્જાસભર પીણાં છે જે માનસિક તણાવ દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા તત્વો ફક્ત શારીરિક સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે તમારા મનને તેજ અને સક્રિય પણ બનાવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code