1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં ફરી એક વાર લકઝુરિયસ કારના ચાલકે નશાની હાલતમાં સર્જી અકસ્માતની હારમાળા

અમદાવાદઃ શહેરના છેવાડે ઈસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલી દૂર્ઘટનાને પગલે સફાળા જાગેલા પોલીસ તંત્ર દ્વારા ઓવરસ્પીડ વાહન હંકારનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહ્યાંના દાવા કરાય છે. દરમિયાન ફરી એકવાર લકઝુરિયર્સ કારના ચાલકે નશામાં ચકચુર હાલતમાં સેટેલાઈટ વિસ્તારમાં કેટલાક વાહનોને અટફેટે લીધા હોવાનું જાણવા મળે છે. દરમિયાન માણેકબાગ નજીક કાર અથડાતા લોકોએ તેને નશાની હાલતમાં ઝડપીને પોલીસને […]

કાળા કપડા પહેરવા મામલે વિપક્ષ પર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સાધ્યુ નિશાન – કહ્યું ‘કાળા કપડા પહેરનારાની આજ પણ કાળી અને ભવિષ્ય પણ કાળું’

  દિલ્હીઃ- મણીપુર હિંસા મામલે સંસદમાં વિપક્ષ દ્રારા ખૂબ હોબાળો મચાવવામાં આવી રહ્યો છે આવી સ્થિતિમાં આજરોજ વિપક્ષ કાળઆ રંગના કપડા પહેરીને સંસંદમાં હાજરી આપી હતી ત્યારે કાળઆ કપડા પહેરવા બબાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમના પર નિશાન સાધ્યું હતું. પિયુષ ગોયલે તેમના ભાષણમાં સંસદ પરિસરમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા પર કાગડાઓ દ્વારા […]

કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો જાહેર, 17000 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનના પ્રવાસે છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિ માટે રૂ. 17 હજાર કરોડ જાહેર કર્યાં હતા. પીએમ પ્રણામ યોજના અને કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પણ શરૂ કર્યું. આ દરમિયાન તેમણે રાજ્યમાં પાંચ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશના કરોડો ખેડૂતો માટે આજનો દિવસ ખાસ છે. પીએમ કિસાન સન્માન […]

રાજસ્થાનના સીએમ ગહેલોતે લગાવ્યો આક્ષેપ – કહ્યું ‘પીએમ મોદીના આજના કાર્યક્રમમાંથી મારું 3 મિનિટનું ભાષણ હટાવાયું’

દિલ્હીઃ આજરોજ 27 જુલાીને ગુરુવારે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે પીએમ મોદીના કાર્યક્રમ શરુ થાય તે પહેલા જ રાજ્યના સીએમ એશોક ગહેલોચે બીજેપી પર આક્ષેપ લાગાવ્યો છે અને કહ્યું છે કે આજના પીએમ મોદીના કાર્યક્રમમાંથઈ મારુ 3 મિનિટનું ભાષણ હટાવી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે  વડાપ્રધાન કાર્યાલય એ વડાપ્રધાન […]

મણિપુર મુદ્દે લોકસભામાં વિપક્ષનો હંગામો યથાવત

નવી દિલ્હી: ગુરુવારે પણ લોકસભાની કાર્યવાહી છેલ્લા કેટલાક દિવસોની જેમ મણિપુર મુદ્દે વિપક્ષી સભ્યો દ્વારા સૂત્રોચ્ચાર સાથે શરૂ થઈ હતી અને થોડીવાર પછી તેને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે અને અન્ય કેટલાક વિપક્ષી પક્ષોના સભ્યો તેમની માંગ પર અડગ રહ્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરની સ્થિતિ પર […]

આફ્રીકાના દેશ નાઈઝરમાં સેનાએ રાષ્ટ્રપતિ બજોમની કરી ધરપકડ ,દેશની તમામ સરહદો સીલ કરાઈ

દિલ્હીઃ- આફ્રિકાના દેશ નાજીઝરમાં રાષ્ટ્રપતિની ધરપકડ કરી લેવામાં આવી છે પ્રાપ્ત વિગત પ્રમાણે નાઇજરના રાષ્ટ્રપતિને સત્તા પરથી હટાવી દેવામાં આવ્યા છે, નાઈજરમાં સેનાનો દાવો છે કે તેમણે બળવો કર્યો છે. નાઈજાન સેનાનો દાવો છે કે તેઓએ રાષ્ટ્રપતિ મોહમ્મદ બજોમની સરકારને ઉથલાવી દીધી છે. તેઓએ રાષ્ટ્રપતિ બઝૌમને કેદ કર્યા છે. સૈનિકોએ યુએન-યુએસના હસ્તક્ષેપ સામે વાંધો ઉઠાવ્યો […]

જમ્મુ કાશ્મીરના બારામુલામાંથી આતંકી ભરતીનો પર્દાફાશ, 3 ની થઈ ધરપકડ

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આકંકીઓને પ્રોત્સાહન આપવા અંદખાને કેટલાક લોકો સક્ર્િય બનતા રહે છે આ સહીત આતંકવાદીો પમ પોતાનું ધ્યાન અહી સતત રાખઈ રહ્યો હોય છે આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ અને સેનાઓ સાથે મળીને આતંકવાદને અટકાવવામાં તમામ પ્રયસોમાં લાગેલા રહે છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠનમાં સામેલ થવામાં સામેલ મોડ્યુલનો […]

યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 25 બેસિસ પોઇન્ટનો ફરી કર્યો વધારો , 22 વર્ષની ટોચ પર પહોંચ્યો

 દિલ્હીઃ-દેશ વિદેશની બેંકો દ્રારા અનેક વખત વ્યાજદરોમાં વુદ્ધી કરવામાં આવતી હોય છે ત્યારે હવે યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વે પણ પોતાના બેન્ચમાર્ક વ્યાજદરોને વધાર્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વે ત્યાના સ્થાનિક સમય પ્રમાણે એટલે કે બુધવારે તેમના બેન્ચમાર્ક વ્યાજ દરમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો, જો કે આ વધારે છેલ્લા  22 વર્ષમાં સૌથી વધુ નોધાયો છે. […]

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી – હવામાન વિભાગ દ્રારા રેડ અને ઓરેન્જ એલર્ટ જારી

દિલ્હીઃ- દેશભરમાં બરાબર ચોમાસું બેસી ગયું છે અનેક રાજ્યો ભારેથી અતિભારે વરસાદનો સામનો કરી રહ્યા છે આવી સ્થિતિમાં કેટલાક રાજ્યોમાં પુરની સ્થિતિ પણ જોવા મળી રહી છે,તો અનેક રાજ્ય.ોની નદીઓ બન્ને કાઠેં વહેતી થતા નદીઓના જળ આસપાસના વિસ્તારમાં ઘુસ્યા છે જેને લઈને કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં દરકાવ થયા છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા […]

જન્મ અને મૃત્યુની નોંધણી માટે હવે  આધારકાર્ડ ફરજિયાત , લોકસભામાં બિલ રજૂ કરાયું

દિલ્હીઃ- હાલ સંસંદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ગઈકાલે આ સત્રનો 5 મો દિવસ હતો ત્યારે હવે લોકસભામાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે આઘારકાર્ડ ફરજિયાત કરવા અંગેનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જન્મ અને મૃત્યુની નોંધણી માટે આધારને કાયદેસર રીતે ફરજિયાત બનાવવા માટે, સરકારે બુધવારે લોકસભામાં જન્મ અને મૃત્યુની નોંધણી બિલ રજૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code